tag:blogger.com,1999:blog-6119166755308328750.post7911642737056435345..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: જિપ્સીનો વિસામો: 'આવાઝકી દુનિયાકે દોસ્તો..'Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-26820375841619695842011-09-28T08:12:30.134-07:002011-09-28T08:12:30.134-07:00મારા બાના સમયના આ ગીતો!
પણ એટ્લી વાર સાંભળેલા કે ...મારા બાના સમયના આ ગીતો!

પણ એટ્લી વાર સાંભળેલા કે જાત સાથે જોડાઈ ગયેલા.

મહુવા-મોસાળમાં,નાનાનુ `થાળીવાજુ`ગ્રામોફોન રેકોડ્ર્સ,

મન એ સમયમાં પહોચી ગયુ,હજિ એ રેકોર્ડ્સ,સચવાયેલી,

ખુબ આભાર..

આવી જ રીતે જ્યુથિકા રોય,કનનબાલા,કે.સિ.ડે,ની દુનિયામાં

લઇ જવા વિનંતિ.shades of greyhttps://www.blogger.com/profile/13334194697143099632noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-13138877995468377602011-09-28T07:27:52.286-07:002011-09-28T07:27:52.286-07:00@ Dr. Chandravadanbhai: Thank you for your comment...@ Dr. Chandravadanbhai: Thank you for your comments.

@. મુકુંદભાઇ: આપના એક શબ્દમાં છુપાયેલી અનેક ભાવનાઓ માટે આભાર!

@ ડૉ. રાજેન્દ્રભાઇ: આભાર! ૧૯૪૦નો જમાનો સાચે જ સંગીતનો સુવર્ણયુગ હતો. આનંદની અભિવ્યક્તિ માટે આભાર.

@ પ્રજ્ઞાબહેન, આપે જિપ્સીને કેવો ભાવવિવશ કર્યો, તે હું કહું તે કરતાં મારા હૃદયની આર્દ્રતા વધુ સારી રીતે કહી શકશે. આપના પ્રતિભાવનો સ્વીકાર જિપ્સીનાં નયનોનાં નીર આપનો પ્રતિભાવ વાંચ્યો ત્યારથી આ લખું છું ત્યાં સુધી આપતા રહ્યા છે. જ્યાં સુધી જિપ્સીનું 'આવાઝકી દુનિયા'માં વાસ્તવ્ય હશે, આપનો પ્રતિભાવ, કાવ્ય તેનું આકાશ બની રહેશે. આવા આકાશનો કદી વિલય નથી. 'આવાઝકી દુનિયાકે દોસ્તો'નો શેષ ભાગ આપને અર્પણ કરૂં છું.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-65340784677509088622011-09-28T06:40:03.591-07:002011-09-28T06:40:03.591-07:00બે ત્રણવાર કેખ વાંચ્યો...જાણે અમારા જેવી જ દાસ્તાં...બે ત્રણવાર કેખ વાંચ્યો...જાણે અમારા જેવી જ દાસ્તાં!!
તે સમયની યાદ ગુંજી
ચલો, મારી જિંદગી
કો’કને એટલી તો ફળી !
મફતના ભાવમાં,
એક પ્રયોગશાળા તો મળી !

આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?

..........................................................અને
હું તું – હતા ને સામે તો સેના ઊભી હતી
કેવો હતો સમય અને કેવી ઘડી હતી ?
માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો
તારો જ રથ હતો અને આ આંગળી હતી
આ બધામાં ૧૯૪૯મા સાયગલસાહેબને છેલ્લી વિદાય વખતે વાગતું તેમનું જ ગાયેલું
ફિલ્મ:- સ્ટ્રીટ સિંગરનું ગીત

બાબુલ મોરા નૈહર છૂટો જાય [2]
મોરા નૈહર છૂટો હી જાય

ચાર કહાર મિલ મોરી ડોલિયા સજાવો
મોરા અપના બેગાના છૂટો જાયે
મોરા નૈહર છૂટો જાય

અંગના તો પરબસ ભયો
ઔર દેરી ભઈ બિદેસ
લે ઘર બાબુલ આપનો
મૈં ચલી પિયા કે દેસ...........
પ્રજ્ઞાજુAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-38694973312512281562011-09-28T04:49:28.482-07:002011-09-28T04:49:28.482-07:00Dear Narenbhai,
We enjoyed thiese songs in late 4...Dear Narenbhai,

We enjoyed thiese songs in late 40's
Jiotubhai and Trivedi parivar thanks to put us back in Avaz ki Dunia.
Regards

Rajendra
www.bpaindia.orgAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-11932003621330109592011-09-28T00:18:43.796-07:002011-09-28T00:18:43.796-07:00good.good.Mukundhttps://www.blogger.com/profile/00000676077023273625noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-21347940687901010332011-09-27T18:19:53.828-07:002011-09-27T18:19:53.828-07:00ત્યાર પછીનાં બધા ચિત્રપટોએ અને તેમણે ગાયેલા ફિલ્મી...ત્યાર પછીનાં બધા ચિત્રપટોએ અને તેમણે ગાયેલા ફિલ્મી તથા બિન ફિલ્મી ગીતોએ લોકપ્રિયતાના શિખરો સર કર્યા. સાયગલ નામ ઘર ઘરમાં પ્રખ્યાત થયું. બંગાળના ભદ્ર સમાજમાં કોઇ માનવા તૈયાર નહોતું કે સાયગલ પંજાબી હતા. તેમના માટે તેઓ બંગાળી હતા અને બંગાળી રહ્યા. ખાસ કરીને રવીંદ્ર સંગીતમાં તેમના અણીશુદ્ધ ઉચ્ચારોએ જનતાનાં હૃદય જીતી લીધા. અહીં પંકજ કુમાર મલ્લીકે તેમની સાથે કરેલી મહેનત કામયાબ નીવડી.
Narendrabhai, With this Post it's the Introduction of Saigal///and will wait for the next Post to know more about Saigal.
Enjoyed !
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Avjo..Inviting All to my Blog !Anonymousnoreply@blogger.com