tag:blogger.com,1999:blog-6119166755308328750.post7785605111879968489..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: પરિક્રમા - ભાગ ૩: બિહાર ૧૮૫૭Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-15537331697262067342011-03-18T15:55:54.571-07:002011-03-18T15:55:54.571-07:00રેજીમેન્ટમાં પહોંચ્યા બાદ કૅપ્ટન રીડે જગતના સીઓને ...રેજીમેન્ટમાં પહોંચ્યા બાદ કૅપ્ટન રીડે જગતના સીઓને પૂરી વાત કરી સીઓ પાસે શિફારસ કરી: આ હોનહાર જવાન રેજીમેન્ટનું નામ ઉંચું કરશે. તેને પ્રમોશન મળવું જોઇએ.
બીજા દિવસે પરેડમાં તેના કામની સરાહના કરતાં સીઓએ તેને લાન્સ દફેદારના હોદ્દા પર તરક્કી બક્ષી.
૧૮૫૭ના વર્ષની શરૂઅાત હતી
And the Act of Bravery rewarded !
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Narendrabhai Thanks for your visits/comments on ChandrapukarAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-89598082045356193512011-03-07T23:40:27.750-08:002011-03-07T23:40:27.750-08:00અદભૂત.
મને પણ પ્રજ્ઞાબેનની જેમ આ ભાગ વાંચતાં '...અદભૂત.
મને પણ પ્રજ્ઞાબેનની જેમ આ ભાગ વાંચતાં ' મંગળ પાંડે' અને 'જુનૂન' ફિલ્મો યાદ આવી ગઈ હતી.

પણ મૂળ વાત સાથે અંકોડા ક્યાં અને ક્યારે મળશે.. તે હજી રહસ્ય જ છે.સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-18208091908217629162011-03-04T15:41:38.386-08:002011-03-04T15:41:38.386-08:00જગતપ્રતાપ સાથે તેમના ઘોડા અંગે રસપ્રદ માહિતી!
&quo...જગતપ્રતાપ સાથે તેમના ઘોડા અંગે રસપ્રદ માહિતી!
"ઇસ્ટ ઈન્ડિયા કંપનીનો એ હથિયારધારી જવાન. તરવરિયા તોખાર જેવો જવાંમર્દ. સૈનિકોને અપાયેલી ‘બ્રાઉનબેન’ નામની બંદૂકને બદલે ‘અનફીલ્ડ’ નામની બંદૂકો અપાણી. આ બંદૂકમાં કારતૂસ ભરતા પહેલાં તેના પરનો કાગળ દાંતથી તોડવાનો રહેતો.
દેશી પાયદળ છાવણીમાં વાત ફેલાણી કે હિંદુ સિપાઈને અપાયેલા કારતૂસના કાગળ પર ગાયની ચરબી અને મુસલમાન સિપાઈને અપાયેલા કારતૂસના કાગળ પર સુવ્વરની ચરબી લગાડી પરદેશીઓ અભડાવવા માંગે છે. મંગળ પાંડેથી આ સહેવાયું નહીં." વાત હજુ યાદ કરાય છે.જાણીતો ઈતિહાસ ફરી વાંચતા આનંદ થાય છેUnknownhttps://www.blogger.com/profile/04784291282929980668noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-44453789550760263322011-03-04T09:44:07.252-08:002011-03-04T09:44:07.252-08:00Enjoying lucid language. Feeling like living the p...Enjoying lucid language. Feeling like living the period of that time.Unknownhttps://www.blogger.com/profile/08571720543274541020noreply@blogger.com