tag:blogger.com,1999:blog-6119166755308328750.post2093039117048517087..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: પરિક્રમા: પ્રથમ પગલુંCapt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-17537213806633161302011-04-21T07:43:23.191-07:002011-04-21T07:43:23.191-07:00વજનદાર મૂર્તિ ભારતથી કાળજીપૂર્વક લાવી આટલી સંભાળપૂ...વજનદાર મૂર્તિ ભારતથી કાળજીપૂર્વક લાવી આટલી સંભાળપૂર્વક રાખવી કેટલું મુશ્કેલ હશે, તેનો વિચાર તેને આવ્યો.
“How beautiful!” સુઝન બોલી ઉઠી.
“હા, તો ગ્રૅની, જે યાદ છે એ તો કહો?”
“શૉન, સૂ, બહુ લાંબી વાત છે. એક દિવસમાં પૂરી નહિ થાય. તમે કેટલા દિવસ રોકાવાના છો?
“તમારી વાત પૂરી થાય ત્યાં સુધી!”
“મારા વડદાદાનું નામ રામ પરસૉદ હતું......” કહી કમલાદાદીએ વાત શરૂ કરી.
The Journey to Adopt a Child had started !
DR. CHANDRAVADAN MISTRY
Chandrapukar!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-92077770977458887892011-03-17T05:19:49.365-07:002011-03-17T05:19:49.365-07:00પરસોદનું મૂળ પ્રસાદ હશે?પરસોદનું મૂળ પ્રસાદ હશે?સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-69381511656832588502011-03-14T19:34:34.189-07:002011-03-14T19:34:34.189-07:00તમારી વાર્તાઓ એક શહેર, કાળ કે દેશની નથી.
તમે થોડ...તમારી વાર્તાઓ એક શહેર, કાળ કે દેશની નથી.

તમે થોડા રંગો બદલાવો અને એ અમારી છે.

એ માનવસ્વભાવની છે.અને માણસ હંમેશા સરખો જ રહ્યો છે.

વાર્તાઓ જીવાતી જીંદગીનો ધબકાર ઝીલતી ચાલે છે.
ફેમીલી ટ્રીમા હવે આપણા સગા જેમ વૈજ્ઞાનિકો વાયરસનું આખું ''ફેમિલી ટ્રી'' રચવામાં સફળ થયાં છે. રાયનો વાયરસ, વ્યક્તિની રોગ પ્રતિરક્ષા પ્રણાલીને આડા પાટે ચઢાવવા માટે ચોક્કસ પ્રકારનાં પ્રોટીનમાં નજીવો ફેરફાર કરી પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખે છે. વાયરસનાં અલગ અલગ શેરો ટાઇપ્સ ઉપરથી વૈજ્ઞાાનિકો સમજી શકશે કે ''હ્યુમન એન્વાયરમેન્ટમાં વાયરસ કેટલાં ફલેક્ષીબલ સાબિત થાય છે. આ માહિતી નવાં ડ્રગ્સ ડિઝાઇન માટે એક અલગ માપદંડ સાબીત થશે.''PragnajuUnknownhttps://www.blogger.com/profile/04784291282929980668noreply@blogger.com