tag:blogger.com,1999:blog-6119166755308328750.post9129568213761626436..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: જિપ્સીનો વિસામો: સાગરમાં વિરમેલા સૂરCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-51240384149301641552012-01-10T18:26:40.671-08:002012-01-10T18:26:40.671-08:00આ લેખનો અંશ જિપ્સીએ આપણા જ્યેષ્ઠ સાહિત્યકાર શ્રી. ...આ લેખનો અંશ જિપ્સીએ આપણા જ્યેષ્ઠ સાહિત્યકાર શ્રી. રજનીકુમાર પંડ્યાને મોકલ્યો. તેમણે સ્નેહભાવ દર્શાવી કેટલીક વાતોનું સ્પષ્ટીકરણ કર્યું જે માટે જિપ્સી તેમનો હાર્દીક આભાર માને છે.

સ્વ. જગમોહન અમદાવાદમાં બે મહિના સુધી શ્રી. રજનીકુમારને ઘેર જ રહ્યા હતા. ત્યાર બાદ તેમના અૅપાર્ટમેન્ટ બ્લૉકમાં એક ફ્લૅટ ખાલી થયો ત્યારે શ્રી. પંડ્યાએ તેમની રહેવાની વ્યવસ્થા ત્યાં કરી, પણ ત્રણે વખતનું ભોજન શ્રીમતિ પંડ્યા પોતાના હાથે રાંધીને સ્વ. જગમોહનને મોકલતા હતા. આવું લાંબો વખત ચાલ્યું. ત્યાર પછી તેમને પોતાની પુત્રીની યાદ આવી તેથી તેને ઘેર રહેવા માટે મુંબઇ ચાલ્યા ગયા. ત્યાં જ તેમનું અવસાન થયું.

જિપ્સી શ્રી. રજનીકુમાર પંડ્યાનો વિશેષ માહિતી માટે આભાર માને છે.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-8872191882232675222011-11-09T07:33:18.872-08:002011-11-09T07:33:18.872-08:00જગમોહનજીના ગીતો ફરી માણ્યા.બધા જ ગીતો અતિ મધુર.સાં...જગમોહનજીના ગીતો ફરી માણ્યા.બધા જ ગીતો અતિ મધુર.સાંપ્રતસમયમાં નિષ્ણાતો કહે છે કે આકર્ષક સ્લોગન વિરોધ પક્ષ પર માનસિક દબાણ ઊભું કરે છે. ૧૯૫૨માં સૌપ્રથમ ચૂંટણી યોજાઈ ત્યારથી કરીને અત્યાર સુધીના રાજકીય પક્ષોના સ્લોગનો પર નજર નાખીએ તો તરત ખ્યાલ આવશે કે અગાઉના રાજકીય નેતાઓ સ્લોગન માટે ખરેખર દિમાગ સાથે દિલનો ઉપયોગ પણ કરતાં હતા. તેથી જ હૃદયમાંથી નીકળેલું સૂત્ર મતદારોના હૈયા સોંસરવું ઉતરી જતું.બંકિમ ચંદ્ર ચટ્ટોપાઘ્યાયના પુસ્તકમાંથી લીધેલું સૂત્ર ‘વંદે માતરમ્’, રવિન્દ્રનાથ ટાગોરનું ‘એકલા ચલો રે’, ‘નેતાજી સુભાષચંદ્ર બોઝના ‘ચલો દિલ્હી’, ‘તુમ મુઝે ખુન દો, મેં તુમ્હે આઝાદી દુંગા’ અને ‘કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા’ સ્વાતંત્ર્ય સૈનિકોને પાનો ચડાવતા. તેવી જ રીતે ડૉ.ઈકબાલે આપેલા મંત્ર ‘સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાં હમારાં’ પણ સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાનનું હિન્દુસ્તાનની ધરતીનું ગૌરવ કરતું મહત્ત્વનું સૂત્ર બની રહ્યું હતું.તો આવા એક સૂત્રનું જગમોહનજીએ ગાયલું ગીત

કદમ કદમ બઢાયે જા ખુશી કે ગીત ગાયે જા,

યહ જીંદગી હૈ કૌમ કી, તુ કૌમ પર લુટાયે જા….કદમ.

તુ શેરે હીંદ આગે બઢ, મરને સે ભી તુ ન ડર,

આસમાં તક ઉઠાકે સર, જોશે વતન બઢાયે જા….કદમ

તેરી હીંમત બઢતી રહે, ખુદા તેરી સુનતા રહે,

થી અમારી શ્રધ્ધાંજલી

પ્રજ્ઞાજુAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-91140267210945911582011-11-09T05:50:19.630-08:002011-11-09T05:50:19.630-08:00મને બહુ જ ગમતા ગાયક. જુવાનીમાં એમનાં ગાયેલાં પ્રણય...મને બહુ જ ગમતા ગાયક. જુવાનીમાં એમનાં ગાયેલાં પ્રણય ગીતો દિલમાં આંધી પેદા કરતા હતા.

प्यारी तुम कितनी सुंदर हो!સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.com