tag:blogger.com,1999:blog-6119166755308328750.post856620511112239061..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: સોશિયલ વર્કરની ડાયરીમાંથી: પહેલું પ્લેસમેન્ટ - મેન્ટલ હેલ્થCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-65974549151195153022011-08-02T18:15:02.860-07:002011-08-02T18:15:02.860-07:00તો પછી બેસીને વાત કરીએ તો કેવુંં?”
“ના આજે રહેવા દ...તો પછી બેસીને વાત કરીએ તો કેવુંં?”
“ના આજે રહેવા દે. ફરી ક્યારે’ક” કહી તે ચાલી ગઇ. તેની પાછળ મૉરીશસવાસી નર્સ પૅમ મહાડૂ ઉભી હતી! સેરા ગયા પછી તેણે કહ્યું, “સેરાને કોઇ કોઇ વાર તેના ખરાબ ભૂતનો અવાજ સંભળાય છે ત્યારે તે મારામારી કરવા લાગી જાય છે. હું હંમેશા તેની સાથે રહું છું. તું નવો નવો છે તેથી મને જરા ચિંતા થઇ. આમ તો તે હાર્મલેસ છે, ફક્ત તેના ‘ભૂત’ની અસર તેને વિચલીત કરી દે છે.”
This portion of the Post led to Sera...
Now Gypsy will tell more on Sera...
Dr. Chandravadan Mistry
www.chandrapukar.wordpress.com
I will return to read the nexr Post !Anonymousnoreply@blogger.com