tag:blogger.com,1999:blog-6119166755308328750.post1005465515715227511..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: સંબંધોનો સેતુCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-61683147382795441452014-10-25T05:44:08.302-07:002014-10-25T05:44:08.302-07:00નૂતન વર્ષાભિનંદન
આજે લેખ માણી પ્રતિભાવમા જોયું તો... નૂતન વર્ષાભિનંદન
આજે લેખ માણી પ્રતિભાવમા જોયું તો સૂ શ્રી જુ'ભાઇ એ અમારા મનની વાત જણાવી છે !
અમારે તો આ વાત ને ટેકો આપી કહેવાનું કે...
"શુભસ્ય શીઘ્રમ શીઘ્રમ શીઘ્રમ." શુભ કાર્યો કરો જલદી જલદી જલદી! શાંત પાણીમાં નાનકડી કાંકરી નહીં પણ મસમોટો પથરો પડયો છે. અને પાણીમાં એક પછી એક વર્તુળૉ ..વમળો ઉઠી રહ્યા છે. મારું મન એ વમળૉમાં ઘેરાયેલું રહે છે.પ્રજ્ઞાજુ વ્યાસAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-1898580583742402112014-10-24T21:52:50.880-07:002014-10-24T21:52:50.880-07:00ખૂબ જ ઉપયોગી શ્રેણી બની રહેશે. આ લેખોનો ઉપયોગ કોઈ ...ખૂબ જ ઉપયોગી શ્રેણી બની રહેશે. આ લેખોનો ઉપયોગ કોઈ વ્યક્તિગત કે સંસ્થાગતરીતે જો કરશે તો કલ્પી ન શકાય તેવા લાભો મળી શકે તેવી આ વર્કબુક બની રહેશે તેમાં શંકા નથી.

આ કાર્યને વાંચીને અમલમાં મૂકવા માટે કેટલીક બહુ જરૂરી કાળજી લેવી ઘટે તેમ છે પરંતુ લેખકે તેવી જગ્યાએ બહુ વિચારીને સૂચનાઓ પણ મૂકી જ હોઈ ચિંતાને કારણ નથી ! જ્યાં જરૂર પડી છે ત્યાં લેખકે વર્કબુક ભરનારાંઓે પોરસ પણ ચડાવીને આ કંઈક અંશે કઠિન કામની પીઠ થાબડીને કે પંપાળીને કાળજી લીધી છે.......

લેખક કૅપ્ટન નરેનભાઈ ભારતીય સૈન્યમાં ઊંચા સ્થાન પર રહીને યુદ્ધમાં મોટી સફળતા મેળવવાના ભાગીદાર બન્યા હતા. નિવૃત્તિ બાદ તેમણે અનેક સામાજિકકાર્યો અપનાવીને માનવજાત માટે મોટાં કામો કરેલાં છે......

આ લેખશ્રેણી પણ જો હાથ ધરવામાં આવે તો તે પણ મોટાં પરિણામો લાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે તેવું માનવું છે. કાર્યસફળતા માટે શુભેચ્છાઓ સાથે નવા વરસના આ નવા પ્રગરણનું સ્વાગત ! – જુગલકિશોર.jjugalkishorhttps://www.blogger.com/profile/13759476434551235868noreply@blogger.com