tag:blogger.com,1999:blog-6119166755308328750.post2417923925214454617..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-25296752880852172522011-08-19T15:43:05.798-07:002011-08-19T15:43:05.798-07:00તમારા માતૃભાષાપ્રેમને સો સલામ.
આવી જ ભાવના પહેલી...તમારા માતૃભાષાપ્રેમને સો સલામ.

આવી જ ભાવના પહેલી વખત કોમ્યુટર પર ગુજરાતી ટાઈપ કરતાં થઈ હતી.સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-65689531422347862712011-08-13T05:09:15.864-07:002011-08-13T05:09:15.864-07:00મારૂં ધ્યાન ખેંચ્યું. પુસ્તકનું નામ હતું "ગાય...મારૂં ધ્યાન ખેંચ્યું. પુસ્તકનું નામ હતું "ગાયે ચલા જા". લેખક શિરીષ કણેકર અને અનુવાદક હતા જયા મહેતા. મોડું થતું હતું તેમ છતાં પુસ્તક લઇ પાછો લાયબ્રેરીયન પાસે ગયો, કાર્ડ કઢાવ્યું અને પુસ્તક લઇ સેન્ટરમાં ગયો.
બસ, ત્યારથી માણસાઇમાં પાછા આવેલા જીપ્સીએ સાહિત્યના ક્ષેત્રમાં પુનર્જીવન પ્રાપ્ત કર્યું. આવળ બાવળના જંગલમાંથી તેણે સંસ્કારજગતમાં પ્રવેશ કર્યો. હવે પછી જીપ્સીની ડાયરીમાં સોશિયલ વર્કના અનુભવોની સાથે તેના નવજીવનના પ્રવાસના સંસ્મરણો વતનને અંજલિ સ્વરૂપે આપવાનો પ્રયત્ન કરશે..
And Narendrabhai, You asked Swikarshone ?
Yes, Yes,
Will come to read ..you keep writing !
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Happy Raxabandan day ( 13th Aug. 2011)Anonymousnoreply@blogger.com