tag:blogger.com,1999:blog-6119166755308328750.post5973992640601359050..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: એક વસમી વિદાયCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-36753804348111919012014-12-18T14:20:39.508-08:002014-12-18T14:20:39.508-08:00'બાઈ'ની કથા બહુ ધ્યાનથી વાંચી છે. તેમની દી...'બાઈ'ની કથા બહુ ધ્યાનથી વાંચી છે. તેમની દીકરી એમનાથી સવાયી જ હોય ને?
બહેનને અમારાં વંદન. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ અર્પે.સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-79806864428890148332014-05-13T02:23:49.170-07:002014-05-13T02:23:49.170-07:00તમે એક પારદર્શી વ્યક્તીત્વને અંજલી આપી છે. બહેનની ...તમે એક પારદર્શી વ્યક્તીત્વને અંજલી આપી છે. બહેનની વીદાયની વેદના સૌની વેદના બની રહી છે. પ્રાર્થના જ એક ઉપાય છે; બાકી તો શ્રી બીરેનના જ શબ્દો સૂઝે છે......jjugalkishorhttps://www.blogger.com/profile/13759476434551235868noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-57774003623634810982014-05-12T14:56:26.242-07:002014-05-12T14:56:26.242-07:00May maa bless Dollybahen with her grace and eterna...May maa bless Dollybahen with her grace and eternal joy.चिराग: Chirag Patelhttps://www.blogger.com/profile/03327997594676315682noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-5631032959783796532014-05-12T00:43:53.806-07:002014-05-12T00:43:53.806-07:00કુદરત નો વણ બદલી શકાય તેવા નિયમો આપણે સૌ જાણીએ છીએ...કુદરત નો વણ બદલી શકાય તેવા નિયમો આપણે સૌ જાણીએ છીએ જેમકે;
એક જણ ત્યારે જ મેળવશે છે જ્યારે બીજો આપે છે;
એકજ ની અપૂર્ણતા એ બીજા માટે પૂર્ણતા;
એક સ્થળ થી સ્થળાંતર થાય તો બીજા સ્થળે સ્થિર થવાય;
હા, નાની બહેન મધર્સ ડે ના દિવસે જ આપણા બાઈને મળવા પ્રયાણ કરી ગયા..........
ઈશ્વર દિવંગત ના આત્મા ને ઈશ્વરીય સ્થળે મોક્ષ જરૂર બક્ષસશે કારણ તેઓ મધર્સ ડે ના દિવસે ત્યાં સ્થિત માતુશ્રી પાસે સ્થળાંતર કરી ગયા.
પરંતુ, તેમના પુત્ર, પુત્રવધૂ અને પુત્રી ને મધર્સ ડે ના દિવસે જ માતાની પડેલ ખોટ ને ઝીલવા ની શક્તિ ઈશ્વર શક્તિ આપે.
આપે બ્લોગ માં પ્રસંગનો સમાવેશ કર્યો એ પણ મધર્સ ડે ના દિવસની માતુશ્રી ને શ્રદ્ધાંજલિ આપીજ કહેવાય ને

Niranjan Khttps://www.blogger.com/profile/09583769329432599791noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-11930957132363833952014-05-11T21:12:38.129-07:002014-05-11T21:12:38.129-07:00શું લખું? શું લખું? બીરેનnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-29202796669010004362014-05-11T18:27:56.850-07:002014-05-11T18:27:56.850-07:00સ્નેહી શ્રી. વિનોદભાઇ,
આપના સ્નેહભર્યા આશ્વાસન માટ...સ્નેહી શ્રી. વિનોદભાઇ,
આપના સ્નેહભર્યા આશ્વાસન માટે આભાર. કેટલાક પ્રસંગો એવા હોય છે જ્યાં શબ્દો સુઝતા નથી. આજની ઘડી કંઇક એવી જ છે.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-55694656480232026512014-05-11T18:25:29.221-07:002014-05-11T18:25:29.221-07:00આ. પ્રજ્ઞાજુ,
આપની ભાવાંજલિ માટે લાગણીસભર આભાર.આ. પ્રજ્ઞાજુ,
આપની ભાવાંજલિ માટે લાગણીસભર આભાર.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-74725534140215628012014-05-11T17:06:27.877-07:002014-05-11T17:06:27.877-07:00“ડૉલી, માતૃદિને તું બાઇ પાસે પહોંચી છે. કેટલી નસીબ...“ડૉલી, માતૃદિને તું બાઇ પાસે પહોંચી છે. કેટલી નસીબદાર છે તું!

વાહ , કેવો સંજોગ બન્યો કહેવાય કે ભાઈની વ્હાલીબેન ડોલી મધર્સ ડે ના દિવસે જ માતાને મળવા ચાલી નીકળી !

ડોલી જતાં ભાઈનું હૃદય અંદરથી તો ડંખે છે પણ એક આશ્વાશન ખોળે છે !

નરેન્દ્રભાઈ તમોએ અંગત જીવનમાં બનેલી બેનના જીવનની વાત ખુબ જ સરસ શબ્દોમાં અને સંવેદનશીલ રીતે રજુ કરી છે અને બહેનને ભવ્ય અંજલિ આપી છે .ધન્યવાદ .

કહે છે ને કે Sometimes facts of life are more effective than fiction .Vinod R.Patelhttps://www.blogger.com/profile/04550584855206014105noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-43733404572630090532014-05-11T16:55:28.934-07:002014-05-11T16:55:28.934-07:00વસમી વિદાય ની યાદ હ્રુદય વિદારી ગયું
યાદ આવે કવિત...વસમી વિદાય ની યાદ હ્રુદય વિદારી ગયું
યાદ આવે કવિતા હિતેન આનંદપરાની
એની યાદો બસ બાકી બચે છે,
કોઈ એવી રીતે વિસ્તરે છે.

શાંત દરિયો અને ખાલી હોડી,
બેઉ સાથે ઉદાસી ઘડે છે.

કાં તો સરનામું ખોટું કાં પોતે,
દ્વાર પરથી એ પાછો વળે છે.

લાખ હસવાની કોશિશ કરું છું,
એમને તોય ઓછી પડે છે.

છે મુમકીન મળે કોઈ પંખી,
એક પીછું હવામાં તરે છે.

- પ્રજ્ઞાજુAnonymousnoreply@blogger.com