tag:blogger.com,1999:blog-6119166755308328750.post6808769315898147018..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: આમ પૂરૂં થયું કાશ્મીરનું પ્રથમ યુદ્ધ.....Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-72688585057338839472009-04-16T07:58:00.000-07:002009-04-16T07:58:00.000-07:00ભારત મા અત્યારે ચુટણી ના પડઘમ વાગી રહયા છે.
કોન્ગ્...ભારત મા અત્યારે ચુટણી ના પડઘમ વાગી રહયા છે.
કોન્ગ્રેસી બાબુઓ નહેરૂ ના કુંવર રાહુલ ગાન્ધી ની અમેઠી બેઠક ના વિજય બાદ તેને ભવિશ્ય ના ભાવી વડા પ્રધાન બનાવવા થનગની રહયા છે !

આ દેશનૂ આથી વિશેષ બીજુ ક્યૂ દૂરભાગ્ય હોઈ શકે ?

યશવન્ત શાહ, મુંબઈ, તા.૧૬/૪/૨૦૦૯BloggerYKShttps://www.blogger.com/profile/10733645676387349286noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-39248020852514570922009-04-09T17:55:00.000-07:002009-04-09T17:55:00.000-07:00Oh, what a nice & informative Post....I had so...Oh, what a nice & informative Post....I had some idea of Late Nehru's unwillingness for the fight for Kashmir ( because of his international feelings ) but had it not for the PROMPT & BOLD action of Late Beloved Sardar,we now have a part of that Kashmir State....& may be controlled the entire Kashmir had India continued the fight & not opted for th CEASE-FIRE of UN.....Well, now I know the FACTS about the original WAR of Kashmir (1947). Well. that's the HISTORY !
I totally agree with Harnishbhai & Chirag ! I understand the feelings of Sureshbhai, I disagree.
Now, I srongly feel that we MUST keep the presentKashmir under our control as the intragral part of INDIA.....& Elections/ Negotiations for the disputed area under Pakistan.
Now, my SALUTATIONS to all JAWANS who had fought in that Battle ! And, those who had died fighting my SPECIAL VANDANA ! Those who were given the MEDALS really deserve & India had rightly honored them !
Chadra's Chandrapukar !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-14822601795468284172009-04-09T13:43:00.000-07:002009-04-09T13:43:00.000-07:00સલામ કૅપ્ટન અને શહીદ સૈનીકો!પાકીસ્તાન હવે આપણે લેવ...સલામ કૅપ્ટન અને શહીદ સૈનીકો!

પાકીસ્તાન હવે આપણે લેવું પણ ના જોઈએ. એ માત્ર અને માત્ર લમણે લખાય એવું નસ્તર જ છે. જવાહરલાલ નેહરુ વીશે તો શું કહેવું એ ખબર નથી. એમના વીશે આ બધું ખબર હતી પણ ખાત્રી તમારી કલમ વાંચ્યા પછી થઈ.Chiraghttp://rutmandal.infonoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-4673372035261812832009-04-09T12:03:00.000-07:002009-04-09T12:03:00.000-07:00કેપ્ટનસાહેબ તમારી કલમ તેજીલી થતી જાય છે.અધ્ધર શ્વા...કેપ્ટનસાહેબ તમારી કલમ તેજીલી થતી જાય છે.અધ્ધર શ્વાસે વાંચ્યું.વચ્ચે વચ્ચે તમારી ટીપ્પ્ણીઓ બહુ અસરકારક રહે છે.
સુરેશભાઇ- જે થયું તે સારું થયું.તે ભાગલા થયા-હવે બે દેશને જોડવાની વાતોના થાય.હવે બે દેશ ભેગા થાય તો મોટ્ટું પાકિસ્તાન
થાય અને દેશની તિજોરી ખાલી થઇ જાય. હવે તો સમજાવનાર ગાંધી પણ નથી. હવે તો યુધ્ધ એ જ કલ્યાણ.
કેપ્ટનસાહેબ ભવિષ્યમાં કાર્ગિલ અને મુશર્રફનું ચેપ્ટર બનાવશોજી.harnish5https://www.blogger.com/profile/14444191759419612690noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-84106299994402076102009-04-09T06:57:00.000-07:002009-04-09T06:57:00.000-07:00It's very touchy..keep it up.It's very touchy..keep it up.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-25540528780276930572009-04-08T22:58:00.000-07:002009-04-08T22:58:00.000-07:00લખાણ બહુ જ અસર કરી ગયું. સામે પક્ષે કેવળ ઝનુન જ હો...લખાણ બહુ જ અસર કરી ગયું. સામે પક્ષે કેવળ ઝનુન જ હોય ત્યાં ગાંધીગીરી ચાલે ? અને યુધ્ધ પણ સમસ્યાનો ઉકેલ નથી

તો શો રસ્તો? સમજ પડતી નથી.

પાકીસ્તાન અને ભારત ફરી એક દેશ ન બની શકે? પણ રાજ્યો અંદર અંદર ઝગડે છે તે જોતાં ભારતના હજ્ય વધારે ટુક્ડા પણ થઈ શકે.
ફ્રાન્સ અને જર્મની લગભગ એક બની ગયા. શેના પ્રતાપે?

મને લાગે છે કે, સાચું શીક્ષણ જ એક માત્ર ઉકેલ છે.સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.com