tag:blogger.com,1999:blog-6119166755308328750.post1886483908356653475..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: ૧૯૬૫ અૉક્ટોબર - નવેમ્બર: યુદ્ધ પશ્ચાત....Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-91664322763815275042009-04-18T13:14:00.000-07:002009-04-18T13:14:00.000-07:00Nice to know what goes beyond the actual fighting....Nice to know what goes beyond the actual fighting...your heart as a HumanBeing is diplayed in this Post ! Will wait for the next Post. Narenbhai !<br />Chandrapukar/Chandravadan.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-78370858209984520112009-04-16T20:19:00.000-07:002009-04-16T20:19:00.000-07:00@ આભાર હરનીશભાઇ. જી હા, શાહ અટક ફારસીમાંથી આવી છે....@ આભાર હરનીશભાઇ. જી હા, શાહ અટક ફારસીમાંથી આવી છે. આપણે ત્યાં મહારાજાઓને 'શ્રીમંત" કહીને સંબોધવામાં આવતા, તેમ ફારસીમાં શ્રીમંતોને અને મહારાજાઓને 'શાહ' કહેવામાં આવતા. શ્રીમંતીને કારણે પંજાબમાં નગરશેઠને 'શાહજી' સંબોધવામાં આવતા.<br /><br />જ્ઞાનની વાત કરીએ તો 'જીપ્સી'એ તે મેળવવામાં ધન્યતા અનુભવી છે. હિંદીમાં કહેવત છે, "પ્રસાદ તો બાંટકે હી ખાના ચાહીએ' તેમ મેળવેલું જ્ઞાન પ્રસાદીની જેમ ન વહેંચું તો જીવન એળે ગયું ગણાય ને?Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-33056328182979377402009-04-16T18:56:00.000-07:002009-04-16T18:56:00.000-07:00આ વખતે તમારો બ્લોગ ખોલવા માં મારો નંબર પહેલો છે.તે...આ વખતે તમારો બ્લોગ ખોલવા માં મારો નંબર પહેલો છે.તેનો મને આનંદ છે.સુંદર ચેપ્ટર બન્યું છે.કર્નલ ગુફાનની વાતોની જેમ થોડા ગ્યાનના અમી છાંટણાં કરતા રહો તો લખાણમાં જુદો રસ ઉમેરાશે.લખાણ રસિક બન્યું છે."શાહ"અટક ઇરાનમાંથી નથી આવી?<br />ટમે નસિબદાર કે તમારા હાથે મસ્જીદનું સમારકામ આવ્યું.પાકિસ્તાની ગામડાંના ઘરોનું વર્ણન બહુ સુંદર લખ્યું છે.આ બધું વાંચતાં યુધ્ધ તો સમજાય છે પણ કેપ્ટંસાહેબ તમારું પણ કેરેક્ટર છતું થાય છે-જે ખૂબ જ ઊજળું છે.harnish5https://www.blogger.com/profile/14444191759419612690noreply@blogger.com