tag:blogger.com,1999:blog-6119166755308328750.post3540664379307794748..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: આક્રમણની પૂર્વ તૈયારી (૩)Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-57811267241611618682021-07-07T10:25:19.571-07:002021-07-07T10:25:19.571-07:00' ઍમ્બુશ નો અર્થ 'ઓચિંતો હુમલો કરવા લશ્કરન... ' ઍમ્બુશ નો અર્થ 'ઓચિંતો હુમલો કરવા લશ્કરને સંતાડી રાખવું અથવા લશ્કરે સંતાઈ રહેવું તે, આવો હુમલો, છાપો, છાપો મારવા ભરાઈ રહેવું, ભરાઈ રહેવાની જગ્યામાંથી છાપો મારવો, છુપાયેલું લશ્કર, આ માટેની ગુપ્તતા, પ્રતીક્ષા માટે સંતાવાની જગ્યા...અનુભવ્યો.
અમે ભણતા ત્યારે ડ્રિલ પણ અર્થ તેનો પકરતા તલવારની ધાર પર ચાલવા જેવી હોય છે વાતે યાદ
કઠોપનિષદમાં યમે નચિકેતાને કહેલી ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા, દુર્ગમ પથસ્તત્ કવયો વદન્તિ પંક્તિઓ યાદ રાખવી જોઈએ. અર્થાત્ અધ્યાત્મનો માર્ગ છરાની ધાર જેવો દુર્ગમ છે. તેથી એની પર ચાલતાં પહેલા ઋષિયો પણ વિચાર કરે છે.
H-Hour (redundant acronym of hour) was the name given to the airborne assault during the Normandy landings of World War II. ... This took place about three hours before the main beach landings on the Normandy coast. The airborne invasion consisted of over 20,000 men and around 1,200 planes and gliders.
છેલ્લે H-Hour પર મારી આર્મર્ડ બ્રિગેડ કૂચ કરી શકી. તમારી બટાલિયનનું આપણી વિજય યાત્રામાં આ બીજું મોટામાં મોટું યોગદાન હતું. હું તમારી સેવાપરાયણતાને બિરદાવું છું.”
ખુબ આનંદની વાત...તે બદલ ધન્યવાદpragnajuvyashttps://www.blogger.com/profile/13769721906409823764noreply@blogger.com