tag:blogger.com,1999:blog-6119166755308328750.post5933767812897800340..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: સમરાંગણે....Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-85017906536620744152010-08-30T03:18:55.911-07:002010-08-30T03:18:55.911-07:00છેલ્લી પંક્તિઓ લખતી વખતે તમને ઘણી વેદના થઈ હશે, એન...છેલ્લી પંક્તિઓ લખતી વખતે તમને ઘણી વેદના થઈ હશે, એને વાંચતી વખતે હું અંદરથી સળગી ગયો. તન્હાઈ કી એક આગ ઉધર ભી હૈ, એક આગ ઇધર ભી.
હું તમારી એ વેદનાને મારે ખાતે ઉધરવા માંગુ છું. મને તમારા અવલોકનો વિસ્તારથી લખી મોકલો. તમે વન પ્રવેશ કરી લીધો છે અને હું હજી યુવાનીના ચોતરે બેઠો છું. શુદ્ધિકરણ માટે અંતરાત્માને તપાવવા મારે વેદનાની અગ્નિ હજુ જોઈએ છે.
મારૂ એડ્રેસઃ himmatkataria@gmail.comhimmathttps://www.blogger.com/profile/05307951658539549529noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-12431488875101276222009-12-14T18:42:52.765-08:002009-12-14T18:42:52.765-08:00Capt. Narendra,
First time I read a line 'mane...Capt. Narendra,
First time I read a line 'mane puchso ma....' on your blog, I know it must have some reason to write and also some deep damage inside too.
Can I request to mail me on this?
I hope this do not make u uneasy else, forget it.
God be always with brave soldiers.
I once tried to join Air Force but....its a diff story.Envyhttps://www.blogger.com/profile/15595524154589682645noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-31497143011620892832009-03-19T14:31:00.000-07:002009-03-19T14:31:00.000-07:00મારા રુંવાડાં ખડી થઈ ગયાં. સાચે જ એ જુસ્સો પાછો લા...મારા રુંવાડાં ખડી થઈ ગયાં. સાચે જ એ જુસ્સો પાછો લાવવાની જરુર છે.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-56967990540631133412009-03-02T00:34:00.000-08:002009-03-02T00:34:00.000-08:00ભગવાને મહેર કરી. તેમની કૃપાથી, જે કામ અમારે ૪૮ કલા...ભગવાને મહેર કરી. તેમની કૃપાથી, જે કામ અમારે ૪૮ કલાકમાં પૂરૂં કરવાનું હતુ તે અમે ૩૮ કલાકમાં પૂરૂં કરી શક્યા. તે પણ અકસ્માત વગર!

નરેન ભાઈ,તમો એ સાચેજ મારા ગુરુ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ નો ઉપદેશ જીવન મા ઉતારેલ છે. તેઓ હંમેશા કહે છે - " દરેક કાર્ય પરમ ક્રુપાળુ ઈશ્વર ને સાથે રાખી કરવું. ભગવાન આપણી સાથે
ભળૅ ત્યારે અશક્ય કાર્ય પણ શક્ય બને છે " મનુસ્ય યત્ન મા જયારે જયારે ઈશ્વર ક્રુપા ભળે છે ત્યારે ચમત્કાર સરજાય છે.BloggerYKShttps://www.blogger.com/profile/10733645676387349286noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-67406983986787428552009-02-28T22:57:00.000-08:002009-02-28T22:57:00.000-08:00"જે કામ અમારે ૪૮ કલાકમાં પૂરૂં કરવાનું હતું તે અમે..."જે કામ અમારે ૪૮ કલાકમાં પૂરૂં કરવાનું હતું તે અમે ૩૮ કલાકમાં પૂરૂં કરી શક્યા. તે પણ અકસ્માત વગર!"
બહુ ગમ્યું .. એન્જી. પ્રોજેક્ટ કરેલા આ જણને આ ચુસ્તી ગમી .

SureshAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-56848513862405434212009-02-28T15:49:00.000-08:002009-02-28T15:49:00.000-08:00અૉપરેશન નેપાલને હું કદી નહિ ભૂલી શકું.Yes, We the,...અૉપરેશન નેપાલને હું કદી નહિ ભૂલી શકું.

Yes, We the, readers, will not forget that !....keep writing ! & you are invited to my Website.
Dr. Chandravadan Mistry.
www.chandrapukar.wordpress.comAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-63905478714565594772009-02-27T14:36:00.000-08:002009-02-27T14:36:00.000-08:00Thank you--This is very intersting chapter-wish I ...Thank you--This is very intersting chapter-wish I had the complete book-Very refreshing topic-I m sick and tired of "Sasu-Vahu-and Prem" stories-
Keep it up Captain Saheb.harnish5https://www.blogger.com/profile/14444191759419612690noreply@blogger.com