tag:blogger.com,1999:blog-6119166755308328750.post2652206614842162730..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: રામરાજ્ય અને રામની પ્રજામાં રહેતા કેટલાક અદ્વિતિય પ્રજાજનો!Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-77000824147262175042014-02-08T16:57:37.512-08:002014-02-08T16:57:37.512-08:00 કેપ્ટનસાહેબ, આપનો આ લખ અગાઉ વાંચેલો છે. ખાસ તો લખ... કેપ્ટનસાહેબ, આપનો આ લખ અગાઉ વાંચેલો છે. ખાસ તો લખવાનું કે હવે આપના બ્લોગને વાંચનારા વધી ગયા છે. અને ઘણી સુંદર કોમેન્ટસ કરે છે. જોઈને આનંદ થયો.Anonymoushttps://www.blogger.com/profile/04846930378945786993noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-67591082057959625402013-09-17T08:17:07.391-07:002013-09-17T08:17:07.391-07:00sir GuJarat ma navi pedhi ma 20% Loko potana samay...sir GuJarat ma navi pedhi ma 20% Loko potana samay ane Rupia vade Jaruriat vara LoKo ni Madad Karata thayase Satish chaudharihttps://www.blogger.com/profile/01359346065262460600noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-1766250896037926092013-09-16T16:03:46.882-07:002013-09-16T16:03:46.882-07:00સાવ સાચી વાત. બ્રિટનમાં સોશિયલ વર્કરનું કામ કરતી વ...સાવ સાચી વાત. બ્રિટનમાં સોશિયલ વર્કરનું કામ કરતી વખતે આનો સતત અનુભવ આવતો રહ્યો. દુ:ખ થતું કે આટલી સગવડ, સુવિધા અને અઢળક ધનની મદદ હોવા છતાં લોકોનો લોભ કદી ઓછો થતો દેખાયો નહી. ફક્ત ગણ્યાગાંઠ્યા સજ્જનોનાં સત્કાર્યને કારણે ભારતીયોની શાખ થોડી ઘણી ટકી રહી છે. જે છે તે હવે નવી પેઢીના હાથમાં. આપના પ્રતિભાવ માટે આભાર.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-54435980517363444022013-09-16T15:58:45.697-07:002013-09-16T15:58:45.697-07:00આપના પ્રતિભાવ માટે આભાર. આપની વાત સચોટ છે. વૃત્તિ ...આપના પ્રતિભાવ માટે આભાર. આપની વાત સચોટ છે. વૃત્તિ પણ એક ધુંસરી જ છે, અને માણસ તેને કદી ઉતારવા માગતો નથી, એ આપની વાત સાથ હું પૂર્ણ રીતે સહમત છું. Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-63248314064171760862013-09-16T15:56:37.183-07:002013-09-16T15:56:37.183-07:00સતીશભાઇ, માણસ ગમે તે દેશમાં જાય, ગમે એટલી સુખ સગવડ...સતીશભાઇ, માણસ ગમે તે દેશમાં જાય, ગમે એટલી સુખ સગવડ મળે, પણ તેની વૃત્તિ કદી બદલાતી નથી. આપની વાત સાચી છે.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-19548947676821415772013-09-16T15:54:56.968-07:002013-09-16T15:54:56.968-07:00આભાર, બીરેનભાઇ.આભાર, બીરેનભાઇ.Capt. Narendrahttps://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-1768065252659668432013-09-16T08:06:53.349-07:002013-09-16T08:06:53.349-07:00bharatiyo jevi dambhi, lobhi, bhrasht prajaa me am...bharatiyo jevi dambhi, lobhi, bhrasht prajaa me america ma biji joi nathi.चिराग: Chirag Patelhttps://www.blogger.com/profile/03327997594676315682noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-46437424978989637672013-09-14T09:00:05.144-07:002013-09-14T09:00:05.144-07:00સરસ સમાધાન
જક્ષંણીની વાર્તા યાદ આવી
‘સ્ત્રી ન હો...સરસ સમાધાન
જક્ષંણીની વાર્તા યાદ આવી

‘સ્ત્રી ન હોય તો થઇ શું ગયું? શું તમને ખાવા નથી મળતું? પહેરવા નથી મળતું? પૈસા નથી મળતા? શું નિરાધાર થઇ ગયા? તમને શી ખોટ છે? ઊલટું વિધુર એટલે થોડા વખત ધુરા — ધોંસરી નીકળી ગઇ!’

મને લાગે છે કે પુરુષને ધોંસરી ઉપાડવાની એટલી બધી ટેવ પડી ગઇ છે કે ધોંસરી વિના તેને અડવું લાગે છે.

હું એક વાર ગાડામાં મુસાફરી કરતો હતો ત્યારે એક મકરાણી અધમણની જામગરીવાળી દેશી બંદૂક લઇ સાથે આવતો હતો. મેં કહ્યું: ‘જમાદાર, બંદૂક ગાડામાં મૂકી દો. કંઇ ભો જેવું નથી.’ જમાદાર કહે: ‘એ બોજ સે ઠીક ચલા જાતા હે.’ પ્રેમાનંદ કહે છે તેમ ધણી ‘સુરભિસુત’ છે. તેને ધોંસરી વિના ખાલી ચાલવું ગમતું નથી.
એવી મનોદશામા જુલ્મ કરનારને આ સરળ પાઠ સમજાવવાની રીત ગમી

પ્રજ્ઞાજુAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-84883516566093240472013-09-13T23:33:33.464-07:002013-09-13T23:33:33.464-07:00U.K Ma benifit Meravava Aavu Kare tya bharat Ma su...U.K Ma benifit Meravava Aavu Kare tya bharat Ma su na KareSatish chaudharihttps://www.blogger.com/profile/01359346065262460600noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-16559554595421673202013-09-13T23:17:17.522-07:002013-09-13T23:17:17.522-07:00રામરાજ્યના વિશિષ્ટ પ્રજાજનોની વાત બહુ રસપ્રદ છે. ક...રામરાજ્યના વિશિષ્ટ પ્રજાજનોની વાત બહુ રસપ્રદ છે. ક્યારેક એમ પણ લાગે કે 'રાવણ' કોઈ બહાર વસતી વ્યક્તિ નથી.
તમારી સચોટ અને મુદ્દાસર રજૂઆતને કારણે વાંચવાની મઝા આવે છે. બીરેન કોઠારીnoreply@blogger.com