tag:blogger.com,1999:blog-6119166755308328750.post2622766868123011192..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: બ્રિટન - ભારતીય અાગંતુક અને નોકરીની સમસ્યા: ૧૯૮૦-૯૦Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-20721044318654258332013-12-06T09:19:23.833-08:002013-12-06T09:19:23.833-08:00speechless ..!!speechless ..!!Chetuhttp://www.samnvay.netnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-271243787354659212013-10-28T13:17:25.897-07:002013-10-28T13:17:25.897-07:00વેધક અને અધિકૃત રજૂઆત! જાણીને, જો કે, દુ:ખ અવશ્ય ...વેધક અને અધિકૃત રજૂઆત! જાણીને, જો કે, દુ:ખ અવશ્ય થાય, પણ આશ્ચર્ય થતું નથી. બીરેન કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-11394492642929979372013-10-28T01:22:05.055-07:002013-10-28T01:22:05.055-07:00પ્રિય જિપ્સી,
લાલચોળ અંગારો કાંઈ બધાએ અડીને અનુભવ...પ્રિય જિપ્સી,
લાલચોળ અંગારો કાંઈ બધાએ અડીને અનુભવ કરવો જરૂરી નથી........ આપની સ્વાનુભવને આપેલ વાચા રૂપે રજુ થનાર, પારિવારીક સંબંધોમાં પડતા વિક્ષેપ તથા સંબંધોનાં પુનર્નિર્ર્માણ અંગેની Self-help Workbook કેવળ બ્રિટન જ નહી, પરંતુ મોટાભાગના વિદેશના અન્ય દેશોમાં વસતા ભારતીય ઉગમના લોકોને નોકરી તથા વ્યવસાય અંગે જે સમસ્યાઓ નડી શકે છે તેની વાતો અતિ રસપૂર્ણ અને દીવાદાંડી પુરવાર થશે તેમાં કોઈ શક નથી. પ્રિય જિપ્સી, ઈશ્વર આપને ઈશ્વર ખુબ ખુબ ઉત્તમ લેખન શક્તિ અને તંદુરસ્ત જીવન આપે તેવી અભ્યર્થના સાથે..........
સ્નેહ અને આદર સહ,
આપનો
નિરંજન Niranjan Khttps://www.blogger.com/profile/09583769329432599791noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-43627154056745504252013-10-27T15:22:23.403-07:002013-10-27T15:22:23.403-07:00ખૂબ સુંદર ઘટનાઓ
'જીવન પણ એક યુદ્ધ જ છે. તેમા...ખૂબ સુંદર ઘટનાઓ

'જીવન પણ એક યુદ્ધ જ છે. તેમાં હારજીત તો થતી જ રહે છે. હારવામાં કોઇ ખોટી વાત નથી. લજ્જા ત્યારે જ મહેસૂસ થાય જ્યારે માણસ વગર લડ્યે હાર માને. આપણા સમાજમાં આવી હજારો લાખો વ્યક્તિઓ છે જેમણે જીવનમાં સંજોગો સામે યુદ્ધો ખેલ્યા છે. કેટલાક જીત્યા છે અને કેટલાકમાં સફળતા મળી નથી. પણ વગર લડાઇએ યુદ્ધમાં હાર કબુલ કરનાર વ્યક્તિ ગુજરાતમાં ભાગ્યે જ મળી આવશે.'
કાશ !નજીકના ભવિષ્યમા ગુજરાતીની વેદના રંગ લાવે!
પ્રજ્ઞાજુ
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-75024328364762256882013-10-27T03:57:53.791-07:002013-10-27T03:57:53.791-07:00NGO nu bharat Ma pan Aavuj Se.
Gandhiji dvara chal...NGO nu bharat Ma pan Aavuj Se.
Gandhiji dvara chalu Karaveli sahakari Mandari na president banva india Ma pan Fafda Jalebi vahechay se te pan Rupia maSatish chaudharihttps://www.blogger.com/profile/01359346065262460600noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-25166767671176670402013-10-26T18:25:52.958-07:002013-10-26T18:25:52.958-07:00Am I surprised by the uncivilized rude behavior in...Am I surprised by the uncivilized rude behavior in an Indian company? Not really, to the contrary I would have been surprised if it weren't so! I love your narrative and knack of bringing people you life, feels like I know them personally. Great story telling. Vijay Joshi Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-76173164120953554762013-10-26T17:48:33.020-07:002013-10-26T17:48:33.020-07:00ગાંઠીયા–જલેબી ઝીંદાબાદ ! નૈતીકતાની સામે વર્ગભેદ એ ...ગાંઠીયા–જલેબી ઝીંદાબાદ ! નૈતીકતાની સામે વર્ગભેદ એ આ દેશની કેવી મોટી બીમારી છે ! એક સમયનો આદર્શોમાં જીવતો દેશ કેટલો નીચે ઉતરી શકે છે ! આજે તો હવે નસેનસમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયાના અનુભવો સર્વત્ર છે.

આંખ ઉઘાડનારી વીગતો આપે રજુ કરી છે. – જુ. jjugalkishorhttps://www.blogger.com/profile/13759476434551235868noreply@blogger.com