tag:blogger.com,1999:blog-6119166755308328750.post3443910049012773244..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: રેતીના કણમાં વસતું વિશ્વCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-33850191899406919552015-05-01T07:31:19.520-07:002015-05-01T07:31:19.520-07:00આપના પ્રતિભાવ માટે અને ખાસ તો "પ્રેમળ જ્યોતિ...આપના પ્રતિભાવ માટે અને ખાસ તો "પ્રેમળ જ્યોતિ"ના શબ્દો રજુ કરી કવિના હૃદય સુધી પહોંચડવા માટે આભાર. Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-20029026326062311212015-05-01T07:21:20.871-07:002015-05-01T07:21:20.871-07:00આપના પ્રતિભાવ માટે આભાર.આપના પ્રતિભાવ માટે આભાર.Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-89479972673377568252015-04-29T11:03:15.873-07:002015-04-29T11:03:15.873-07:00શીખ પંથના રોજ સ્મરાતા જપજી સાહેબની કડીઓ + मधुर भा...શીખ પંથના રોજ સ્મરાતા જપજી સાહેબની કડીઓ + मधुर भावबाही.

સૂફી સંતોની વાત જ નીરાળી
યૂઁ બંદે વિચ તૂ
આપે બોલે આપ બુલાવે
આપ કરે હૂં હૂં...અર્થ સાથે માણવાનૉ આનંદ આનંદ

બાળપણમા જ્ઞાનબા માઉલી’ અને તુકારામ મહારાજના અભંગ ભાવવિભોર થઇ જેમ જેમ અનુભવાતું ગયું તેમ વધુ સમજાતું ગયુ.
अतीसुंदर, अप्रतिम, उत्कृष्ठ गाणी!!! અને આ ભજન તો સૌ ને ગમે તે તેના બોલ સાથે ફરી ફરી માણો
પ્રેમળ જ્યોતિ

પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવનપંથ ઉજાળ
દૂર પડ્યો નિજ ધામથી હું ને
ઘેરે ઘન અંધકાર
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં
નિજ શિશુને સંભાળ
મુજ જીવનપંથ ઉજાળ

ડગમગતો પગ રાખ તું સ્થિર
મુજ દૂર નજર છો ન જાય
દૂર માર્ગ જોવાને લોભ લગીર ના
એક ડગલું બસ થાય
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવનપંથ ઉજાળ

આજ લગી રહ્યો ગર્વમાં હું
ને માગી મદદ ન લગાર
આપ બળે માર્ગ જોઈને ચાલવા
હામ ધરી મૂઢ બાળ
હવે માગું તુજ આધાર
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવનપંથ ઉજાળ

ભભકભર્યાં તેજથી હું લોભાયો
ને ભય છતાં ધર્યો ગર્વ
વીત્યાં વર્ષો ને લોપ સ્મરણથી
સ્ખલન થયાં જે સર્વ
મારે આજ થકી નવું પર્વ
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવનપંથ ઉજાળ

તારા પ્રભાવે નિભાવ્યો મને
પ્રભુ આજ લગી પ્રેમભેર
નિશ્વે મને તું સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર
દાખવી પ્રેમળ જ્યોતિની સેર
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવનપંથ ઉજાળ

કર્દમભૂમિ કળણ ભરેલી
ને ગિરિવર કેરી કરાડ
ધસધસતા જળ કેરા પ્રવાહો
સર્વ વટાવી કૃપાળ
મને પહોંચાડશે નિજ દ્વાર
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવનપંથ ઉજાળ

રજની જશે ને પ્રભાત ઊજળશે
ને સ્મિત કરશે પ્રેમાળ
દિવ્યગણોનાં વદન મનોહર
મારે હ્રદયે વસ્યાં ચિરકાળ
જે મેં ખોયાં હતાં ક્ષણવાર
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવનપંથ ઉજાળ પ્ર'જુ વ્યાસAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-84422875382461086232015-04-28T16:47:24.407-07:002015-04-28T16:47:24.407-07:00વિવિધ પરંપારાના ભક્તિ ગીતો સાંભળતા હૃદય ભક્તિ રસ ...વિવિધ પરંપારાના ભક્તિ ગીતો સાંભળતા હૃદય ભક્તિ રસ તર્બોળ થયું,
અતિ આભાર.
Anonymousnoreply@blogger.com