tag:blogger.com,1999:blog-6119166755308328750.post6581177974330376365..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: સોશિયલ વર્કરની ડાયરીમાંથી: બાળ વિભાગCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-26153585920021332222011-08-19T16:12:59.066-07:002011-08-19T16:12:59.066-07:00તો અમારા પૌત્રમહાશય ગાઢ નિદ્રામાં હતા, અને તેમના પ...તો અમારા પૌત્રમહાશય ગાઢ નિદ્રામાં હતા, અને તેમના પડખામાં બાળકનું ડમી મોટે મોટેથી રડતું હતું. શેરીફના ડેપ્યુટીઝ હસવા લાગ્યા અને બહાર આવ્યા.

Very funny.
But it shows the change in English society from the times of Charles Dickens.સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-20693083812341598172011-08-07T04:23:01.821-07:002011-08-07T04:23:01.821-07:00અમારા ક્યા પાડોશીએ પોલિસને ફરિયાદ કરી તે અમે જાણી ...અમારા ક્યા પાડોશીએ પોલિસને ફરિયાદ કરી તે અમે જાણી શક્યા નહિ, પણ તેમણે તેમની કાયદેસરની જવાબદારી સો ટકા બજાવી હતી!
બ્રિટનમાં પોલિસની સાથે સોશિયલ વર્કરને જવું પડે છે, કારણ કે આવી હાલતમાં બાળસુરક્ષાની જવાબદારી સોશિયલ સર્વિસીઝની હોય છે, અને તેઓ બાળકને કસ્ટડીમાં લઇ શકે છે
Gypsy's experience....nice post !
Enjoyed !
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Ajvo !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-75234062650366791922011-08-05T06:09:09.415-07:002011-08-05T06:09:09.415-07:00લગભગ આવું જ અમારી સાથે પણ બન્યુ હતુ. વ્રુંદ ત્યારે...લગભગ આવું જ અમારી સાથે પણ બન્યુ હતુ. વ્રુંદ ત્યારે 3 વર્શનો હતો. એ બહાર રમતો હતો અને હુ કાચના બારણાની અંદરથી એને જોતો કામ કરતો હતો. અમારી પડોશણે પોલીસને બોલાવી કે આ છોકરુ એકલુ રમે છે અને કોઈ ધ્યાન નથી રાખતુ. પોલીસ આવ્યો અને મે એને સમજાવ્યો. એને ખ્યાલ આવી ગયો, પણ સાથે ચેતવણી પણ આપી કે ફરી આવુ ના કરશો. તમારે બધાને દેખાય એ રીતે બાળક સાથે રહેવુ જોઈએ જેથી કોઈ ફરી ફરિયાદ ના કરે. ટેકનિકલી તમે સાચા છો પણ અમે પણ સાચા છીએ કે બાળક સાથે કોઈ બીજુ દેખરેખમા નથી.chiraghttp://rutmandal.infonoreply@blogger.com