tag:blogger.com,1999:blog-6119166755308328750.post1522236563134186790..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: શાહિન બેગમCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-16196506717650619672013-11-07T22:39:50.607-08:002013-11-07T22:39:50.607-08:00આજના મેલમાં આ કહાણી વાંચી. દુઃખદ તો ખરી...... પણ, ...આજના મેલમાં આ કહાણી વાંચી. દુઃખદ તો ખરી...... પણ, નરેન્દ્રભાઈ, આતો તમે તમારા વર્ષોજુનાના જમાનાની વાત કહી, શું આજે પણ તમારા જેવી નીષ્ઠા અને ભાવનાવાળા paid કે સેવાભાવી કાર્યકરો મળી રહે ખરા...????? આજે પણ ભારતથી કેટલીએ કન્યાઓ, ખાસ કરીને પંજાબથી, લગ્ન કરીને બ્રીટન અને અમેરીકા આવતીજ હોય છે, અને તેમાંથી કોઈકને તો આવી તકલીફ પડતીજ હોય છે......પુરુષતો "કામકાજ" પતાવીને ભાગી જાય, પણ સહન તો સ્ત્રીએજ કરવાનુંને.....
M.D.Gandhi, U.S.A.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-83676842462590860002010-08-27T02:54:52.666-07:002010-08-27T02:54:52.666-07:00તમારી ડાયરી વાંચવાની મજા આવે છે. લશ્કરી જીવનને ઘણે...તમારી ડાયરી વાંચવાની મજા આવે છે. લશ્કરી જીવનને ઘણે નજીકથી જોવાનો અહી અવસર મળ્યો. મહત્તમ પ્રકાશ તમારા લશ્કરી જીવન ઉપર પાડશો તો વધુ ગમશે.himmathttps://www.blogger.com/profile/05307951658539549529noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-70030135916769736032010-08-06T19:00:05.954-07:002010-08-06T19:00:05.954-07:00લગભગ મહિનાથી આ મેઇલ વાંચવા માટે બચાવી હતી-આજે વાંચ...લગભગ મહિનાથી આ મેઇલ વાંચવા માટે બચાવી હતી-આજે વાંચી- તમારી વાર્તા શૈલિને સલામ- બહુ અસરકારક બની છે.
આનાથી તમારા જીવનની પણ ઝાંખી થાય છે-
અને હા, આવા કિસ્સા અમેરિકામાં રોજના બને છે- મારા પત્ની મેરેજ બ્યુરો ચલાવે છે-તેમની પાસે આવી ઘણી બધી વાર્તાઓ છે.
બીજા લેખનો ઇંતઝાર રહેશે.harnish5https://www.blogger.com/profile/14444191759419612690noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-60351271371300644192010-08-05T18:17:15.297-07:002010-08-05T18:17:15.297-07:00Capt. Narendra, the end you have mentioned-I was e...Capt. Narendra, the end you have mentioned-I was expecting while reading. One thing is clear,such things do happen in many ways, where the issue of settling in rich countries arise.Our women have to go far in this matter to understand the mentality of men.AmenNarendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-83504639375662733032010-07-28T08:13:44.434-07:002010-07-28T08:13:44.434-07:00Nice story,Narendrabhai.Nice story,Narendrabhai.Mukundhttps://www.blogger.com/profile/00000676077023273625noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-4896732768632581852010-07-28T08:11:01.343-07:002010-07-28T08:11:01.343-07:00Good story.Good story.Mukundhttps://www.blogger.com/profile/00000676077023273625noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-4009256167563734632010-07-27T17:28:40.767-07:002010-07-27T17:28:40.767-07:00તમારા અનુભવોનો ખજાનો જોરદાર છે. અમારા જાણીતા વર્તુ...તમારા અનુભવોનો ખજાનો જોરદાર છે. અમારા જાણીતા વર્તુળમાં પણ આવો એક કિસ્સો છે.
- સુરેશ જાનીAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-67033861115490836952010-07-27T16:47:25.257-07:002010-07-27T16:47:25.257-07:00એક દિવસ રસ્તામાં બૅરીસ્ટર ગ્રીનબર્ગ અચાનક મળી ગયા....એક દિવસ રસ્તામાં બૅરીસ્ટર ગ્રીનબર્ગ અચાનક મળી ગયા. થોડી ખુશહાલીની વાત કર્યા બાદ કહે, “બાય ધ વે, તમારી ક્લાયન્ટ - શું નામ તેનું? શાહિન? હા, મને મળવા આવી હતી. તેના હસબંડને સિટીઝનશીપ મળી ગયા પછી તે શાહિનને છોડીને જતો રહ્યો. શાહિન મને પૂછતી હતી, ‘એવો કોઇ કાયદો છે જે આવા નમકહરામની સિટીઝનશીપ કૅન્સલ કરી તેને પાછો તેના મુલ્કમાં મોકલી શકે?’ Any way, it was nice seeing you again...”

Narenbhai....Read to story of SHAHEEN. What she had suffered !
You had done your duty well as the SOCIAL WORKER.
After the last contact...Where is SHAHEEN????Whereever she may be may GOD take care of her & her Children !
DR. CHANDRAVADAN MICTRY (Chandrapukar)
www.chandrapukar.wordpress.com
Narenbhai Thanks for your past visits to Chandrapukar !
Please read 2 NEW POSTS on my Blog !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-59427195713435050352010-07-27T15:34:57.794-07:002010-07-27T15:34:57.794-07:00Dear Narendrabhai,
very nice story and work as a ...Dear Narendrabhai,

very nice story and work as a Social Worker.

Rajendra Trivedi,M.D.
www.bpaindia.orgAnonymousnoreply@blogger.com