tag:blogger.com,1999:blog-6119166755308328750.post8541389289178496351..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: ૧૯૭૧ - યુદ્ધ પૂર્વની સંધ્યા અને નવા મોરચા...Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-44043844794009892262009-05-28T09:00:03.310-07:002009-05-28T09:00:03.310-07:00@ સુરેશભાઇ,
સુઇગામ સેક્ટરમાં આવેલી અગ્રીમ ચોકીઓમાં...@ સુરેશભાઇ,
સુઇગામ સેક્ટરમાં આવેલી અગ્રીમ ચોકીઓમાં ડ્યુટી બજાવતી વખતે રોજ રાતે ખારાપાટમાં અચાનક દીપજ્યોતિ જોવા મળતી હતી. કોઇ કોઇ વાર બે કે ત્રણ "દીવડા" જુદી જુદી દિશામાં એકાએક પ્રગટતી દેખાતી આ જ્યોતી સામાન્ય રીતે અમારા સ્થાનથી ઘણે દૂર ઉદ્ભવતી દેખાતી અને પૂર્વથી પશ્ચીમની દિશામાં જમીનને સમાંતર 'ઉડતી' હોય તેવું દેખાતું. ૧૫-૨૦ સેકન્ડ સુધી જલતી જ્યોતિ જેવી રીતે પ્રગટતી, તેવી જ રીતે અદૃશ્ય થતી.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે રણમાં મૃત્યુ પામેલા પ્રાણીઓના હાડપીંજરમાંથી નીકળતા ફૉસ્ફરસનો વાતાવરણમાંના અૉક્સીજન સાથે સંપર્ક થતાં આ જ્યોતિ દેખાય છે. જમીનથી એક સરખી ઉંચાઇ પર સમાંતર કેવી રીતે જાય છે તેનું કારણ વાંચવામાં આવ્યું નથી.

લોકવાયકા એવી છે કે આ અલૌકિક શક્તિ છે.

મેં આ phenomenon રોજ રાત્રે જોયું હતું.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-36896176236671630902009-05-27T00:04:51.335-07:002009-05-27T00:04:51.335-07:00અને રાતના સમયે રણમાં જુદી જુદી દિશામાં અચાનક ત્રણ-...અને રાતના સમયે રણમાં જુદી જુદી દિશામાં અચાનક ત્રણ-ચાર દીપક કેવી રીતે પ્રગટે છે? અને તેમને તેજ ગતિથી જમીનને સમાંતર કોણ ઉડાવે છે?

આ ન સમજાયું.સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-29697294981680911492009-05-10T10:22:00.000-07:002009-05-10T10:22:00.000-07:00sundar abhivyakti...keep it up.sundar abhivyakti...keep it up.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-51248458625023788172009-05-09T08:21:00.000-07:002009-05-09T08:21:00.000-07:00nice to read yr experiences...keep on writing..tha...nice to read yr experiences...keep on writing..thanks

nilam doshi
http://paramujas.wordpress.comnilam doshihttps://www.blogger.com/profile/02739699080605951134noreply@blogger.com