tag:blogger.com,1999:blog-6119166755308328750.post7993319630469941300..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: પ્રથમ આંચ...Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-69353451894171531532009-04-26T07:45:00.000-07:002009-04-26T07:45:00.000-07:00વાંચતાં રુવાંડા ઊભા થઇ જાય એવી કલમ છે તમારી.
13 સપ...વાંચતાં રુવાંડા ઊભા થઇ જાય એવી કલમ છે તમારી.
13 સપ્ટેમબર 1969-એ હું અમેરિકા આવવા અમદાવાદથી નિકળ્યો.
મને વિદાય આપવા આવેલા બધાં સ્ગા સંબંધીઓ પોત પોતાને ગામ પહોંચી ગયા પછી બે ત્રણ દિવસમાં હુલ્લ્ડો ચાલું થયા હતા.-એવું યાદ છે.પછીની વિગતો તો મિત્રોના પત્રોથી જાણી હતી.
તમારો રીપોર્ટ વાંચતાં શ્વાસ અધ્ધર થઇ ગયો.
બીજા ચેપ્ટરનો ઇંતઝાર છે.harnish5https://www.blogger.com/profile/14444191759419612690noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-39895768971732974222009-04-25T12:00:00.000-07:002009-04-25T12:00:00.000-07:00અમદાવાદમાં આ જ ગાળામાં નાગરીક તરીકે તોફાનો જોયેલાં...અમદાવાદમાં આ જ ગાળામાં નાગરીક તરીકે તોફાનો જોયેલાં છે. પણ બીજી તરફનો હેવાલ વાંચી રુંવાડા ઉભા થઈ ગયા.
- સુરેશ જાનીAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-77809198571238320572009-04-25T11:16:00.000-07:002009-04-25T11:16:00.000-07:00અમે ‘હોળી’ પાસે પહોંચ્યા અને જોયું તો લાકડાના ઢગલા...અમે ‘હોળી’ પાસે પહોંચ્યા અને જોયું તો લાકડાના ઢગલામાં માણસનો પગ દેખાયો. જવાનોએ ઝડપથી લાકડાં હઠાવ્યા તો અંદર લોહીથી લથપથ બે લાશો હતી. અમે વાયરલેસથી અૅમ્બ્યુલન્સ બોલાવી. અમને shoot at sightના હુકમ મળ્યા હતા, તેથી સ્થળ પર ત્રણ જવાનોને ચોકી માટે રાખ્યા અને હુકમ આપ્યો કે અૅમ્બ્યુલન્સ આવે તે પહેલાં કોઇ પણ માણસ અહીં ‘હોળી’ પેટવવા આવે તો ગોળીએ દેવા. આ હુકમ સાંભળી બે લાશોમાંની એક ઉભી થઇ! આ ૨૦-૨૨ વર્ષનો ઘાયલ યુવાન હતો. તેને મરેલો ધારી તેને તથા તેના સાથીને ગુંડાઓનું ટોળું બાળી નાખવા માગતું હતું. સશસ્ત્ર સૈનિકો નાગરિકોની રક્ષા કરવા આવી ગયા છે તેવી ખાતરી થતાં આ ઘાયલ યુવાન ઉઠ્યો અને ઉપકારવશ અમારા પગ પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. અમે તેને પાણી પાયું અને તેને હૈયાધારણ આપી. થોડી વારે અૅમ્બ્યુલન્સ આવી પહોંચી અને અમે તેને તથા તેના મૃત્યુ પામેલ સાથીને સિવિલ હૉસ્પિટલ મોકલી આપ્યા.............
Narendrabhai....As I read this portion of the Post, I was shocked & saddened......Komi-Hullado can lead the Man to the Lowest & this is a "tragic example " of that. I salute you & ALL who were responsible for saving the Youths !
Chandrapukar (Chandravadan.)
www.chandrapukar.wordpress.comAnonymousnoreply@blogger.com