tag:blogger.com,1999:blog-6119166755308328750.post329204588696412409..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: પરિક્રમા: મિલનCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-92185731443606200812011-04-02T07:09:06.611-07:002011-04-02T07:09:06.611-07:00નેપાળ જવા માટે ત્રણેક દિવસ બાકી હતા. તે રાતે મોડે ...નેપાળ જવા માટે ત્રણેક દિવસ બાકી હતા. તે રાતે મોડે સુધી પતિ-પત્ની વાતો કરતાં બેઠા હતા ત્યાં તેમના ઘરની પછીતની ખડકીની સાંકળ કોઇએ ખખડાવી હોય તેવું લાગ્યું. પહેલાં તો લાગ્યું કે પવનને કારણે અવાજ થયો. પણ જ્યારે ત્રીજી વાર અવાજ થયો ત્યારે જગત તેનું ખંજર લઇ ગયો અને હળવેથી પૂછ્યું, “કઉન આઇલ બા?”
“જગત, બારણું ખોલ. હું રિસાલદાર પાંડે છું.” ...................
Thus ended this Post...Milan of Jagat & his beloved wife....and at the end Pande at the door..
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Interesting.....we will read the next !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-49490885632266011922011-03-12T12:03:47.615-08:002011-03-12T12:03:47.615-08:00નેપાળે કમ્પનીને મદદ કરી હતી; તે આજે જ જાણવા મળ્યું...નેપાળે કમ્પનીને મદદ કરી હતી; તે આજે જ જાણવા મળ્યું.સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-5764643303751465882011-03-10T05:51:29.637-08:002011-03-10T05:51:29.637-08:00@ પ્રજ્ઞાજુ,
"બઝમે શેહનશાહમેં અશઆર કા દફ઼તર ખ...@ પ્રજ્ઞાજુ,
"બઝમે શેહનશાહમેં અશઆર કા દફ઼તર ખુલા
રખિયો યારબ! યે દરે ગંજીના એ જોહર ખુલા
શબ હુઇ, અંજુમે રખશંદા કા મંઝર ખુલા
ઇસ તકલ્લુફસે કે ગોયા બુતકદેકા દર ખુલા"

બહુત ખુબ, વાહ, ક્યા બાત કહી! ઇર્શાદ, પ્રજ્ઞાબહેન. આપના પ્રતિભાવે "ડાયરી"માં એક એવી બારી ખોલી જેમાંથી સાહિત્ય સૃષ્ટીનાં વિવિધ દર્શન થયા. બંગાળીમાં શબ્દ છે "બોઇ". આ પુસ્તક માટે અને ફિલ્મ બન્ને માટે વપરાય છે. આપે અમરસિંહ-જયા અભિનીત 'બોઇ'ની વાત કહી એક નુતન પાસા પર પ્રકાશ પાડ્યો છે. આભાર.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-46990591293410315092011-03-09T18:51:24.032-08:002011-03-09T18:51:24.032-08:00"સેનાપતિ જંગ બહાદુર અત્યંત લાલચુ અને ભ્રષ્ટ મ..."સેનાપતિ જંગ બહાદુર અત્યંત લાલચુ અને ભ્રષ્ટ માણસ હતો."
દિવસે દિવસે આ દુષણ તો વધૂ વકરે છે!
હાલ યાદ
સમાજવાદી પાર્ટીના જનરલ સેક્રેટરી અમરસંિહ પહેલી જ વાર એક બંગાળી ફિલ્મમાં રાજકારણીની ભૂમિકા ભજવશે. શેષ સંઘટ પશ્ચિમ બંગાળ અને ઝારખંડના સીમાવર્તી ઈલાકાની પાર્શ્વભૂમિમાં આકાર લેતી આ ફિલ્મની કહાણીમાં આકાર લેતી આ ફિલ્મની કહાણીમાં જયા એક ગરીબ પરિવારની દીકરીની બૂમિકા ભજવશે. ગામ ઉપર ધાક જમાવીને બેઠેલા જોરૂકા જમીનદાર અને તેના મળતિયાઓ ગરીબ પરિવારની આ દીકરીને માનસિક અને શારીરિક યાતના આપી તબાહ કરી નાખે છે. શોષણ અને સતામણી છૂટવા માટે અને ન્યાય મેળવવા માટે આ મહિલા અંતિમવાદીઓનો સાથ મેળવે છે.અમરસંિહ ગામના રાજકીય નેતાનો રોલ ભજવે છે.લોકો અમરસંિહને રાજકીય નેતા તરીકે ઓળખે છે, આ જ કારણસર ફિલ્મમાં પોલિટિશયનના પાત્ર માટે એકદમ બંધ બેસતા હોવાથી તેમને આ ભૂમિકા સોંપવામાં આવી છે.
સામાન્ય રીતે ફિલ્મોમાં રાજકારણીને લાલચુ અને ભ્રષ્ટ દેખાડવામાં આવે છે. પરંતુ અમરસંિહ આ ફિલ્મમાં મુશ્કેલીમાં મુકાયેલી ગરીબ પરિવાર પુત્રીના મદદગારની ભૂમિકામાં જોવા મળશે. જેકી શ્રોફને ભાગે આઈપીએસ ઓફિસરની ભૂમિકા આવી છે જે આજે પણ સત્તા, સંપત્તિ અને ગુંડાની તાકાતના જોરે ટકાવી રાખવામાં આવેલા જમીનદારશાહીના દુષણને ડામવાની કોશિશ કરે છે
તેજ વખતે દીલ્હિમા
બઝમે શેહનશાહમેં અશઆર કા દફ઼તર ખુલા
રખિયો યારબ! યે દરે ગંજીના એ જોહર ખુલા
શબ હુઇ, અંજુમે રખશંદા કા મંઝર ખુલા
ઇસ તકલ્લુફસે કે ગોયા બુતકદેકા દર ખુલાઆ શેર માં ગ઼ાલિબે લાલ કિલ્લા માં જે મુશાયરાની મેહફિલો બહાદુરશાહ ઝફર ની હકુમત મા સજાતી તેનો ખુબસુરત ચિતાર આપ્યો છે. ગ઼ઝલ ની શરુઆત દુઆના શબ્દો થી કરી છે કે અલલાહ શહેનશાહ ની આ મુશાયરાની મેહફિ઼લ જે કાબેલિયત ના ભંડાર સમાન છે, તેના દરવાજા હંમેશા માટે ખુલ્લા રાખજે.પ્રજ્ઞાજુ વ્યાસUnknownhttps://www.blogger.com/profile/04784291282929980668noreply@blogger.com