tag:blogger.com,1999:blog-6119166755308328750.post2957422191524202759..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: પ્રખર થતું યુદ્ધCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-88830316125431835252021-07-21T16:54:23.119-07:002021-07-21T16:54:23.119-07:00બહુજ માહિતીપ્રદ લેખ છે. જો કે બરાબર સમજવા હજી બેત્...બહુજ માહિતીપ્રદ લેખ છે. જો કે બરાબર સમજવા હજી બેત્રણ વાર વાંચવો જ રહ્યો. આટલી બારીકાઈથી માહિતી આપવા બદલ , આપ ને ધન્યવાદ !shades of greyhttps://www.blogger.com/profile/13334194697143099632noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-56430228893532382002021-07-20T11:35:21.594-07:002021-07-20T11:35:21.594-07:00' કેટલીક જુની યાદો ઘણી કષ્ટપ્રદ હતી. બધા પ્રસં...' કેટલીક જુની યાદો ઘણી કષ્ટપ્રદ હતી. બધા પ્રસંગો આંખ સામે ફરી પ્રગટ થતા ગયા, જે ફરીથી જીરવવા મુશ્કેલ લાગ્યા હતા. થોડા દિવસ શાંતિમાં મનોમંથન કર્યા પછી ફરી શરૂ કર્યું છે. 'અમારા અનુભવની વાત !અમે પણ આવી યાદો કોઇ જગ્યાએ ટપકાવીએ છીએ<br />Directing Artillery Fire અંગે વિગતે જાણ્યુ.તોપનું નિશાન સાધવાનું કામ કમ્પ્યુટર કરે,અને તે ટાર્ગેટ પર lock ! હવે તો તેનાથી પણ ચોક્કસ સાધનો આવ્યા હશે<br />'કૅપ્ટન અશોક કરકરેને FOOના કરુણ અંજામ અંગે પહેલા દુઃખ થયુ તે બાદ તે વિગલીત થઇ..ગૌરવવંતી શહીદી માટે માન થયુ અને સલામ માટે સહજ હાથ ઉંચો થયો.ધન્ય ધન્યpragnajuvyashttps://www.blogger.com/profile/13769721906409823764noreply@blogger.com