tag:blogger.com,1999:blog-6119166755308328750.post5694649190222922122..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: લંડનની સોશિયલ સર્વિસીઝના અનુભવોCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-56143315227280969682013-12-04T23:07:23.045-08:002013-12-04T23:07:23.045-08:00sir gana divase blog Aavyo Tamara blog vachava nu...sir gana divase blog Aavyo Tamara blog vachava nu vyasan Thayu seSatish chaudharihttps://www.blogger.com/profile/01359346065262460600noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-66694275876313570332013-12-02T23:55:03.724-08:002013-12-02T23:55:03.724-08:00પ્રિય નરેન્દ્ર ભાઈ ,પોસ્ટ વાંચવાની મજા આવી .કલમ નો...પ્રિય નરેન્દ્ર ભાઈ ,પોસ્ટ વાંચવાની મજા આવી .કલમ નો ફ્લો શબ્દચિત્ર સરસ રીતે ઉભું કરે છે .
વાર્તા ગમી .
નરેન્દ્ર કાણે નરેન્દ્ર કાણેnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-35791176514763385032013-12-02T04:00:42.064-08:002013-12-02T04:00:42.064-08:00પ્રિય જિપ્સી,
ધ્યાન દોરવાનું કે ઉપરોક્ત પ્રસંગમાં...પ્રિય જિપ્સી,
ધ્યાન દોરવાનું કે ઉપરોક્ત પ્રસંગમાં આપનો સોશિયલ સર્વિસીઝમાં જોડાયાનો પહેલો પહેલો દિવસ હતો પણ આપે ભારતિય સેનામાં તથા ભારતિય બી.એસ.એફ દરમ્યાન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનેક પ્રસંગે સામાન્ય પ્રજાને તેમજ આપના હાથ નીચેના લોકોને માટે એક સામજિક કાર્યકરની જેમ ઘણું કામ કર્યું હતું.......

આપના નવા અંક માટે શુભેછા પાઠવવા સાથે એક વાત જણાવતાં આનંદ થયા છે કે મેં તારીખ ૩૦/૧૦/૨૦૧૩ ના રોજ એક ટીવીનો કે કાર્યકમ જોયો હતો ત્યારે જાણવા મળ્યું કે ભારત સરકારે વર્ષ ૨૦૧૩ ને 'બી.એસ.એફ વર્ષ' તરીકે જાહેર કર્યું છે. આ કાર્યકમ જોતી વખતે આપણે હરેક પળે યાદ કર્યા હતા. કાર્યકમનું નિર્દેશન ખુબજ સુંદર રીતે અને નિષ્પક્ષ રી કરીને બધાજ પાસાઓ તે રજુ કર્યા તેમ મને જણાયું. થોડો સંતોષ એ થયો કે આપ જેવા અનેક અધિકારીઓ અને જવાનોની ભારત માતા પ્રત્યેની નિષ્ઠા અને બલિદાનની વાતો કોઈએ તો લોકો સમક્ષ રજુ કરી! કારણ આજકાલ વાંચન ઓછું થવાથી 'જિપ્સીની ડાયરી' જેવા સંવેદનશીલ પુસ્તકો ખાસ કરીને ઓછા યુવાનો વાંચે છે પણ ટીવીના કાર્યક્રમ સહેલાઇ જોઈ લે છે જેથી મને લાગે છે કે ભારત અને વિદેશમાં ઘણાં લોકોએ આ કાર્યક્રમ માણ્યો હશે. આપને અને આપણા દેશના બી.એસ.એફ દરેક જણ ને અભિનંદન. વર્ષ ૨૦૧૩ ને 'બી.એસ.એફ વર્ષ' માટે ખુબ ખુબ શુભેછા.

Niranjan Khttps://www.blogger.com/profile/09583769329432599791noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-86245943034808993872013-12-01T12:56:22.824-08:002013-12-01T12:56:22.824-08:00આપના પ્રતિભાવ માટે આભાર. આપની સૂચના પર અમલ કરવાનો ...આપના પ્રતિભાવ માટે આભાર. આપની સૂચના પર અમલ કરવાનો જરૂર પ્રયત્ન કરીશ.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-38536827482953985192013-12-01T10:52:32.886-08:002013-12-01T10:52:32.886-08:00આવી પ્રેરણાદાયી સત્ય ઘટનાની વાતો વારંવાર માણવાની ગ...આવી પ્રેરણાદાયી સત્ય ઘટનાની વાતો વારંવાર માણવાની ગમે
જ્યાં વય, સ્થાન, ધર્મ, રાષ્ટ્રીયતા - બધું જ વિલય પામ્યું હોય તેવાઓની અદભૂત વાત!
બીજી ભાષાઓમા પણ ભાષાંતર કરવું જોઈએ

પ્રજ્ઞાજુAnonymousnoreply@blogger.com