tag:blogger.com,1999:blog-6119166755308328750.post7219382043219360484..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: જિપ્સીનો વિસામો: મધુવનમાં કોયલ બોલી!Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-68530167400208027442022-10-14T05:42:09.866-07:002022-10-14T05:42:09.866-07:00This is a great posstThis is a great posstLivonia Architectshttps://www.find-architect.com/us/michigan-architecture-firms/livonia-architects.shtmlnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-89426036632301938492011-10-02T14:26:57.497-07:002011-10-02T14:26:57.497-07:00@ દિવ્યાબેન,
આપના સુદર પ્રતિભાવ માટે આભાર! આપે પૂછ...@ દિવ્યાબેન,
આપના સુદર પ્રતિભાવ માટે આભાર! આપે પૂછેલું ગીત આશાદિદિ ભોંસલેએ ગાયું છે.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-24069481302239045772011-10-02T13:03:51.166-07:002011-10-02T13:03:51.166-07:00જ્યુથિકા રેનો પરિચય -તેમના ગીતોની સફર કરવાની મજા આ...જ્યુથિકા રેનો પરિચય -તેમના ગીતોની સફર કરવાની મજા આવી.

આવાઝ કી દુનિયા-ખરે જ બધાને nostalgiaમાં લઈ જાય છે.

એક ગીત મનસ્પટ પર આવે છે..તે કોનુ?

`ગીત કિતને ગા ચુકી હું,

ઇસ સુખી જગ કે લિયે...

આજ રોને દો મુજે..

આજ ટુટા તાર મેરે બિન કા આકાશસે,

આજ કુમ્હ્લલાયા કુસુમ મેરા આધિક બરસાતસે`shades of greyhttps://www.blogger.com/profile/13334194697143099632noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-35223410661505570812011-10-01T20:04:01.521-07:002011-10-01T20:04:01.521-07:00@ચંદ્રવદનભાઇ: આપના પ્રતિભાવ માટે આભાર.
@ પ્રજ્ઞાજ...@ચંદ્રવદનભાઇ: આપના પ્રતિભાવ માટે આભાર.

@ પ્રજ્ઞાજુ: અાપે મોકલાવેલી માહિતી માટે આભાર. જિપ્સીને જાણ નહોતી કે તેમણે તમીળમાં પણ ભજન ગાયાં છે. ફરી એ વાર આભાર!Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-41301347489155929052011-10-01T19:27:27.781-07:002011-10-01T19:27:27.781-07:00સ રસ રસદાર્શન
જૂથિકાએ ગાયેલા “આમિ ભોરેર જૂથિકા..”ન...સ રસ રસદાર્શન
જૂથિકાએ ગાયેલા “આમિ ભોરેર જૂથિકા..”ની પ્રથમ રેકોર્ડ ૧૯૩૪માં બહાર પડી ત્યારે તેમની વય માત્ર ૧૪ વર્ષની હતી.દેવકી બોઝ જેવા ફિલ્મકારોએ તેમની તમામ શરતો માન્ય રાખીને તેમનો સંકલ્પ તોડાવ્યો હતો અને તેમણે ત્રણ ફિલ્મોમાં કુલ છ ગીતો ગાયાં હતાં એ પણ ભક્તિગીતો જ હતાં. બંગાળી અને હિંદી ઉપરાંત ઉર્દૂ અને તમિળ ગીતો તેમણે ગાયાં છે.જૂથિકા રોયની સ્મૃતિકથા ”ચૂપકે ચૂપકે બોલ મૈના” આશાપુરા ગ્રૂપ, મુંબઈએ પ્રગટ કરી છે.
અમે હજુ પણ તેમના ભજનો ભાવથી સાંભળીએ અને ગાવા પ્રયત્ન કરીએ છીએ
એમની સાધનાને સત સત પ્રણામ
પ્રજ્ઞાજુAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-13270326495478487962011-10-01T18:58:28.182-07:002011-10-01T18:58:28.182-07:00આજે ફક્ત આટલું જ! આશા છે આજે આપને જ્યુથીકાજીની મુલ...આજે ફક્ત આટલું જ! આશા છે આજે આપને જ્યુથીકાજીની મુલાકાતથી આનંદ થયો હશે.

નરેન્દ્રભાઈ,

આજની પોસ્ટ "જિપ્સીનો વિસ્સમોઃમધુવનમાં કોયલ બોલી"ન છેલ્લા શબ્દો "કોપી/પેઈસ્ટ" કરી હું મારો પ્રતિભાવ આપી રહ્યો છું.

આજની પોસ્ટ દ્વારા બંગાલની ગાયીકા "જ્યોથીકા રોય"વિષે જાણ્યું..અને એના મધુર સ્વરે ગાયેલા અનેક ગીતો સાંભળી આનંદ થયો.

આ પ્રમાણે, "જુની યાદ" તાજી કરી, તે માટે આભાર.

.....ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Avjo Chandrapukar Par !Anonymousnoreply@blogger.com