tag:blogger.com,1999:blog-6119166755308328750.post902349119856323240..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: Battle of Fatehpur - 8 sikh light infantryCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-60110752190277123052021-10-22T04:15:32.713-07:002021-10-22T04:15:32.713-07:00આ સત્યકથાઓ વાંચતો હોઉં છું ત્યારે મારા મનમાં સતત એ...આ સત્યકથાઓ વાંચતો હોઉં છું ત્યારે મારા મનમાં સતત એક ગુન્હાહિત ભાવના જાગે છે કે તે સમયે 17 વર્ષનો હું બિલકુલ બેજવાબદાર અને બ્રફિકરા યુવાન જેમ જ મિત્રો સાથે હોસ્ટેલની જિંદગીની મજા ઉડાવી રહ્યો હતો.
આપની શૈલી અદભુત છે. Piyushhttps://www.blogger.com/profile/18253319417045059579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-53081436173319409522021-10-13T10:29:53.055-07:002021-10-13T10:29:53.055-07:00હ્રદય કંપાવી દેતી ભયાનક ઘટનાઓનાં એકદમ તાદૃશ્ય વર્ણ...હ્રદય કંપાવી દેતી ભયાનક ઘટનાઓનાં એકદમ તાદૃશ્ય વર્ણનમાં પણ બેમિસાલ ભાષાકર્મ જોઇને માની શકાતું નથી કે રણમેદાનમાં પણ આવી કોઇ હસ્તી હોઇ શકે ? શીખો વિષેની આપની કમેંંટ્સ સાથે હું સો ટકા સહમત છું. એમની કોમગત હાંસી ઉડાવવી એ અસંકારિતા છે. આપને અને આપના સાથીઓને સેલ્યુટ ! Rajnikumar Pandyahttps://www.blogger.com/profile/08035095980558325062noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-41668967987115552152021-10-12T11:24:49.979-07:002021-10-12T11:24:49.979-07:00“બોલે સો નિહાલ, સત્ શ્રી અકાલ’
આ વીર સૈનિકોને આદર...“બોલે સો નિહાલ, સત્ શ્રી અકાલ’
આ વીર સૈનિકોને આદરાંજલી
વાહે ગુરુજી કા ખાલસા,
વાહે ગુરુજી કી ફતેહના અભિવાદન
સાથે સલામpragnajuvyashttps://www.blogger.com/profile/13769721906409823764noreply@blogger.com