tag:blogger.com,1999:blog-6119166755308328750.post7511431187094903830..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: પરિક્રમા: રઘુરાજપુરનો જગતપ્રતાપસિંહCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-67003119431539385242011-03-18T15:38:44.777-07:002011-03-18T15:38:44.777-07:00. તેના ગયા બાદ જગતપ્રતાપે તેના પિતા સાથે વાત કરી. .... તેના ગયા બાદ જગતપ્રતાપે તેના પિતા સાથે વાત કરી. તેમણે સ્પષ્ટ ના કહી.
“ધન દોલત પાછળ દોડતી આ હલકી જ્ઞાતિની ‘કાયેથ’ છોકરી સાથે તમે...”
‘માફ કરશો, પિતાજી, આપને મારી વિનંતી છે. મારી ભાવિ પત્નિ માટે આવા અપશબ્દ નહિ વાપરો તો મહેરબાની થશે.”
“તો શું તમે તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો છે, એમ?”
“જી, પિતાજી.”
“તો તમારો અમારી સાથેનો સંબંધ અહીં સમાપ્ત થાય છે. આજે, આ ઘડીથી તમે આઝાદ છો.
Jagat talking to his Father...
and the Reaction of the Father.
What a story of Love !
DR. Chandravadan Mistry
www.chandrapukar.wordpress.com
Will read the next Post !Anonymousnoreply@blogger.com