tag:blogger.com,1999:blog-6119166755308328750.post6420220977309845635..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: સોશિયલ વર્કરની નોંધપોથી: હૅમીલ્ટન રોડ ટેનન્ટસ એસોસીએશન (૨).Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-60761309073051088412011-08-19T15:31:46.430-07:002011-08-19T15:31:46.430-07:00પ્રજ્ઞાબેનના દીકરા પરેશભાઈ યાદ આવી ગયા.
શબ્દોની વ...પ્રજ્ઞાબેનના દીકરા પરેશભાઈ યાદ આવી ગયા.
શબ્દોની વ્યુપ્ત્પત્તિના અભ્યાસુ માણસ.
મને આ બાબત સહેજ પણ જ્ઞાન નથી; પણ આવી શબ્દશોધ અને રમત બહુ ગમે છે.સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-85092481916498690922011-08-16T08:57:52.122-07:002011-08-16T08:57:52.122-07:00...અંને મજાની વાત તો એ છે કે "જયારે હામે આવે ......અંને મજાની વાત તો એ છે કે "જયારે હામે આવે છે" માં જે "હામે" શબ્દ છે તેનું સાચું ઉચ્ચારણ માત્ર સૌરાષ્ટ્રમાં રહેલા અગર તો સૌરાષ્ટ્રથી સારી રીતે પરિચિત લોકોજ કરી અને સમજી શકે. તે "સા" અને "હા" ની વચ્ચેનો ટોન છે. નોન સૌરશ્ત્રીયનો માટે તેની ફોનેટિક રજૂઆતની કોઈએક પદ્ધતિ હોવી જોઈએyashodharhttps://www.blogger.com/profile/08744224020906206090noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-65215941661345543592011-08-16T03:32:27.843-07:002011-08-16T03:32:27.843-07:00આ વખતની ડાયરીમાં મને સ્પર્શી ગઈ તે વાત વ્યાખ્યાતા ...આ વખતની ડાયરીમાં મને સ્પર્શી ગઈ તે વાત વ્યાખ્યાતા દ્વારા થયેલા અપમાનનો તમે જવાબ માગ્યો તે અને સાથે સાથે માફી ન માગવા દીધી તે !!

બીજી તે શબ્દોના મૂળમાં જવાની વાત. શબ્દોનાં મૂળ ક્યારેક ખૂબ આનંદ આપે છે. ખૂબ ગમ્યું.

ત્રીજી વાત તે ડાયરીના સ્વરૂપની. એક જ દીવસે મુકાયેલી અલગ અલગ વાતોમાં થઈ જતી સેળભેળને લીધે આખા લખાણમાંના બધા વિષયોની મજા કંઈક અંશે જતી રહે છે. કાં તો દરેકને અલગ અલગ લખવા રહ્યા અથવા દરેકને અલગ શીર્ષક આપવું જોઈએ. તો એક દિવસની ડાયરીમાં સમાયેલા વિષયોની મજા જળવાઈ રહે.

ખૂબ ધન્યવાદ સાથે,jjugalkishorhttps://www.blogger.com/profile/13759476434551235868noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-87270833959001107462011-08-15T15:05:14.614-07:002011-08-15T15:05:14.614-07:00ભાષા માં પ્રયોગતા આવા બીજા શબ્દો યાદ આવે છે..
-- ...ભાષા માં પ્રયોગતા આવા બીજા શબ્દો યાદ આવે છે..
-- ભમરડો રમતા તેમાં જે હારે તેના ભમરડા પર 'ગુચ્ચા' મારવામાં આવતા તે અંગ્રેજી 'ગોટ-યુ' નો અપભ્રંશ હતો..
-- મારા મોટા માસી ના મોઢે તે 'ડામીચ' શબ્દ સાંભળેલો .. જે અંગ્રેજી 'ડેમ ઇટ' નો અપભ્રંશ - અપ શબ્દ ના અર્થે પ્રયોગાતો..અને એવાજ અર્થે વપરાતો 'ક્રીશ્તણ' શબ્દ પણ સાંભળેલો..
કયારેક અચરજ થતું.. પણ હવે અનેક આવા શબ્દો સમજાય છે.. જેમ કે ફાનસ - લેનટર્ન ને 'લાલ ટેન' કહેતા.. વિ...mehtasphttps://www.blogger.com/profile/06892882761959518807noreply@blogger.com