tag:blogger.com,1999:blog-6119166755308328750.post9113330339469464192..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: કૅલીફોર્નિયા: ૧૯૯૨-૯૬Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-2854900804392385382011-04-21T07:36:25.468-07:002011-04-21T07:36:25.468-07:00ગ્રેસને વિચાર આવ્યો: પુત્ર-પુત્રવધુનો બાળકો પ્રત્ય...ગ્રેસને વિચાર આવ્યો: પુત્ર-પુત્રવધુનો બાળકો પ્રત્યે આટલો સ્નેહ અને ઉત્સાહ છે, તો તેઓ એક બાળકને દત્તક લે તો કેવું? એક બાળક તેમના જીવનમાં આવે તો તે તેમના સ્નેહનું કેન્દ્ર બનશે અને સતત બાલઉછેરનો, બાળકના વિકાસમાં સહભાગી થવામાં તેમને અનન્ય આનંદ અનુભવવા મળશે. રાત્રે સૂતી વખતે તેણે ક્રિસને વાત કરી. તેમને આ વિચાર ઘણો ગમ્યો.
નાતાલનો દિવસ બાળકોના કિલ્લોલમાં ગાળી રાત્રે તેઓ ફાયરપ્લેસ પાસે બેસી, કૉફી પર વાત કરતા હતા, ત્યારે ગ્રેસે વાત છેડી.
સુઝન થોડી ગંભીર થઇ.
And the Decision to adopt a Child !
A Huband & the Wife both have the deep desire to have a CHILD & be Dad/Mum to that Child..
The Society if often to be blamed for "not accepting the Adopation" as the the right path.
To accept a child as your own & give that Love is the GREATEST & PUREST ACT of "HUMANITY"
DR. CHANDRAVADAN MISTRY
ChandrapukarAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-34709008827173571462011-03-17T05:15:08.107-07:002011-03-17T05:15:08.107-07:00અમારા સગાંઓમાં આવું એક બાળક દત્તક લેવામાં આવ્યું હ...અમારા સગાંઓમાં આવું એક બાળક દત્તક લેવામાં આવ્યું હતું. આજથી ત્રિસેક વર્ષ પહેલાં.
આજે એ છોકરો નોયડામાં ગ્રાફિક એનિમેશન આર્ટિસ્ટ છે- અને પાલક માબાપને ગૌરવ અપાવે છે.સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.com