tag:blogger.com,1999:blog-6119166755308328750.post4690514356900524511..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: સોશિયલ વર્કરની ડાયરીમાંથી: મહારાણીની મુલાકાતે!Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-15009985508121068862011-07-28T06:41:28.394-07:002011-07-28T06:41:28.394-07:00જીપ્સી તથા તેના પરિવાર માટે અવિસ્મરણીય અનુભવ ... અ...જીપ્સી તથા તેના પરિવાર માટે અવિસ્મરણીય અનુભવ ... અભિનંદન!Chiraghttp://rutmandal.infonoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-33433758199276517802011-07-27T17:49:19.547-07:002011-07-27T17:49:19.547-07:00કાશ્મીરાના જન્મ પહેલાંના પ્રાઈમ મિનીસ્ટરને કાશમીરા...કાશ્મીરાના જન્મ પહેલાંના પ્રાઈમ મિનીસ્ટરને કાશમીરાએ ઓળખવા જ જોઈએ–એવું કાંઈ નથી. જુવાન મિ. હિથ અને ઘરડા મિ. હિથને હું પણ ન ઓળખી શકું– વીસ વરાસ પછી ટોની બ્લેરને કેટલા ખી શકશે?harnish5https://www.blogger.com/profile/14444191759419612690noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-76341977765606116402011-07-27T16:24:54.624-07:002011-07-27T16:24:54.624-07:00ગયા. બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ ધ સેકન્ડ દર વર્ષે ...ગયા. બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ ધ સેકન્ડ દર વર્ષે ઉનાળામાં તેમના મહેલના ઉદ્યાનમાં ટી પાર્ટી યોજે. તેમાં તેઓ બ્રિટનના સમાજસેવાના ક્ષેત્રમાં કે કોઇ સખાવતી સંસ્થામાં નોંધપાત્ર કામ કર્યું હોય તેવી વ્યક્તીઓને ભાગ લેવા આમંત્રણ મોકલે. એક દિવસને જીપ્સીને મહારાણીના અંગત સચિવ લૉર્ડ ચૅમ્બરલેનની અૉફિસમાંથી ફોન આવ્યો. આ વર્ષે યોજાનારી પાર્ટીમાં આમંત્રણ આપવા માટે સરકાર તરફથી જેમનાં નામ સૂચવવામાં આવ્યા હતા, તેમાં તમારૂં નામ છે અને મહારાણીએ તેને મંજુરી આપી છે. તમારી સાથે તમારાં પત્નિ તથા અવિવાહિત પુત્રીને તમે લાવી શકો છો, તો તેમનાં નામ આપશો?”
Nice to know of this Invitation !
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Avjo Chandrapukar Par !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-44785875292460635962011-07-27T15:41:44.435-07:002011-07-27T15:41:44.435-07:00રાણીને મળી આવ્યાના પેંડા ખવડાવવા પડશે. ચાલો, જવા દ...રાણીને મળી આવ્યાના પેંડા ખવડાવવા પડશે. ચાલો, જવા દીધા. એની ખુશાલીમાં જાતે જ આઈસક્રીમ ખાઈ લઈશ!

જોક્સ એપાર્ટ ..આગોતરા - સોરી ભૂલ્યો .. મોડા મોડા અભિનંદન

ટેડી બેર સિવાય પી.એમ. પણ હોય!!સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.com