tag:blogger.com,1999:blog-6119166755308328750.post6269216395349312343..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: "આયો ગુજરાતી ગોરખાલી!" ભાગ ૩Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-66483748408525655382009-10-27T14:12:06.053-07:002009-10-27T14:12:06.053-07:00આજે આ ભાગ ફરીથી વાંચ્યો - વાતની લીન્ક તાજી કરવા. અ...આજે આ ભાગ ફરીથી વાંચ્યો - વાતની લીન્ક તાજી કરવા. અને ફરી પન એટલી જ મજા આવી.

સમયનું વહેણ નદીની ધારા જેવું છે. તેમાં પૂર આવતાં રહે છે અને આપણે તેમાં તણાતા જઇએ છીએ. ક્યારે ક્યાં ફંગોળાઇ જઇશું, ક્યા કાંઠા પર પડીશું તેનો અંદાજ કોઇને આવી શકતો નથી.

આ શબ્દો બહુ જ ગમ્યા. મારા જીવનની એક ઝાંખી ઝડપથી પસાર થઈ ગઈ.
- સુરેશ જાની

મારી કાલ્પનીક નવલકથામાં પણ હાલમાં યુધ્ધ ચાલે છે !!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-81438350473636334112009-09-25T15:20:28.139-07:002009-09-25T15:20:28.139-07:00And, you met Bhattsaheb accidently....and the stor...And, you met Bhattsaheb accidently....and the story as narrated by him really gives the insight of the miltary life...sudden orders, on the spot decision making & planning of the attacks on the enemies is so crucial...Enjoyed reading this Post.
Chandravadan (Chandrapukar )
www.chandrapukar.wordpress.comAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-75343743628790074432009-09-20T23:55:10.006-07:002009-09-20T23:55:10.006-07:00Glorious Gorkhas with a Gujju guiding them. Two to...Glorious Gorkhas with a Gujju guiding them. Two totally opposite communities coming together to unite for one single cause. To protect the sanctity of The Indian Union.Vishal Kansagrahttps://www.blogger.com/profile/05667534245482730301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-85622686899883699472009-09-19T09:07:49.531-07:002009-09-19T09:07:49.531-07:00વાહ . હવે વાંચવાની મજા આવશે.
છેલ્લા ત્રણ મહીનામાં...વાહ . હવે વાંચવાની મજા આવશે.
છેલ્લા ત્રણ મહીનામાં અમેરીકન યુધ્ધોની ચારેક ચોપડીઓ વાંચી. હેનીબાલની પણ વાંચી.
દરેક વખતે તમે સતત યાસ આવતા રહ્યા.
એર કન્ડીશ્નન ઘરમાં બેસી. મારી જેમ આવું બધુ6 વાંચવું અને ખરેખર મોરચે ઝઝુમવું - એ સાવ અલગ વાત છે.
- સુરેશ જાનીAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-89743739011191429382009-09-18T19:56:28.456-07:002009-09-18T19:56:28.456-07:00કેપ્ટન સાહેબ જ્યારે તમે યુદ્ધમાં પરિવારની જેમ રહેત...કેપ્ટન સાહેબ જ્યારે તમે યુદ્ધમાં પરિવારની જેમ રહેતા હતા.ત્યારે અમે પરિવારમાં યુદ્ધ ચલાવતા હતા.- સિરીયસલી કર્નલ ભટ્ટ સાહેબના જીવનની વધુ વાતો લાવો.આ પ્રકરણ એકી શ્વાસે વાંચી ગયો-વચ્ચે વચ્ચે શ્વાસ પણ લેવાનું ભૂલી જતો.કીપ ઇટ અપ.!harnish5https://www.blogger.com/profile/14444191759419612690noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-48405343579049498922009-09-18T19:37:22.564-07:002009-09-18T19:37:22.564-07:00The reconstruction of the story is very smooth and...The reconstruction of the story is very smooth and graphic. Very good/Tushar Bhatt's Gujarathttps://www.blogger.com/profile/06743579072111022001noreply@blogger.com