tag:blogger.com,1999:blog-6119166755308328750.post587414420294056941..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: સલાહ કેન્દ્ર: અંતની શરૂઆતCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-32314607172654526982011-07-14T13:39:02.607-07:002011-07-14T13:39:02.607-07:00હરનિશભાઈ પણ જાની અને આ જિપ્સી પણ જાની.
આવા માણસો ...હરનિશભાઈ પણ જાની અને આ જિપ્સી પણ જાની.
આવા માણસો સાથે ગાંઠ સાંઠ બાંધી ન શકવાના કારણે બે વખત પોલિટિકલ ટ્રાન્સફર આ જિપ્સીએ વેઠેલી છે!
પણ હકિકત છે કે, આવા લોકો જ આગળ વધતા હોય છે. કોઈ ધધુપપૂ આવા સંસ્કાર અને માહોલને અસ્પૃશ્ય ગણાવી સમાજમાંથી રૂખસદ અપાવી શક્યા નથી - એવી એમની વૃત્તિ પણ રહી નથી. કદાચ એમની સંસ્થાઓમાં પણ દાડમીયાઓ જ રાજ કરતા હશે?સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-51617259446281138152011-07-14T11:11:32.563-07:002011-07-14T11:11:32.563-07:00શું ગધેડાને તાવ આવે એવી વાત કરો છો? ખર્ચો તો એટલો ...શું ગધેડાને તાવ આવે એવી વાત કરો છો? ખર્ચો તો એટલો જ આવે ને?”
“ના. ત્યાં નિયમ પ્રમાણે હાજરી આપનાર સભ્યોની સંખ્યાના આધારે નિયત કર્મચારીઓ રાખવા પડે. મૅનેજર, આસીસ્ટન્ટ મૅનેજર, નર્સ, ઉપરાંત ડે-કૅર વર્કર્સ. આપણે રાખીએ તેનાથી ચારગણા કર્મચારીઓ ત્યાં કામ કરે જ્યારે આપણે ત્યાં સ્વયંસેવકો હોય છે. તેમના કર્મચારીઓના પગારનું ધોરણ, પેન્શન કૉન્ટ્રીબ્યુશન...”
“ઇ બધું રે'વા દ્યો. તમે તમારૂં કામ કરો. અમે હંધુય સંભાળી લઇશું.”
જીપ્સીએ સંસ્થાના પ્રમુખને વાત કરી. તેમણે કહ્યું, “ આ દાડમીયો કોઇનું ક્યાં માને છે? હું તો અહીં સત્સંગ કરાવવા આવું છું. એ પતે એટલે હું તો છુટો. પછી ગ્રુપનું જે થવાનું હોય તે થાય,” કહી નિરાશાથી માથું હલાવી જતા રહ્યા. ભાઇલાલકાકા તથા કાન્તિકાકા અમારા મંડળના મૂળ સ્થાપક હતા.
Narenbhai..This is the end of the Post..within it is the Character of DADMIYOBHAI & his ATTITUDE !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
www.chandrapukar.wordpress.com
Interesting !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-61488782201691178912011-07-11T19:47:02.733-07:002011-07-11T19:47:02.733-07:00આ દાલમિયા– નમુનો છે.મને અને એમને જરા ય ન બને– તમને...આ દાલમિયા– નમુનો છે.મને અને એમને જરા ય ન બને– તમને ધન્ય છે.harnish5https://www.blogger.com/profile/14444191759419612690noreply@blogger.com