tag:blogger.com,1999:blog-6119166755308328750.post443396402774112879..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: “વ્હીચ સ્કૂલ ડીડ યુ અટૅન્ડ?” - અર્થાત્ મારી નિશાળ અને અમારા ગુરુવર્યો Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-64120721887539771572014-11-01T14:51:49.912-07:002014-11-01T14:51:49.912-07:00બહુ સુંદર વર્ણન કર્યું છે.
મનસુખલાલ ગાંધી
Los Ang...બહુ સુંદર વર્ણન કર્યું છે.

મનસુખલાલ ગાંધી
Los Angeles, CA
U.S.AAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-27269081495793068232014-09-17T05:47:39.693-07:002014-09-17T05:47:39.693-07:00I am truly touched by your kind words. To be appre...I am truly touched by your kind words. To be appreciated by connoisseurs is a reward that is more important to me. Your letter proves that and I thank you for the time you have taken to write to me.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-81355047757058633152014-09-17T05:40:28.601-07:002014-09-17T05:40:28.601-07:00ક્ષમા ચાહું છું! હવેથી દર પંદર દિવસે નિયમ સમજી પોસ...ક્ષમા ચાહું છું! હવેથી દર પંદર દિવસે નિયમ સમજી પોસ્ટ કરવાનો પ્રયત્ન કરીશ. આપને અમને અમારો નમ્ર પ્રયાસ ગમે ચે તે જાણી ખુશી ઉપજે છે.Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-31153668215055378812014-09-17T05:38:06.552-07:002014-09-17T05:38:06.552-07:00કિશોરભાઈ, આપની પોસ્ટ માટે આભાર. શાળા માટે લૅટીન શબ...કિશોરભાઈ, આપની પોસ્ટ માટે આભાર. શાળા માટે લૅટીન શબ્દ છે Alma Mater અને એનો શબ્દશ: અર્થ થાય છે 'Nourishing Mother'! આ જ કારણથી તો આપણે સૌ શાળાને કદી ભુલી શક્યા નથી! માતાનું સ્થાન તો કોઈ ન લઈ શકે, પણ તેમના પછી કોઈએ આપણું સાંસ્કૃતીક અને આધિભૌતીક પોષણ કર્યું હોય તે શાળાએ, તે આપના પત્રથી કેટલું સાબિત થાય છે! ફરી એક વાર આભાર.Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-47094340783363956082014-09-13T19:18:19.112-07:002014-09-13T19:18:19.112-07:00તમે તમારી શાળા તેમજ તમારા શિક્ષકો-ગુરુજનોની ભણાવવા...તમે તમારી શાળા તેમજ તમારા શિક્ષકો-ગુરુજનોની ભણાવવાની પદ્ધતિ વિષેનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. આ વાંચીને મને પણ અમારી અપ્રસિદ્ધ-અલ્પપ્રસિદ્ધ એવી વડોદરામાં આવેલ “ભારતી વિદ્યાલય” ની યાદ આવી ગઈ. વ્યાસ સર જેમણે ગુજરાતી અને હિંદી કવિતામાં અમને રસ લેતા કર્યાં અને ફિલ્મી ગીતોના અર્થઘટન આપીને કવિતાની નિકટ લાવ્યા. સફેદ લેંઘા અને ઝભ્ભામાં જોશ અને જુસ્સાથી કવિતા વાંચતા, ફિલ્મી ગીતોના ઉદાહરણો ટાંકતા, એ તરવરિયા નવજુવાનને કેવી રીતે ભૂલી શકાય? બીજા અમારા અધ્યાપક સાહેબ જે નાટક ભજવતા ઇતિહાસ શિખવાડતા. સ્મૃતિપટ પર મીઠા ઉઝરડાની જેમ હજી ય એ દૃશ્યો અંકિત છે. ખૂબ આભાર.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-4669220314295911322014-09-08T03:15:29.532-07:002014-09-08T03:15:29.532-07:00Sir blog mate bahu rah jovadavi Sir blog mate bahu rah jovadavi Satish chaudharihttps://www.blogger.com/profile/01359346065262460600noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-30176107540116660132014-09-06T23:51:53.302-07:002014-09-06T23:51:53.302-07:00બીરેનભાઈ, આવો જ સ્નેહભાવ વરસાવતા રહેશો! આભાર!બીરેનભાઈ, આવો જ સ્નેહભાવ વરસાવતા રહેશો! આભાર!Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-48124787902174559142014-09-06T23:51:06.198-07:002014-09-06T23:51:06.198-07:00આભાર, આપણી શાળાના alumni! આભાર, આપણી શાળાના alumni! Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-13269510645130652742014-09-06T23:50:01.334-07:002014-09-06T23:50:01.334-07:00આભાર, જુભાઈ! મારા નામનો વિનોદ કરવા અમારા એક શિક્ષક...આભાર, જુભાઈ! મારા નામનો વિનોદ કરવા અમારા એક શિક્ષક હંમેશા પૂછતા, 'અલ્યા ફણસે, તું ભણસે?"Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-20267857146969230952014-09-06T23:48:02.374-07:002014-09-06T23:48:02.374-07:00આભાર પ્રજ્ઞાજુ! આપે લખી મોકલાવેલ શ્રીરામનો શ્લોક અ...આભાર પ્રજ્ઞાજુ! આપે લખી મોકલાવેલ શ્રીરામનો શ્લોક અભૂતપૂર્વ છે. અમારા શાસ્ત્રી સાહેબે સંસ્કૃતના વ્યાકરણની સાતે વિભક્તિઓનો સમાવેશ કરતો શ્લોક શીખવ્યો હતો, જે આગળ જતાં રામરક્ષા સ્તોત્રમાં વાંચવા મળ્યો. આપણા સહયાત્રીઓ માટે તેને નીચે ઉતાર્યો છે:
रामो राजमणी सदा विजयते
रामम् रमेशंभजे
रामेणाभिहता निशाचर चमू
रामाय तस्मै नम:
रामान्नास्ति परायणं परतर:
रामस्य दासोस्म्यहं
रामे वित्तलया: भवततु मे
भो राम मामुद़्धर।
Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-8545445690416779932014-09-06T23:40:41.628-07:002014-09-06T23:40:41.628-07:00May I simply just say what a comfort to uncover so...May I simply just say what a comfort to uncover someone who really
knows what they are talking about online. You actually
know how to bring an issue to light and make it important.
More and more people ought to look at this and
understand this side of the story. I was surprised that you
aren't more popular since you certainly have the gift.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-12884443556977936332014-09-06T11:43:18.452-07:002014-09-06T11:43:18.452-07:00વી.એસ.ત્રિવેદી ટ્યુટોરિયલ હાઈસ્કૂલ નો ઉલ્લેખ કરીને...વી.એસ.ત્રિવેદી ટ્યુટોરિયલ હાઈસ્કૂલ નો ઉલ્લેખ કરીને આપે મારા પણ એજ સ્કુલના બે વર્ષ યાદ કરાવી આપ્યા. (૧૯૬૩ થી ૧૯૬૫). ત્યાર બાદ અફસોસ કે મને વી.એસ.ત્રિવેદી ટ્યુટોરિયલ હાઈસ્કૂલ છોડવી પડી હતી. કારણ એ અરસામાં મારા પિતાશ્રી ની મીલીટરી ઇન્જીયરીંગ સર્વિસ ખાતે નોકરી કરતાં હતાં. ૧૯૬૫ પહેલાં યુદ્ધ નું વાતાવરણ સર્જાયેલ હતું તેથી એ અરસામાં વર્ષ ૧૯૬૪ પહેલા ભુજ (કચ્છ) ખાતે બદલી થવાથી મને મારા કાકાશ્રી ને ત્યાં વલ્લભ વિદ્યાનગર ખાતે રહેવું નક્કી થવાથી ત્યાંની વી.એસ.ત્રિવેદી ટ્યુટોરિયલ જેવી તે સમય ની પ્રખ્યાત અને પૂજનીય શ્રી ભાઈકાકા ના હસ્તે આશિર્વચન પામેલ એવી જે. શારદા મંદિર સ્કુલમાં જોડાયો. ખેર, વી.એસ.ત્રિવેદી ટ્યુટોરિયલ ના લગભગ બધાજ પાસાં સીમિત વાક્યમાં સમાવી લીધા છે. મને પણ મારા એ દિવસો ની યાદ તાજી કરાવવા બદલ આભારી તેમજ આનંદીત છું. Niranjan Khttps://www.blogger.com/profile/09583769329432599791noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-66553385718040407872014-09-06T10:07:35.644-07:002014-09-06T10:07:35.644-07:00વાહ
તમારા વર્ણન અમારી અને દિકરા દિકરીની શાળાઓને મ...વાહ
તમારા વર્ણન અમારી અને દિકરા દિકરીની શાળાઓને મળતા આવે છે અમારા ગુરુ ઇતિહાસ ભણાવતી વખતે કાવ્યમય પધ્ધતિમા આ પંક્તીઓ કોતરાઇ ગઇ !
BORN OF A BUTCHER BREAD BY A BISHOP
HOW HIGH HIS HIGHNESS HEAVES HIS HAUGHTY HEAD
अतिपरिचयात् अवज्ञा संततगमनात् अनादरः भवति .
मलये भिल्लपुरंध्री चंदनतरुकाष्ठम् इंधनं कुरुते ..
संस्कृत ગુરુની મહાનતા હવે સમજાય છે નથી ભુલાતું...
संस्कृत મા राम શબ્દના ૨૫ રુપ!
यथा:- रम् મૂળ ધાતુ
राम: रामौ रामा:
रामं रामौ रामान्
रामेण रामाभ्यां रामै:
रामाय रामाभ्यां रामेभ्य:
रामत् रामाभ्यां रामेभ्य:
रामस्य रामयो: रामाणां
रामे रामयो: रामेषु
हे राम! हेरामौ! हे रामा:!
આ ૨૫ રુપ સાંખ્ય દર્શનના ૨૫ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. આ ૨૫ રુપ ના પ્રયોગથી આત્મ સાક્ષાતકાર થાય.અને આત્મા. ૧,અંતઃકરણ ૪,ज्ञाનેન્દ્રિત ૫,કર્મેન્દ્રિય ૫,તન્માત્રા ૫, મહાભૂત ૫....હવે અનુભવાય ! તમારી વાતો માણતા અમારી વાત યાદ આવતા લખી
પ્રજ્ઞાજુ વ્યાસ

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-27927038476294679082014-09-06T08:58:44.149-07:002014-09-06T08:58:44.149-07:00મને તો તમારા દ્વારા તમારા શિક્ષકોનો પરિચય મળી ગયો ...મને તો તમારા દ્વારા તમારા શિક્ષકોનો પરિચય મળી ગયો હતો તેમ કહું તો ખોટું નહીં ! પાછલા દાયકાઓની આ વાતોમાં ઘણું સામ્ય જોવા મળે છે. શિક્ષણ અને ધર્મ આ બન્ને સંસ્થાઓએ પોતાનો પરિચય બગાડી નાખ્યો છે. હવે એ સમય ફરી શક્ય નથી. શિક્ષકોનો માર પણ પ્રેમથી યાદ આવે તેવો એ સંબંધ ગુરુશિષ્યનો હતો.

તમારી ચિત્રાત્મક ડાયરી વાંચતાં તમે ઠોઠ હશો તે વાત કોણ માનશે ?jjugalkishorhttps://www.blogger.com/profile/13759476434551235868noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-26173281471454828232014-09-05T23:17:12.854-07:002014-09-05T23:17:12.854-07:00અતિ ભાવુક, સુંદર વર્ણન! ધન્ય એ શાળા, ધન્ય એ ગુરુજન...અતિ ભાવુક, સુંદર વર્ણન! ધન્ય એ શાળા, ધન્ય એ ગુરુજનો, ધન્ય એ શિષ્યો! બીરેન કોઠારીnoreply@blogger.com