tag:blogger.com,1999:blog-6119166755308328750.post2994090013848463478..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: સોશિયલ વર્કરની નોંધપોથીમાંથી: ઝીનતCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-87111045748294941682011-07-25T11:47:29.980-07:002011-07-25T11:47:29.980-07:00અત્યાર સુધીના કેસોમાં આ કેસ સૌથી વધારે ગમ્યો.
આ ...અત્યાર સુધીના કેસોમાં આ કેસ સૌથી વધારે ગમ્યો.

આ પુસ્તક વાંચવું ગમશે...

http://sureshbjani.wordpress.com/2011/04/07/agharo_book_review/

તમને જાણીને આનંદ થશે, કે આ પુસ્તક મને ભેટ આપનાર શ્રી. અતુલ ભટ્ટ મારા સહાધ્યાયી હતા. તેમણે પણ નિવૃત્ત જીવનમાં આવાં બાળકો માટે અમદાવાદમાં બહુ સારું કામ કર્યું છે. ખાસ મળવા જેવા માણસ.

એમનો પરિચય...
http://gadyasoor.wordpress.com/2011/03/15/yayavar/

આપણે ત્યાં દેશમાં આવા માનસિક પ્રશ્નો માટે સમજ ખૂલતી જાય છે; પણ વસ્તીના પ્રમાણમાં સવલત બહુ ઓછી છે.સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-78949855402428788662011-07-16T19:26:48.471-07:002011-07-16T19:26:48.471-07:00બધાની ગણત્રી ‘ગાંડા’માં થઇ જતી. મિસ્ટર ઝેબ પોતાની ...બધાની ગણત્રી ‘ગાંડા’માં થઇ જતી. મિસ્ટર ઝેબ પોતાની પુત્રી પ્રત્યે આવી ઉપેક્ષા કરતા તે જીપ્સીની સમજ બહારની વાત હતી. તેણે તેમને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો, ઝીનત તેમની દિકરી હતી અને પિતા તરીકે તેમણે તેની જરૂરિયાતો તરફ ધ્યાન આપવું જોઇએ તેવું કહ્યું. અશફાકને તેની સાથે રમવા ઉત્તેજન આપવું બન્ને માટે લાભદાયક થશે. કમભાગ્યે તેને આ બાબતમાં સફળતા ન મળી.
અં્ગ્રેજીમાં કહેવત છે: તમે ઘોડાને પાણી સુધી લઇ જઇ શકો. તેને પાણી પીવા માટે મજબુર ન કરી શકો.
ઝીનતના અલ્પ સમ્પર્કનો જીપ્સી પર મોટો પ્રભાવ પડ્યો. તેણે Mental Illness તથા Learning Disabilityનો અભ્યાસ કર્યો. આપણા સમાજમાં તે વિશે કેટલી જાગરૂકતા છે તે વિશે માહિતી મેળવી, તેના કેસલોડમાં આવતા આપણાં લોકોમાં તેની માહિતીનો પ્રસાર કરી, તેઓ તેમનાં બાળકોને કે પરિવારના સદસ્યોને કેવી રીતે આધાર આપી શકે તે સમજાવવાનો પ્રયત્ન શરૂ કર્યો.
ZINAT...an Example of a Child with the Mental Disability.
Gypsy trying to understand better to help others !
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Inviting all to my Blog !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-45279732843134041342011-07-16T05:44:56.693-07:002011-07-16T05:44:56.693-07:00this is very true, people fails to understand suc...this is very true, people fails to understand such illness n to cooperate with their own kins.touching,shades of greyhttps://www.blogger.com/profile/13334194697143099632noreply@blogger.com