tag:blogger.com,1999:blog-6119166755308328750.post7311740296678458100..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: પરિક્રમા: "...હમ તો વતન છોડ ચલે"Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-84771897487444279392011-04-21T06:47:34.767-07:002011-04-21T06:47:34.767-07:00સાહેબ આપનો સંપર્ક સાધવો હોય તો..”
“મારૂં કોઇ એક ઠે...સાહેબ આપનો સંપર્ક સાધવો હોય તો..”
“મારૂં કોઇ એક ઠેકાણું નથી. જરૂર પડતાં હું જ તને મળીશ, નહિતો તને મળવા બોલાવીશ. જય ગોરક્ષનાથ. આ મંત્ર યાદ રાખજે. આવજે ત્યારે. જય ગોરક્ષનાથ.”
જગત અને શરન ઉભા થયા અને રિસાલદારના ચરણોને સ્પર્શ કર્યો.
રિસાલદાર ઝડપથી નીકળી ગયા.
Post's these words tell the separation of Pandeji from Jagat !
Enjoyed !
Dr. Chandravadan Mistry
(Chandrapukar)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-41168016046191991532011-03-11T09:03:00.510-08:002011-03-11T09:03:00.510-08:00@ પ્રજ્ઞાજુ,
લખતી વખતે હૃદય દ્રવતું હતું. આપનો પ્ર...@ પ્રજ્ઞાજુ,
લખતી વખતે હૃદય દ્રવતું હતું. આપનો પ્રતિભાવ વાંચી આંખ પણ દ્રવી ઉઠી. આભાર.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-55565084279605334192011-03-11T07:13:52.888-08:002011-03-11T07:13:52.888-08:00રવાળ ગતિએ આગળ વધતી વાત
ઃજગત અને શરન ઉભા થયા અને ર...રવાળ ગતિએ આગળ વધતી વાત
ઃજગત અને શરન ઉભા થયા અને રિસાલદારના ચરણોને સ્પર્શ કર્યો.રિસાલદાર ઝડપથી નીકળી ગયા."
અહીં વિરામ લે છે ત્યારે તેઓની મનની સ્થિતી
"ક્યા હિ લજ્જ્ત હૈ કિ રગ રગ ખૂનસેઆતી સદા,
દમન લે તલવાર જબ તક જાન બિસ્મિલ મેં રહે.
આવી હશે.
એમની ખુબ જ પ્રસિધ્ધ અમર રચના ગાય વગર રહી શકાતું નથી.

“सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है
देखना है ज़ोर कितना बाज़ुए कातिल में है

वक्त आने दे बता देंगे तुझे ए आसमान
हम अभी से क्या बतायें क्या हमारे दिल में है

(ऐ वतन,) करता नहीं क्यूँ दूसरा कुछ बातचीत
देखता हूँ मैं जिसे वो चुप तेरी महफ़िल में है

रहबरे राहे मुहब्बत, रह न जाना राह में
लज्जते-सेहरा न वर्दी दूरिए-मंजिल में है

अब न अगले वलवले हैं और न अरमानों की भीड़
एक मिट जाने की हसरत अब दिले-बिस्मिल में है

ए शहीद-ए-मुल्क-ओ-मिल्लत मैं तेरे ऊपर निसार
अब तेरी हिम्मत का चरचा गैर की महफ़िल में है

खैंच कर लायी है सब को कत्ल होने की उम्मीद
आशिकों का आज जमघट कूचा-ए-कातिल में है

પ્રજ્ઞાજુ વ્યાસUnknownhttps://www.blogger.com/profile/04784291282929980668noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-69456786417596164452011-03-10T20:14:30.345-08:002011-03-10T20:14:30.345-08:00આભાર, નરેનભાઇ!આભાર, નરેનભાઇ!Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-14673866589287770592011-03-10T19:55:12.951-08:002011-03-10T19:55:12.951-08:00નરેન્દ્રભાઈ, અભિનંદન. સરસ જમાવટ કરી છે. તમને, મને,...નરેન્દ્રભાઈ, અભિનંદન. સરસ જમાવટ કરી છે. તમને, મને, એક અજાણ્યા પ્રદેશ ની સફરે લઈ ગયા, તે પણ વાસ્તવિકતા સાથે.Envyhttps://www.blogger.com/profile/15595524154589682645noreply@blogger.com