tag:blogger.com,1999:blog-6119166755308328750.post5753492224666359933..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: જિપ્સીની સ્કેચબુક: હાથીનું કબ્રસ્તાનCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-69540286542881778182011-09-16T20:26:43.451-07:002011-09-16T20:26:43.451-07:00બીજી વાત: કૅપ્ટને લખેલી આ નાટિકા આ અગાઉ “અખંડ આનંદ...બીજી વાત: કૅપ્ટને લખેલી આ નાટિકા આ અગાઉ “અખંડ આનંદ”માં પ્રસિદ્ધ થઇ હતી, જેની આ સુધારેલી આવૃત્તિ છે. સૂત્રધાર કેન્યામાં જન્મેલા ગુજરાતી છે, તેથી ત્યાં જેવી ભાષા વપરાતી, તે તેમણે વાપરી છે. આ નાટિકા બ્રિટનમાં ચક્ષુ-તેજ વિહીન આપણા ભાઇબહેનો માટે ચાલતા “કિરણ” નામના બોલતા અખબારના સ્વયંસેવકોએ ‘રેડીયો નાટિકા’ તરીકે ભજવી હતી. કોઇને સાંભળવાની ઇચ્છા હોય તો આવતા કોઇ અંકમાં તે પ્રસિદ્ધ કરીશ.
I had the opportunity of reading of this before.
Now, again as the Post here.
I was so touched that I hada Kavya based on it & posted it on my Blog chandrapukar.
Wish to hear it....so Narendrabhai it will be in the Next Post ?
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Inviting all to myBlog !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-29707934186043468782011-09-16T15:40:36.434-07:002011-09-16T15:40:36.434-07:00સ્વાગત,જિપ્સીના સિગરામનુ.
મઝે: મરણને આરે આવેલો હા...સ્વાગત,જિપ્સીના સિગરામનુ.

મઝે: મરણને આરે આવેલો હાથી ચૂચાપ બધાંને છોડી એવી નિર્જન, પ્રાણીવિહીન જગ્યાએ જતો હોય છે, જ્યાં તે કોઇના ઉપર બોજ થયા વિના શાંતિથી પ્રાણ ત્યાગી શકે. એવી જગ્યાએ, જ્યાં કોઇ પ્રાણી, પક્ષી સાથે માયા ન બંધાય. ઉંચા ઘાસ વાળા બીડમાં તે બેસી જાય છે અને અકાલ પુરુષની રાહ જુએ છે. તેનો જીવ ગયો એટલે તે પણ છૂટ્યો અને તેનું ધણ પણ..

જો પ્રાણીમાં કુદરતે આ સમજ મુકી હોય,તો માનવી વામણો પડે ને?
અનાશક્તિનો સુન્દર સન્દેશ.
એકાંકીનુ લેખન સરસ રહ્યુ.shades of greyhttps://www.blogger.com/profile/13334194697143099632noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-20999568845445666822011-09-16T06:06:55.105-07:002011-09-16T06:06:55.105-07:00ટોટો મઝે પો પોટે નીન્દાપો એનિફુયેટા
ખૂબ સુંદર
ભજવ...ટોટો મઝે પો પોટે નીન્દાપો એનિફુયેટા
ખૂબ સુંદર
ભજવવા જેવું લઘુ નાટક
ભજવી યુ-ટ્યુબ પર મૂકવા જેવું

પ્રજ્ઞાજુAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-67578170909550689272011-09-16T04:04:19.594-07:002011-09-16T04:04:19.594-07:00ઘણી જ સુન્દર અને ભાવવાહીઘણી જ સુન્દર અને ભાવવાહીMukundhttps://www.blogger.com/profile/00000676077023273625noreply@blogger.com