tag:blogger.com,1999:blog-6119166755308328750.post7901145320150856616..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: કભી અલવિદા ના કહેના...Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-79480878764425632792010-08-27T23:45:09.535-07:002010-08-27T23:45:09.535-07:00ઓહ, જીપ્સી.
એક કેપ્ટન આટલો આદ્ર, તમે તો રડાવી દો છ...ઓહ, જીપ્સી.
એક કેપ્ટન આટલો આદ્ર, તમે તો રડાવી દો છો.
મને આર્મીમેનના જીવનને સમજવાનું હંમેશથી કૌતુક રહ્યુ છે. ખાસ કરીને તેમનામાં ઉઠતા મદ્રિમ અધ્યાત્મિક સુર અંગે. મહદઅંશે આર્મી અફસરમાં અધ્યાત્મ જ્યોત જલવાની પ્રબળ સંભાવનાઓ પાછળનું કારણો કયા હોઈ શકે એ વાત ઉપર પ્રકાશ પાડશો તો બહુ ગમશે.
લ્યો ત્યારે ફરી પધારવા માટે અમારા પણ ઝાઝા કરીને જુહાર વાંચશો અને રામે રામ.himmathttps://www.blogger.com/profile/05307951658539549529noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-59428624045303463772009-10-25T21:16:16.771-07:002009-10-25T21:16:16.771-07:00સર, ખુબ જ સરસ અને લાજવાબ અભિવ્યક્તિ. અભિનંદન...અને...સર, ખુબ જ સરસ અને લાજવાબ અભિવ્યક્તિ. અભિનંદન...અને લાખ લાખ સલામ તમને.પ્રવિણ કે.શ્રીમાળીhttp://pravinshrimali.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-36874413761084396422009-10-25T21:03:57.355-07:002009-10-25T21:03:57.355-07:00સર, ખુબ જ સરસ અને લાજવાબ અભિવ્યક્તિ. અભિનંદન...અને...સર, ખુબ જ સરસ અને લાજવાબ અભિવ્યક્તિ. અભિનંદન...અને લાખ લાખ સલામ તમને..પ્રવિણ કે.શ્રીમાળીhttp://pravinshrimali.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-92165854641767865112009-08-30T17:07:21.931-07:002009-08-30T17:07:21.931-07:00Dear Narendrabhai,
Keep sending such a great stor...Dear Narendrabhai,

Keep sending such a great story of life.

અદ્ભૂત !

Rajendra
www.bpaindia.org
www.yogaeast.netAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-61427081350726666272009-08-18T18:01:12.817-07:002009-08-18T18:01:12.817-07:00An amazing piece of writing Captain. Any NRI can r...An amazing piece of writing Captain. Any NRI can relate to your emotions. Who says that army-men cannot feel? A very sensitive account of your journey through life.Aradhana Bhatthttp://www.sursamvaad.net.aunoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-91909139510430544162009-07-15T11:42:41.061-07:002009-07-15T11:42:41.061-07:00અદ્ભૂત કેપ્ટન સાહેબ.અદ્ભૂત કેપ્ટન સાહેબ.પંચમ શુક્લhttp://www.spancham.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-48234510658079186062009-07-07T15:42:41.630-07:002009-07-07T15:42:41.630-07:00ઇંગ્લન્ડ મારા માટે એક નવા અવતાર સમો દેશ નીવડ્યો. અ...ઇંગ્લન્ડ મારા માટે એક નવા અવતાર સમો દેશ નીવડ્યો. અહીં હું કેવળ નામધારી જીવ હતો. એક અનામી નાગરિક - A Man in a Grey Flannel Suit. લંડનની ટ્યુબ ટ્રેનમાં રાખોડી રંગના સૂટમાં પ્રવાસ કરતા હજારો વ્યક્તિઓમાંની એક. અહીં મારા ખભા પર મારી રૅન્કનું - અશોક-સ્થંભનું રાજચિહ્ન નહોતું. મારી ડીગ્રીની અહીં કોઇ કિંમત નહોતી. ઉમરના ૪૯મા વર્ષે મારે નવેસરથી જીવન શરૂ કરવાનું હતું. નવી જીંદગી અને અનિશ્ચિતતાની મોટી ખાઇ મારી સામે નવા પડકાર લઇને ઊભી હતી. હું તૈયાર હતો.

અમેરીકા આવ્યો ત્યારે મારી સંવેદના હતી , તેર જાગૃત થઈ ગઈ.

પણ સૌથી વીશેષ ... બાઈના સુપુત્ર તમે જ છો, એ વહેમ મને હતો, તે સાચો પડ્યાનો આનંદ છે. બાઈને માટે મને અનહદ માન હતું ; પણ એની સુપુત્રનો નવેસરથી પરીચય થતાં, એમના માટે માન અનેક ગણું વધી ગયું.
અને જેવી મા તેવા જ પુત્ર..
સલામ , નરેન્દ્રભાઈ
- સુરેશ જાની
( સ્મય આજે જ મળ્યો છે બાકીના લેખ ફરી ક્યારેક વાંચીશ . પણ આ યાત્રા ચાલુ જ ર્રાખજો. )Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-88215996627458153652009-07-07T06:26:01.230-07:002009-07-07T06:26:01.230-07:00It is not always that we get a chance to read abou...It is not always that we get a chance to read about the real life stories of army life.
The way you have narrated them shows the temperament of a person having love for humanity.
In spite of extremely harsh life you have not allowed yourself to be bogged down by the
circumstances which prevailed during the journey.
I also can appreciate how you must have overcome the problem of loneliness when you used to spend time in reading .
spend time reading in dead of nights.
The assignments you had during the communal riots in Ahmedabad really take us in past (reminding us of H G Wells stories) which was a very distant one. The journey down memory lane is so fascinating. Thank You so much.

- Hemant
I still believe these blogs will form a sound base for a Best Seller.
HemantAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-3729991115512177102009-07-07T05:02:40.921-07:002009-07-07T05:02:40.921-07:00Respected Sir,
Find you shared article as really ...Respected Sir,

Find you shared article as really very effective for all Indians.Nice work done by you.

Currently I am blogging for Health Care Tips

Best of Luck for your better blogging workAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-44129684958987491872009-07-05T23:48:02.226-07:002009-07-05T23:48:02.226-07:00કેપ્ટન સાહેબ તમારી વાતો અતિ રસપ્રદ રહી .
એક સૈનિક ...કેપ્ટન સાહેબ તમારી વાતો અતિ રસપ્રદ રહી .
એક સૈનિક સાહિત્યકાર કરતા સારી રીતે કલમ વાપરી શકે તે તમારા બ્લોગ થકી અનુભવ્યુ.
તમારા જીવનમાં જે કોઈ પુણ્યાત્મા અને મહાનુભાવો ની તમારા ઉપર કૃપા થઇ તેનો લાભ તમારી કલમ દ્વારા પામવા આતુરતાપૂર્વક રાહ જોઉં છું !

યશવંત શાહ/ સિંગાપોરBloggerYKShttps://www.blogger.com/profile/10733645676387349286noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-15330314407771279862009-07-04T05:13:42.572-07:002009-07-04T05:13:42.572-07:00સર,
સાહિત્યના (કહેવાતા) મોટા માથાઓની દંભી વાતો કર...સર,

સાહિત્યના (કહેવાતા) મોટા માથાઓની દંભી વાતો કરતા એક સૈનિકની સંવેદના વધુ અસરકારક લાગી, આમ તો અમારે કહેવાનું કે પ્લીઝ કભી અલવિદા ના કહેના, હંમેશા હમારે સાથ રહેના, હૌસલા બઢાના.

બક્ષીજી, જય વસાવડા અને ત્યારબાદ તમે "બા-બાઈ" વિશે લખ્યું એનાથી એક ઝણઝણાટીની અનુભવાઈ, મેં પણ મારા બા વિશે લખવાનું ઘણીવાર નક્કી કરીને પણ મુલતવી રાખી દીધુ છે કદાચ એટલે કે "બા" વિશે લખવું આપણું ગજું ખરૂં?Rajni Agravathttp://www.rajniagravat.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-16965551473595768492009-07-03T05:16:16.620-07:002009-07-03T05:16:16.620-07:00Thats the spirit sir. Continuing the traditions of...Thats the spirit sir. Continuing the traditions of our forces "till last bullet and last man" I am sure you'll write as long as you breathe. Eagerly waiting for potpourri you promised.Vishal Kansagrahttps://www.blogger.com/profile/05667534245482730301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-48443524163478508442009-07-02T17:21:46.549-07:002009-07-02T17:21:46.549-07:00A mistake in my Comment just posted...I meant>&...A mistake in my Comment just posted...I meant>>>
As you continue your journey as a Human Being, you will narrate that as the 2nd Part of your life { ie your Life in UK & USA ) & thus after your brief rest. I want you to pick up the Typing Key Pad & continue publishing the Posts on your Blog....If you wish to publish " other Events " of your life in India, that is OK too...
Chandravadan.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-2231897656703078862009-07-02T17:13:18.604-07:002009-07-02T17:13:18.604-07:00ઇંગ્લન્ડ મારા માટે એક નવા અવતાર સમો દેશ નીવડ્યો. અ...ઇંગ્લન્ડ મારા માટે એક નવા અવતાર સમો દેશ નીવડ્યો. અહીં હું કેવળ નામધારી જીવ હતો. એક અનામી નાગરિક ....
So Narendrabhai, as you say "GoodBye " I can feel your loving nature for the others...& your deep love for your Mother....Yes, I thank you for sending me that Book of your Mother's story. But, I know in my heart that you will continue " your journey " as a Human Being bothe In UK & USA.....I will wait for that. Please do visit my Blog, Chandrapukar, when possible...& your comments do make me happy...Let our Friendship grow...Keep in touch ! ALL THE BEST in wharever you do !
Chandravadan.
www.chandrapukar.wordpress.comAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-38140493360762098982009-07-02T11:37:45.783-07:002009-07-02T11:37:45.783-07:00કેપ્ટન સાહેબ, તમારો આભાર.તમારી વાતોમાં હું મારી જા...કેપ્ટન સાહેબ, તમારો આભાર.તમારી વાતોમાં હું મારી જાત શોધતો હતો.લેખક તો હાથમાં દર્પણ લઇને ઊભો હોય છે.
" કૌન રોતા હૈ કિસી ઔર કે ખાતીર અય, દોસ્ત?"
સબકો અપની હી કી કિસી બાત પે રોના આયા."
સાહિર લુધિયાનવી.harnish5https://www.blogger.com/profile/14444191759419612690noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-88465014929004562312009-07-02T11:07:08.225-07:002009-07-02T11:07:08.225-07:00અલવીદા, ફરી મળવા માટે.અલવીદા, ફરી મળવા માટે.चिराग: Chirag Patelhttps://www.blogger.com/profile/03327997594676315682noreply@blogger.com