tag:blogger.com,1999:blog-6119166755308328750.post2334117478088996375..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: પરિક્રમા: રહસ્ય-સ્ફોટCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-17814471982017587272011-05-12T08:51:45.543-07:002011-05-12T08:51:45.543-07:00કમલાદાદીએ કહેલ વાતોના ઐતિહાસીક કે દસ્તાવેજી પુરાવા...કમલાદાદીએ કહેલ વાતોના ઐતિહાસીક કે દસ્તાવેજી પુરાવા ન હોય તો તેને કેવળ દંતકથા કહી શકાય. કોઇ વાર સત્ય ઘટના પુરાવાના અભાવે દંતકથા બની જાય છે અને લોકો તેને myth કહી ઉડાવી દેતા હોય છે. તેમણે કહેલ વાતોનો પુરાવો મળે તો તેની શોધ આગળ વધી શકે. દાદી પાસે કોઇ મટેરીયલ પુરાવા કે દસ્તાવેજ હશે?
“શું વિચાર કરે છે, શૉન?” કમલાદાદી જાણે તેના વિચાર વાંચી ગયા હતા. તેણે પોતાની શંકા જાહેર કરી.
“કદાચ તને આ પત્રમાં તેનો જવાબ મળે,” કહી લિફાફામાંથી પારદર્શક પ્લાસ્ટીકના કવરમાં મૂકેલ પત્ર આપ્યો. “આ મોટેથી વાંચ. આપણે સહુ સાંભળીશું.”

Narendrabhai...
I had not been able to read the Posts//I am back !
I read this tody.
Often what is NOT said or discussed with the Family is LOST for ever.
What is MOT written is often forgotten.
This Post , in addition to telling the story, gives this important message !
DRCHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
I will be back & read one Post by one till the End..It is a long Journey !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-41077027250367147962011-03-17T05:45:58.851-07:002011-03-17T05:45:58.851-07:00સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માંગતાં શેરીએસગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માંગતાં શેરીએસુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.com