tag:blogger.com,1999:blog-6119166755308328750.post5918416945578750110..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: THE GOOD, THE BAD AND THE UGLYCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-33500491511367804932014-06-29T12:33:04.017-07:002014-06-29T12:33:04.017-07:00ખરો તો આભાર આપનો માનવો જોઈએ, બીરેનભાઈ. 'ટુકો&#...ખરો તો આભાર આપનો માનવો જોઈએ, બીરેનભાઈ. 'ટુકો' - ઈલાઈ વૉલેકના અવસાનની માહિતી આપની પોસ્ટ પરથી મળી અને તેમને અંજલિ આપવાનો મોકો કેમ કરીને ચૂકી શકું? ફરી એક વાર આભાર. અગાઉની 'કમેન્ટ' લખવામાં ક્ષતિ રહી ગઈ હતી તેથી તેને ભુંસી, ફરીથી એ જ કમેન્ટ લખી છે.Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-73806756643032707602014-06-29T12:30:32.301-07:002014-06-29T12:30:32.301-07:00This comment has been removed by a blog administrator.Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-83345033898866482472014-06-29T12:27:28.453-07:002014-06-29T12:27:28.453-07:00આપના પત્ર માટે આભાર. અમારા ઘરમાં પણ જેટલી ઉત્કટતાથ...આપના પત્ર માટે આભાર. અમારા ઘરમાં પણ જેટલી ઉત્કટતાથી યુએસની ટીમને સપોર્ટ કરવામાં આવે છે, એટલા જ ઉત્સાહથી આપણા ૫૧મા રાજ્યને! આજે જે રીતે હૉલન્ડની ટીમના બારમા ખેલાડી - રેફરીએ - તેમને જીત અપાવી, હૉલન્ડ પ્રત્યે જરા પણ માન નથી રહ્યું. ફિલ્મની વાત કરીએ તો આપના પ્રતિભાવ માટે આભાર. આપના પ્રતિભાવ વગર બ્લૉગ હંમેશા અધુરો રહે છે, અને આપે આ અધુરાશ કદી પણ મહેસુસ નથી કરાવી તે માટે વિશેષ આભાર.Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-71637605088244861582014-06-29T12:22:03.976-07:002014-06-29T12:22:03.976-07:00સતીશભાઈ, આપના પત્રો ખરે જ મારા માટે ઘણા મૂલ્યવાન છ...સતીશભાઈ, આપના પત્રો ખરે જ મારા માટે ઘણા મૂલ્યવાન છે. ગુજરાતના એક નાનકડા ગામમાં આપે જિપ્સીનો બ્લૉગ શોધ્યો, વાંચ્યો અને જ્યારથી વાંચ્યો, હંમેશા પ્રતિભાવ લખી મોકલ્યો છે. રહી 'પરિક્રમા'ની વાત. આપ મને મારી ઈમેઈલ પર આપનું સરનામું લખી મોકલશો તો વેબ ગુર્જરીમાં અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલ ભાષાંતરનો પ્રિન્ટઆઉટ આપને ટપાલ દ્વારા મોકલી આપીશ.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-6307451446407340082014-06-29T10:54:38.261-07:002014-06-29T10:54:38.261-07:00 મૅક્સિકોના કદરુપાનું સુંદર રસદર્શન સાથે અહીં ટ... મૅક્સિકોના કદરુપાનું સુંદર રસદર્શન સાથે અહીં ટીવી પર મૅક્સિકોનો પ્રથમ ગોલ થયો અને અમારો પૌત્ર રમુજમા પૂછે અમેરીકાનું ૫૧મું સ્ટેટ કયુ ? અને હસતા જાતે જ કહે મૅક્સિકો ! અદ્ભૂત વર્ણન વાંચતા ફીલ્મ જોવાની મઝા આવી <br />પ્રજ્ઞાજુ વ્યાસAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-12461497162631418642014-06-28T10:00:16.431-07:002014-06-28T10:00:16.431-07:00Sir hu GuJarat na Gandhinagar district na gamada m...Sir hu GuJarat na Gandhinagar district na gamada ma rahu su tya internet suvidha bahu Nathi mate parikrama vachi sakati Nathi. Sorry Satish chaudharihttps://www.blogger.com/profile/01359346065262460600noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-13786845245988175912014-06-28T09:51:34.975-07:002014-06-28T09:51:34.975-07:00Sir tamaro lakhava no andaj niraro se maja aavi Sir tamaro lakhava no andaj niraro se maja aavi Satish chaudharihttps://www.blogger.com/profile/01359346065262460600noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-12236918419927384502014-06-28T08:47:02.305-07:002014-06-28T08:47:02.305-07:00આભાર, ઉર્વીશભાઈ. એનિયો મોરિકોનીનું સંગીત કેટલું ha...આભાર, ઉર્વીશભાઈ. એનિયો મોરિકોનીનું સંગીત કેટલું haunting છે, આપે સરસ રીતે વર્ણવ્યું છે. આપને આ રજુૉત ગમી તે જાણી ખુશી ઉપજી.Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-60306949159159075472014-06-28T08:38:39.289-07:002014-06-28T08:38:39.289-07:00આટલો સરસ પ્રતિભાવ લખી મોકલવા માટે આપનો ઘણો આભારી છ...આટલો સરસ પ્રતિભાવ લખી મોકલવા માટે આપનો ઘણો આભારી છું, ગાંધી સાહેબ.Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-49662750319238646052014-06-28T07:50:03.822-07:002014-06-28T07:50:03.822-07:00મારી ફરમાઈશ આટલી ઝડપથી પૂરી કરવા બદલ ખૂબ આભાર, નરે...મારી ફરમાઈશ આટલી ઝડપથી પૂરી કરવા બદલ ખૂબ આભાર, નરેનભાઈ! ગઈ કાલે રાત્રે જ મોડે સુધી જાગીને આખી ફિલ્મ જોઈ. જેટલી વાર આ ફિલ્મ જોવાય એટલી વાર એને નવેસરથી જોવી પડે એવી અદભુત ફિલ્મ છે, અને તમે કરાવેલો આ આસ્વાદ પણ એવો જ મસ્ત છે. અમુક દૃશ્યોમાં તો સંગીત સાંભળીને રીતસર રુંવાડા ખડા થઈ જાય છે. ઈલાઈ વૉલેકનું પાત્ર કદાચ સૌથી કોમ્પ્લેક્સ છે, જે તેમણે બખૂબી ભજવી બતાવ્યું છે. 'અખિલમ મધુરમ' જેવી આ ફિલ્મમાં હવે આ આસ્વાદનો પણ સમાવેશ કરવો રહ્યો. બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-38246053759592783282014-06-28T01:12:29.274-07:002014-06-28T01:12:29.274-07:00વર્ણન એવું તાદૃશ્ય રહ્યું કે પહેલી વાર ૭૦'ના દ...વર્ણન એવું તાદૃશ્ય રહ્યું કે પહેલી વાર ૭૦'ના દાયકામાં કૉલેજેમાંથી ક્લાસ છોડીને થીયેટરમાં જોયેલ ફિલ્મની મજા યાદ આવી ગઇ. દર ચાર પાંચ વ્ર્ષે પણ જોવાની ખૂબ જ મજા અવે એવું પિક્ચરAshok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-73548096833690134952014-06-28T00:52:18.627-07:002014-06-28T00:52:18.627-07:00મઝા પડી. મનમાં સંગીત વાગવા માંડ્યું અને દૃશ્યો તાજ...મઝા પડી. મનમાં સંગીત વાગવા માંડ્યું અને દૃશ્યો તાજાં થયાં. U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-15839993179614111042014-06-27T21:10:28.857-07:002014-06-27T21:10:28.857-07:00તમે બહુ સુંદર, જાણે આબેહુબ વર્ણન કર્યું છે.
M.D....તમે બહુ સુંદર, જાણે આબેહુબ વર્ણન કર્યું છે. <br />M.D.Gandhi, <br />U,S.A.Anonymousnoreply@blogger.com