tag:blogger.com,1999:blog-6119166755308328750.post3373207512197451463..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: યંગ ઑફિસર્સ કોર્સCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-16380851875724680522021-05-19T12:07:16.154-07:002021-05-19T12:07:16.154-07:00સૈન્યમાં અફસરોનું જીવન કેવું હોય છે તે અંગે વધુ મા...સૈન્યમાં અફસરોનું જીવન કેવું હોય છે તે અંગે વધુ માહિતી જાણી
અને
વધુ મઝા ઑફિસર્સ મેસ અંગે જાણી .
અમારા ઘરમા વારંવાર વપરાતી “શિકંજવી”-વાતે ..
ઉનાળો આવી ગયો છે અને ગરમીની આ સીઝનમાં સૌ કોઈનું ફેવરિટ ડ્રિંક હોય તો તે છે શિકંજી. કોરોનાના કારણે તમે રસ્તા પર ઉભી રહેતી લારીમાંથી શિકંજી પીવાની મિસ કરતાં હશો. ત્યારે આજે અમે અહીંયા તમારી સમસ્યાનો સ્માર્ટ ઉકેલ લાવ્યા છીએ. તમે અહીંયા તમે શિકંજી મસાલો બનાવતા શીખવી રહ્યા છે. જે ન્યૂટ્રિશન્સથી ભરપૂર છે. શિકંજી મસાલો બનાવવા માટે સામગ્રી કઈ-કઈ જોઈશે તેના પર એક નજર કરી લો.
સામગ્રી
૨ ટે. સ્પૂન જીરું
૧ ટે. સ્પૂન કાળા મરી
૧ તજનો ટુકડો
૧ ટે. સ્પૂન સંચળ પાઉડર
૧ ટે. સ્પૂન વરિયાળી
બનાવવાની રીત
એક પેન લો, તેમાં જીરું, કાળા મરી, સંચળ પાઉડર તેમજ વરિયાળી લઈને શેકી લો. ૪-૫ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર તેને શેકો અને બાદમાં ગેસ બંધ કરીને તે મસાલાને ઠંડા થવા દો. આ મસાલાને મિક્સર જારમાં લઈને બારીક પાઉડર બનાવી લો. તેમાં હવે સંચળ પાઉડર ઉમેરો અને મિક્સ કરી લો. તો તૈયાર છે શિકંજી પાઉડર. જ્યારે તમને શિકંજી પીવાની ઈચ્છા થાય ત્યારે એક ગ્લાસ લીંબુ પાણીમાં એક ચમચી આ મસાલો ઉમેરો.pragnajuvyashttps://www.blogger.com/profile/13769721906409823764noreply@blogger.com