tag:blogger.com,1999:blog-6119166755308328750.post6914148453142557015..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: યુદ્ધ એક સમસ્યા કે ઉકેલ!Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-13059396330265487182021-07-20T11:53:10.892-07:002021-07-20T11:53:10.892-07:00'દુ:ખદ યાદ વધુ કષ્ટપ્રદ હોય 'પણ હવે ઘણા સ્... 'દુ:ખદ યાદ વધુ કષ્ટપ્રદ હોય 'પણ હવે ઘણા સ્વીકારે છે કે તમે ગમે તેટલા પવિત્ર હો પણ જ્યાં સુધી તમારામા તમારા પ્રદેશ-પ્રજાનુ રક્ષણ કરવાની તાકાત ન હોય તો બધુ વ્યર્થ છે.તે માટે પહેલો હુમલો કરવો પડે તો તે પણ યોગ્ય છે આ માટે ઇઝરાઇલ જેવા દેશો પાસે છે તેવી યોજના અને પ્રત્યેકને યુધ્ધની તાલીમ આપવી જોઇએ <br />યુદ્ધનો એકમાત્ર ઉદ્દેશ દુશ્મનનો નાશ કરીને નિર્ણાયક વિજય મેળવવાનો હોય છે.આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદો એ નિયમોનો સમૂહ છે જે યુદ્ધોની અસરોને મર્યાદિત કરવાનો પ્રયાસ કરે છેpragnajuvyashttps://www.blogger.com/profile/13769721906409823764noreply@blogger.com