tag:blogger.com,1999:blog-6119166755308328750.post1113263103598009479..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: આંચલસે ક્યું બાંધ લિયા...Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-33994931175863490112014-06-18T11:44:37.408-07:002014-06-18T11:44:37.408-07:00આપનો પ્રતિભાવ પણ આખો દિવસ મનમાં ગુંજ્યા કર્યો. આ જ...આપનો પ્રતિભાવ પણ આખો દિવસ મનમાં ગુંજ્યા કર્યો. આ જ ગીતે સર્જેલી જુની યાદો તાજી કરી. પંજાબમાં ડ્યુટી બજાવતી વખતે તેને બીજા દિવસની વહેલી સવારે સીમા પર આવેલી ચોકી પર જવાનું હતું. સાંજે સૉફિસર્સ મેસમાં થયેલી પાર્ટીમાં તેણે આ ગીત ગાયું હતું. ગીતની પંક્તિ 'કલ સુબહ હોને સે પહલે/કરૂંગા જાને કી તૈયારી.." સાંભળીને તેના કમાંડીંગ અૉફિસરનાં પત્નીએ મારા COને વિનંતી કરી હતી કે જિપ્સીને કાલે સવારે જ પાછા ન મોકલશો. કાલનો દિવસ તેમને તેમનાં પત્ની સાથે ગાળવા રહેવા દો!" આ હતો હેમંતદા'ના ગીતનો જાદુ! Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-66885918979625492272014-06-17T20:00:00.132-07:002014-06-17T20:00:00.132-07:00આંચલસે ક્યું બાંધ લિયા...
આખો દિવસ મનમા ગૂંજ્યા ...આંચલસે ક્યું બાંધ લિયા...
આખો દિવસ મનમા ગૂંજ્યા કર્યું
સૂ શ્રી શૈલેશભાઇએ સૂચવેલ સા ઇ ટ પર મધુર ગીતો માણ્યાUnknownhttps://www.blogger.com/profile/04784291282929980668noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-61282458377915979142014-06-17T17:00:57.335-07:002014-06-17T17:00:57.335-07:00Thanks for rekindling good old memories.
Vijay Jo...Thanks for rekindling good old memories.

Vijay JoshiAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-35227162668220290362014-06-17T06:03:03.361-07:002014-06-17T06:03:03.361-07:00Thank you, My Lord, for visiting my blog. I am hon...Thank you, My Lord, for visiting my blog. I am honored. How can I forget my friend who welcomed me in the Wodeshouse club's eternal happiness?Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-41415152843823911702014-06-16T22:46:03.809-07:002014-06-16T22:46:03.809-07:00Although I am not fluent in Gujarati, I did read a...Although I am not fluent in Gujarati, I did read and enjoy this piece. Took me some time to read it through and could not follow every word but I got it about 95 per cent right. Maja aa gaya, Narendrabhai. I am your Wodehouse friend Viscount Bosham aka Harshawardhan.viscounthttps://www.blogger.com/profile/08291112109637935356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-81446320026981902312014-06-16T17:57:30.433-07:002014-06-16T17:57:30.433-07:00ફિલ્મ "બાદબાન"ની આપેલી માહિતીમાં ક્ષતિ ર...ફિલ્મ "બાદબાન"ની આપેલી માહિતીમાં ક્ષતિ રહી જવા પામી છે! જુની ફિલ્મમાં નાયક દેવ આનંદ હતા, દિલીપ કુમાર નહિ. આપણા લોકપ્રિય અને સિદ્ધહસ્ત લેખક શ્રી. રજનીકુમારભાઇ પંડ્યાએ ખાસ સમય કાઢી આ વાત પર જિપ્સીનું ધ્યાન દોર્યું તે માટે તેમનો આભાર.Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-37292102708207653792014-06-16T16:27:38.135-07:002014-06-16T16:27:38.135-07:00સ્વાગત,
આદરણીય કેપ્ટન નરેન..
સુંદર અને રસ-સભર આલે...સ્વાગત,
આદરણીય કેપ્ટન નરેન..

સુંદર અને રસ-સભર આલેખ.. બહુ જ ગમ્યો..

હેમંત દ ના ગીતો મેં હમેશ માણ્યા છે.. તેમના યુગલ ગીતો માં નું એક .. ફીલ્મ ઝનક ઝનક પાયલ બાજે .. "નૈન સો નૈન નાહી મિલાઓ.. મને હું પણ બહુ જ ગમે છે.. તેમના ગયેલા ૩૨ ગીનો તો ગુલદસ્તો..આ લીંક પર માણજો.. લીંક: https://www.dropbox.com/sh/okix8dlc5kqhukf/AACpRQHojJKotZMnSTdcGgk5a

અસ્તુ,

શૈલેષ મહેતા
mehtasphttps://www.blogger.com/profile/06892882761959518807noreply@blogger.com