tag:blogger.com,1999:blog-6119166755308328750.post7641696701215962811..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: સંબંધોનું બાંધકામ - પ્રથમ તબક્કોCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-19171585318792381512014-11-03T16:40:38.689-08:002014-11-03T16:40:38.689-08:00જે સંબંધોનો ફક્ત અહેસાસ થાય છે, તે વાત કહીને આપે લ...જે સંબંધોનો ફક્ત અહેસાસ થાય છે, તે વાત કહીને આપે લતાજીના ગીતની યાદ અપાવી. શંકર જયકિશનના સંગીતમાં આ ચિર સ્મરણીય ગીત હતું, "तूने, हाये मेरे जख्मे जिगर को छू लिया!" આવા સંબંધને કોઈ નામ નથી હોતું, એકો મૅપમાં સ્થાન નથી હોતું; તેમાં ફક્ત બે અનામી , અદૃશ્ય સંબંધ હોય છે. આપે લખ્યા પ્રમાણે તેને તો કોઈ કાળે મૂલવી ન શકાય. એક સિતારની મુખ્ય તારો પાછળ જેને અંગ્રેજીમાં sympathetic strings કહે છે, તેવો આ સબંધ છે. મુખ્ય તારમાંથી સૂર નીકળે તેનું કંપન પાછળની sympathetic stringsમાંથી આપોઆપ નીકળે, એક સૂરમાં, એ લયમાં એવી આ વાત પ્રત્યક્ષ કરીને આપે આ શ્ર્ેણીને વિશષ ઓપ ચઢાવ્યો છે. 'આભાર' શબ્દ ઘણો જ ઉણો લાગે.Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-56422136085378382922014-11-03T16:28:58.678-08:002014-11-03T16:28:58.678-08:00આપના પ્રતિભાવ માટે હાર્દીક આભાર. આપે વૈશ્વીક અને સ...આપના પ્રતિભાવ માટે હાર્દીક આભાર. આપે વૈશ્વીક અને સ્થાનિક કક્ષાના સંબંધો વિશે સુંદર વાત કહી છે. આ વિશાળ સૃષ્ટીમાં મનુષ્ય એક રજકણથી પણ નાનો હોય છે. પાંચ-પચીસ સંબંધો પણ જાળવવામાં તેને કેટલી મુશ્કેલી નડે છે તે આપે સરસ રીતે દર્શાવ્યું છે. આપણા સમાજના પરિવારો સાથે કાર્ય કરતી વખતે જે અનુભવો આવ્યા અને જે રીતે સમસ્યાઓનો ઉકેલ લાવવા સૌએ મળીને જે માર્ગ શોધ્યો, તે આ શ્રેણીમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. મુખ્ય તો આપે દર્શવ્યા પ્રમાણે 'ઇકો-મૅપ' દ્વારા માનવ સંબંધોને crystalllize કરવામાં મદદરૂપ થઈ શકે છે.Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-11747091393475786762014-11-03T13:32:17.552-08:002014-11-03T13:32:17.552-08:00એકોમેપનો પ્રથમ તબક્કો સ રસ રહ્યો. ABCના ગ્રહ મંડળમ...એકોમેપનો પ્રથમ તબક્કો સ રસ રહ્યો. ABCના ગ્રહ મંડળમાં આવી જનાર વ્યક્તીઓ જોતા પ્રથમ તો વિશ્વ દ્રષ્ટિએ આપણા સંબંધો કેટલા ઓછા સાથે છે તેવો ખ્યાલ આવે અને તેટલા સાથે સંબંધ સાચવવાની જીવનને એક નવી દિશા મળી શકે છે ! એ વાત સૂ શ્રી શરદભાઇએ સરળ શબ્દોમા સમજાવી . આ સિવાય પણ એક સંબંધ હોય છે જેનો ફક્ત એહસાસ થાય છે , આવા સંબંધોનો માત્ર એહસાસ કરવાથી જ એમ લાગે છે કે જિંદગીમાં કંઈક રોમાંચ છે એવું લાગે કે જિંદગી જીવીએ છીએ.પોતાને મહેસુસ થતા હૃદયના સંબંધોને નામ આપીને મર્યાદા બાંધવા કરતા એને માત્ર એહસાસ કરવામાં જ મજા છે.
આગળ આનાંથી રસિક લેખની પ્રતિક્ષા પ્રજ્ઞાજુ વ્યાસAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-71057394367690283702014-11-03T04:34:54.010-08:002014-11-03T04:34:54.010-08:00મારી સમજ છે કે જ્યાં સુધી કેન્દ્રમાં "હું&quo...મારી સમજ છે કે જ્યાં સુધી કેન્દ્રમાં "હું" છે ત્યાં સુધી દરેક સંબંધ જન્મે છે, વિકસે છે, ક્ષીણ થાય છે અને મૃત્યુ પામે છે.જેવો કેન્દ્રમાં રહેલો "હું" ઓગળી જાય છે કે તમામ સંબધો મીઠાં અને કાયમી (અમર) બની જાય છે. ન કોઈ મિત્ર કે ન કોઈ શત્રુ.
દુનિયાની વસ્તી ભલે સાડા સાત અબજની હોય પરંતુ, ઈકોમેપ બનાવી જોઈ લેવું કે આપણી દુનિયા કેટલી નાની અને સિમિત છે, જે પાંચ, પચ્ચીસ કે પાંચ હજાર લોકો પુરતી જ સંકુચિત છે અને તે દુનિયામાં આપણે જીવીએ છીએ દુખી થઈને. આપણને એ પાંચ, પચ્ચીસ સંબંધો સાચવાતા પણ નથી આવડતું. કહો કે જીવતાં જ નથી આવડતું. આ ઈકોમેપ બનાવતા બનાવતા એટલું દેખાઈ જાય તો જીવનને એક નવી દિશા મળી શકે છે અને કેપ્ટન સાહેબનો પ્રયત્ન અને મહેનત ફળી શકે છે. Sharad Shahhttps://www.blogger.com/profile/15679347781760200334noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-83197941088172808622014-11-02T11:38:28.245-08:002014-11-02T11:38:28.245-08:00આ બધી બાબતોનો જવાબ ABC હવે પછી જે મનોયત્ન કરશે તેમ...આ બધી બાબતોનો જવાબ ABC હવે પછી જે મનોયત્ન કરશે તેમાંથી કદાચ નીકળી આવશે.

આવતા અંકમાં આપણે આગલું મનોયત્ન જોઈશું, અને શ્રી. અબકએ તે કેવી રીતે કર્યું તે પણ જોવા મળશે..............
RELATIONS @ the PLANETARY LEVEL ( GRAH MANDAL)
A nice CONCEPT !
Will follow with your New Post !
Chandravadan
www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !Anonymousnoreply@blogger.com