tag:blogger.com,1999:blog-6119166755308328750.post4799824004858431438..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: જીપ્સીનું સલાહકેન્દ્ર (૨)Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-50444511440858431552011-07-14T10:52:47.431-07:002011-07-14T10:52:47.431-07:00બ્રિટન આવેલા આપણામાંના ઘણા લોકો અંગ્રેજોને ગાળો આપ...બ્રિટન આવેલા આપણામાંના ઘણા લોકો અંગ્રેજોને ગાળો આપતા. ‘અમારા દેશને exploit કરીને તેમણે લૂંટ્યો છે. તેમની પાસેથી આ લૂંટ પાછી મેળવવી આપણૌ હક્ક છે.” પરંતુ આપણાં જ ભાઇબહેનોને લૂંટવાનો અધિકાર તેમને કોણે આપ્યો હતો તે અમને કદી ન સમજાયું.
The post talks of your Path for the TRUTH.
I salute you !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
www.chandrapukar.wordpress.com
See you all on Chandrapukar !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-34998573767424958152011-07-06T07:20:33.095-07:002011-07-06T07:20:33.095-07:00@ નિલમબહેન, શૈલેશભાઇ, સુરેશભાઇ!
આપના પ્રતિભાવ માટે...@ નિલમબહેન, શૈલેશભાઇ, સુરેશભાઇ!
આપના પ્રતિભાવ માટે હાર્દીક આભાર. સુરેશભાઇ, પ્રતિભાવ માટે આભાર!
કાગડો ધોળો હોય છે - albino - પણ હંસના ટોળામાં વધુ વખત છુપાઇ શકતો નથી! નીર-ક્ષીરનો ન્યાય કરવાનો પ્રસંગ આવે ત્યારે બધું ખુલ્લું થઇ જાય છે. અમારા સંસ્કૃતના ગુરૂજીએ શીખવેલા શ્લોકોમાંનો એક ઘણીવાર યાદ આવે છે:

काक: कृष्ण पीक: कृष्ण। को भेद पीक काकयो:
वसंतसमये प्राप्ते, काक: काक, पीक: पीक।

કાગડો અને કોયલ બન્ને કાળા હોય છે. તેમની વચ્ચેનો ફેર વસંત ઋતુમાં તરત જણાશે કોણ કાગડો છે અને કોણ કોયલ!

ઇંગ્લંડના ધોળા કાગડાની વાત પણ કો'ક દિવસ રજુ કરવાનો પ્રયત્ન કરીશ!Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-42449332741826392142011-07-06T05:13:54.761-07:002011-07-06T05:13:54.761-07:00કાગડા બધે કાળા; અમને એમ કે ઈન્ગ્લેન્ડમાં ધોળા હશે!...કાગડા બધે કાળા; અમને એમ કે ઈન્ગ્લેન્ડમાં ધોળા હશે!સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-37873245044700881822011-07-06T04:47:17.175-07:002011-07-06T04:47:17.175-07:00આદરણીય કેપ્ટ. નરેન,
આપની નિષ્ઠા અને શબ્દબદ્ધ કરવા...આદરણીય કેપ્ટ. નરેન,
આપની નિષ્ઠા અને શબ્દબદ્ધ કરવાના પ્રયત્નોને વાંચકો વતી સેલ્યુટ છે..
નિષ્ઠા અને સત્યના આધારે જીવન વ્યતીત કરવું અને "જીવન જરૂરીઆત નો સહારો કુદરતની વ્યવસ્થા ની જેમ ચોક્કસ મળી રહેશે "
માટે "નૈતિક મુલ્યો જોડે બાંધ-છોડ ન કરવી" તે વિશ્વાસ સ્પષ્ઠ અને નિહિત છે.
પણ મુડીવાદી વિચાર ધારા ના લોકો ને આ સમાજ-વાદી વાત નહિ સમજાય. પૈસા ને "સબ-કુછ" માનનારા આવા લોકો હંમેશા "શોર્ટ-કટ" શોધવામાં ગર્વ અનુભવશે,
અને પોતાની જીત અને તેથી થયેલા ફાયદાના ડંકા જોર-જોર થી વગાડશે,
એના આધારે માન મેળવવા ના ધમપછાડા દરેક સ્તરે કરશે

અસ્તુ,
શૈલેષ મેહતાmehtasphttps://www.blogger.com/profile/06892882761959518807noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-87785390184180688812011-07-06T02:00:28.605-07:002011-07-06T02:00:28.605-07:00nice to read and enjoy..thanks for sharing..nice to read and enjoy..thanks for sharing..nilam doshihttps://www.blogger.com/profile/02739699080605951134noreply@blogger.com