tag:blogger.com,1999:blog-6119166755308328750.post8929321656612016302..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: સમરાંગણની પૂર્વ ભૂમિકા (૧)Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-42553364248568322462021-04-07T01:15:34.386-07:002021-04-07T01:15:34.386-07:00ખુબ ખુબ આભાર નરેન્દ્રભાઇ. ખુબ ખુબ આભાર નરેન્દ્રભાઇ. નિરંજન કોર્ડેhttps://www.blogger.com/profile/04539762279101207921noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-14038200386800344422021-04-06T07:39:17.275-07:002021-04-06T07:39:17.275-07:00its our great pleasure to read your writing again ...its our great pleasure to read your writing again and again-pl keep it up- Salutemhthakerhttps://www.blogger.com/profile/09902171994868090974noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-75713578375677500462021-04-05T21:47:52.360-07:002021-04-05T21:47:52.360-07:00નિરંજનભાઇ
આપની વિસ્તૃત ટિપ્પણી માટે હાર્દિક આભાર. ...નિરંજનભાઇ
આપની વિસ્તૃત ટિપ્પણી માટે હાર્દિક આભાર. આપે ઇમેલ દ્વારા જે સંદેશ મોકલ્યો તે મારા નામે કૉપી-પેસ્ટ કરીને ઉતાર્યો છે. આગળ જતાં આપને ટિપ્પણી મૂકવા કદાચ મુશ્કેલી નહીં નડે. Narendrahttps://www.blogger.com/profile/04535381384427711861noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-90360739775474012342021-04-05T21:43:35.660-07:002021-04-05T21:43:35.660-07:00પના બ્લોગ ઉપર મેં કોમેન્ટ આપેલી છે પણ કેમ પબ્લિક થ...પના બ્લોગ ઉપર મેં કોમેન્ટ આપેલી છે પણ કેમ પબ્લિક થતી નથી તે મને ખબર ના પડી. ખેર, કારણ જાણતા હોય તો જણાવજો નહીતો મારો જવાબ એ આ mail ના જવાબરૂપે વાંચવા વિનંતી છે.

'બાઈ, 'જિપ્સી ની ડાયરી', ' પરિક્રમા ' અને ' Full Circle' એમ આપના કલમે લખાયેલ ચાર સળંગ પુસ્તકો વાંચી ફરી ફરી વાંચી તોય હર સમયે નવું નવું જાણવા મળે છે જાણે દરેક વખતે દરિયામાં ડૂબકી મારીએ ત્યારે અમૂલ્ય મોતી મળે અને આનંદ થયા.
બાઈ, પુસ્તિકા તો મને મારા નાનપણ ની યાદો અપાવી જાય છે! કારણ બાઈ એ મારા નાની હતા, તેમનો અતિ ઉદાર, પ્રેમાળ અને દયાળુ સ્વભાવ, એ જ તેમની ઓળખાણ, તેઓ ગમે તેટલા કામમાં વ્યસ્ત હોય પણ નાનું બાળક પણ તેમના પાસે આવે તો એને તરત જ ડબ્બામાંથી કંઈ ને કંઈ ખાવાનું આપીને ખુશ કરી દેતા! અને તેમની પાસે આવેલું બાળક ખુશ ખુશ થઈ જાય. બાળક ગમે તેટલું તોફાન કરે તો પણ ક્યારે પણ વઢવું નહીં એવો તેમનો સ્વભાવ હતો. એટલે તો અમે નાના બાળકો માટે તેમનું ઘર એટલે અમારા માટે તોફાન કરવા નું મેદાન અમે બદલામાં સરસ ખાવાનું મળે! તેઓ મારા માથામાં હાથ ફેરવતા દિવસો યાદ આવે છે.

હવે વાત આવે છે જિપ્સીની ડાયરી, મારા પિતા આર્મી માં રહી ચૂક્યા હતા અને અમે કેન્ટોનમેન્ટ વિસ્તારમાં રહેતા હોવાથી આર્મી જીવન વિશે ઘણા વાકેફ હતા. મારા મામા એટલે કે જિપ્સી, ઉર્ફે નરેન્દ્ર ફણસે અમારા ઘરે અવારનવાર આવતા. એમની પાસે પણ તેમના આર્મી જીવનના અનુભવ પ્રત્યક્ષ સાંભળેલા આજે પણ સંભારણા રૂપે સાચવી રાખ્યા છે. જિપ્સીની ડાયરી પુસ્તક વાંચતી વખતે જાણે આજે પણ તેમની સાથે રૂબરૂ વાત કરતા હોઈએ તેમ લાગે છે. જિપ્સી ફરી એકવાર આપના બ્લોગ પર વાંચીને જાણે અમારા માટે આપને ટેલીપથી થઈ હોય અને બ્લોગ પર મુકવાનો આપને વિચાર એમ જ કહી શકાય, અને રૂબરૂ મળવાનો અહેસાસ આવી ગયા હોય. એમ નહીં તો બીજું શું?

'પરિક્રમા ' અને અંગ્રેજીમાં Full Circle પુસ્તકની ની વાત કરીએ તો હર વાક્યમાં, હર પાને પાને જાણે પાત્રો એવી રીતે રજૂ કર્યા છે જાણે એ પાત્રો સાથે આપણે એ ઘટના સ્થળે રૂબરૂ હાજરી નો અહેસાસ કરાવે છે..

આવા અમૂલ્ય પુસ્તકો વારંવાર વાંચવાનું મન કેમ ન થાય? નરેન્દ્ર ભાઈ, આપ આવા પુસ્તકો વધુ ને વધુ લખતા રહો તો અમને દર સમયે નવો-નવો ખજાનો લુટવા મળે.
આપનો નિરંજન.Narendrahttps://www.blogger.com/profile/04535381384427711861noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-31668374588226791362021-04-05T21:32:46.122-07:002021-04-05T21:32:46.122-07:00આપનું તારણ યોગ્ય છે. મિલિટરીને mainstream જનતાથી હ...આપનું તારણ યોગ્ય છે. મિલિટરીને mainstream જનતાથી હંમેશા દૂર રાખવામાં આવતી હતી. આપની વાત પર વિચાર કરતાં મને એવું લાગે છે કે ૧૮૫૭ના વિપ્લવ બાદ અંગ્રેજ સરકારે આ પદ્ધતિ અપનાવી હતી.Narendrahttps://www.blogger.com/profile/04535381384427711861noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-53247983186700862072021-04-05T17:08:11.980-07:002021-04-05T17:08:11.980-07:00સારી જાણકારી મળી. સેનાને અલગ કૅન્ટોનમેન્ટમાં રાખવા...સારી જાણકારી મળી. સેનાને અલગ કૅન્ટોનમેન્ટમાં રાખવાનું કારણ એક જ હોઈ શકે કે એ દિવસોમાં અંગેજ સરકાર વિરુદ્ધ ચાલતા સ્વાતંત્ર્ય સંગ્રામની અસર સૈનિકો પર ન પડે.Dipak Dholakiahttps://www.blogger.com/profile/13077523960865068810noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-43467272911532448732021-04-05T12:53:03.057-07:002021-04-05T12:53:03.057-07:00આ બધી વાતની ખબર જ ન હતી. હવે જાણ્યું . એ વીરલાઓને ...આ બધી વાતની ખબર જ ન હતી. હવે જાણ્યું . એ વીરલાઓને મોડા મોડા પણ સલામ .સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-79246583704869330222021-04-05T08:30:00.452-07:002021-04-05T08:30:00.452-07:00ખૂબ રસપ્રદ
૧૯૪૦ થી ૧૯૬૦ના દાયકામાં પ્રવર્તતી અમારી... ખૂબ રસપ્રદ
૧૯૪૦ થી ૧૯૬૦ના દાયકામાં પ્રવર્તતી અમારી અનુભવેલી સ્થિતી ની યાદ તાજી કરી પણ અમારા કુટુંબ અને સ્નેહીઓમા મિલિટરી અંગે માન હતુ તેથી કોઇ જોડાતુ તો માનની નજરે જોતા. અમારા કાકાશ્રીની વાત માટે અમે 'માર્શલ લૉ' કહેતા!ફરી ભાવનગરના કર્નલ જોરાવરસિંહજી અને તેમના સેકન્ડ-ઇન કમાંડ રિસાલદાર મહોબતસિંહજી ની વાતે ભણવામા આવતી કાવ્ય પંક્તીઓ
Honour the Light Brigade,
Noble six hundred! રાહ મિલિટરી વિશેની છાપ સાવ બદલાઈ...pragnajuvyashttps://www.blogger.com/profile/13769721906409823764noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-28488680035681640602021-04-05T05:07:00.496-07:002021-04-05T05:07:00.496-07:00શૌર્યગાથાના આ ભડવીરો વિશે જાણી ગૌરવની લાગણી થઈ.
વધ...શૌર્યગાથાના આ ભડવીરો વિશે જાણી ગૌરવની લાગણી થઈ.
વધુ જાણવાની ઈંતેજારી.વિચાર લહેરીhttps://www.blogger.com/profile/16791003879702582727noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-11400377468156453152021-04-05T04:00:10.188-07:002021-04-05T04:00:10.188-07:00બહુ રસપ્રદ વિગતો! બહુ રસપ્રદ વિગતો! બીરેન કોઠારીnoreply@blogger.com