tag:blogger.com,1999:blog-6119166755308328750.post5263884048671554153..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: હોઠોં પે ઐસી બાત…Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-55260866286269243892015-04-12T05:38:09.947-07:002015-04-12T05:38:09.947-07:00સંગીત લહરી આજે સમય મળતા માણી. આનંદ આનંદ,
પૂરક માહિ...સંગીત લહરી આજે સમય મળતા માણી. આનંદ આનંદ,
પૂરક માહિતી- હેલને પર્દા ઉપર પહેલી વાર દેખા દીધી તાજ મહાલની બહાર ભીખ માગતા એક ભિખારીની પુત્રી તરીકે- ફિલ્મ-મયુરપંખ (1954) , એ કોઇ નૃત્ય ગીત નહોતું, પણ ગીત બે ભાગનું અને ઉત્તમ હતું શબ્દો હતા "મહોબ્બત કી દાસતાં આજ સૂનો " (હસરત જયપુરી-શંકર જયકિશન)
તેનું કુક્કૂ સાથેનું એક બીજું ઉત્તમ નૃત્ય ગીત- ફિલ્મ હલાકુ -( 1956 ) શબ્દો-અજી ચલે આઓ,અજી ચલે આઓ (શૈલે ન્દ્ર -શંકર જયકિશન)
હેલનને ચાર દિવસ પહેલા પૂ મોરારીબાપુના અસ્મિતા પર્વમાં એવૉર્ડથી મહુવા મુકામે નવાજવામાં આવ્યાં,
આભાર
રજનીકુમારAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-12866272809122869002015-03-25T15:48:25.115-07:002015-03-25T15:48:25.115-07:00Thank you for your visit! I am glad you liked the ...Thank you for your visit! I am glad you liked the performances.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-49026589032547666362015-03-25T15:47:43.855-07:002015-03-25T15:47:43.855-07:00આ. શ્રી. જુ'ભાઈ, આપના પ્રતિભાવ માટે આભાર. આપે ...આ. શ્રી. જુ'ભાઈ, આપના પ્રતિભાવ માટે આભાર. આપે કહ્યા મુજબ વહીદાજીનાં 'તીસરી કસમ'માંના નૃત્યો અને અભિનય અદ્વિતિય છે. થોડા દિવસ પર આ ફિલ્મના નિર્માતા અને ગીતકાર સ્વ. શૈલેન્દ્રજીના જીવનની દસ્તાવેજી ફિલ્મ જોઈ અને તેમાં 'તીસરી કસમ'ના નિર્માણ વિશેની વાત ખરેખર હૃદયંગમ છે. વહીદાજીનાં તેમાંના નૃત્યો ઘણા જ સુંદર અને down to earth - નૌટંકીના હોવા છતાં તેમાં અશ્લીલતાનો છાંટો પણ નથી.
મીના કુમારીએ આ ફિલ્મમાં સીતારને તંબુરાની જેમ વગાડવાની વાત આપે કરી તે વાંચી હસવું આવ્યું. આવું અનેક ફિલ્મોમાં થયું છે. કેવળ 'સીમા'માં નુતનને 'મનમોહના બડે ઝુઠે' ગાતી વખતે તાનપુરો વગાડતાં જોઈ નવાઈ લાગે. તેમણે તાનપુરાના તાર નિષ્ણાત સંગીતકારની જેમ વગાડ્યા છે - પહેલો તાર તર્જનીથી અને બાકીના તાર વચલી આંગળીથી, પૂરા ગીતમાં એક લયથી વગાડ્યા છે. સાથે સાથે તેમની lip movement એટલી સરસ રીતે લતાજીની તાન સાથે synchornize થઈ છે નવાઈ લાગે. આપ કહો છો તેમ, તે પણ એ જમાનો હતો! Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-72282431282983421832015-03-25T15:34:09.490-07:002015-03-25T15:34:09.490-07:00આપના પ્રતિભાવ માટે આભાર. મને ખાતરી હતી કે આપને લાવ...આપના પ્રતિભાવ માટે આભાર. મને ખાતરી હતી કે આપને લાવણી ગમશે! મારી દૃષ્ટીએ 'અપ્સરા આલી' સિને જગતના સર્વશ્રેષ્ઠ નૃત્યોામાંનું એક છે અને હંમેશા નયનરમ્ય લાગશે.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-82166907192804134632015-03-25T14:27:47.757-07:002015-03-25T14:27:47.757-07:00Enjoyed the Post with the Video-clips
Chandravadan...Enjoyed the Post with the Video-clips
Chandravadan
www.chandrapukar.wordpress.com
Hope to see you @ Chandrapukar !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-90799959709801422522015-03-23T04:31:38.682-07:002015-03-23T04:31:38.682-07:00સાચ્ચે જ આ લખાણે આનંદીત કરી મુક્યા....વહીદાજીનાં ન...સાચ્ચે જ આ લખાણે આનંદીત કરી મુક્યા....વહીદાજીનાં નૃત્તયોમાં તીસરી કસમનાં બધાં જ ઉત્તમ હતાં. તાલ, લય, અંગભંગી અને મુદ્રાઓનો આટઆટલો સુમેળ આ બધી જ નાયીકાઓએ બતાવ્યો છે. બાકીનાંઓની તો વાત જ કરવી નથી.....(ગઈકાલે એક સમાચાર ચેનલ પર મીનાકુમારીને જોયાં...તેઓ સીતારને તંબુર –એકતારાની જેમ વગાડતાં હતાં !!) આજનાં નૃત્યોને “નૃત્ય” સીવાયના કોઈ શબ્દથી ઓળખાવવાં જોઈએ.
લેખ બદલ સાભાર અભીનંદન.jjugalkishorhttps://www.blogger.com/profile/13759476434551235868noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-65581568829935614522015-03-22T05:40:56.197-07:002015-03-22T05:40:56.197-07:00બધા સુંદર ન્રત્યોમા અમને વધુ આકર્ષણ લાવણીનું રહ્યુ...બધા સુંદર ન્રત્યોમા અમને વધુ આકર્ષણ લાવણીનું રહ્યું છે.!
અપ્સરા આલી જેટલી વખત આવ્યું આનંદથી માણ્યું !
યાદ આવે...
અમે ગઢેચીમા રહેતા ત્યારે અમારા પપ્પા સાથે આશા પારેખના પિતાજી રેલ્વેમા
કામ કરતા અને ટીપ્પણી કરાવતા ત્યારે અમારી નાની બેન આશા સાથે દીલ્હી ગ ઇ હતી તે ટીપ્પણી જડે તો મૂકશો.પ્ર''જુ વ્યાસAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-37393420139502038502015-03-21T18:30:40.120-07:002015-03-21T18:30:40.120-07:00આપે રજુ કરેલા બધાં જ ગીતોમેં ઘણીવાર જોયા છે. બધાં ...આપે રજુ કરેલા બધાં જ ગીતોમેં ઘણીવાર જોયા છે. બધાં પર એક એક પાન ભરીને લખાય તેવું છે. અને બીજા ડઝન નૃત્ય–આજ લોકોના ઉમેરી શકાય.હોઠોં મેં એસી બાતમાં તમારે વૈજ્યતીંની પ્રવિણતા જોવી હોય તો તેના ત્રિસ સેક;ડથી લાંબા અનકટ વિધાઉટ બ્રેક સીન છે. વહિદાનું ગાઈડનું સ્નેક ડાન્સ નુંનૃત્ય અદભૂત હતું આપના સરસ લેખ બદલ આભાર.. મહમ્દ રફીનું નાચે મોરા જીયા– અઅશા પારેખનુંનૃત્ય જોઈને મને લખશો કે ફોન કરશો, મને એ નૃત્યમાં ઢોલક અને આશા પારેખના ઠમકાને ધ્યાનથી જોવા.Anonymoushttps://www.blogger.com/profile/04846930378945786993noreply@blogger.com