tag:blogger.com,1999:blog-6119166755308328750.post1994473285687549841..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-6070902731877616932011-09-06T19:40:19.311-07:002011-09-06T19:40:19.311-07:00"જ્યાં સુધી મોગલોને હરાવી મેવાડ પાછું ન જીતાય..."જ્યાં સુધી મોગલોને હરાવી મેવાડ પાછું ન જીતાય ત્યાં સુધી તેઓ તથા તેમના સૈનિકો કોઇ એક સ્થાને નિરાંતે નહિ રહે" - વાહ કેવું અદભૂત ખમીર ?

"જીપ્સી સમુદાય મૂળ ભારતવાસી હતો.એટલું જ નહિ,તેઓ મહારાણા પ્રતાપના સૈનિકો હતા" -આ હકીકત આપણા સૌ માટે ગૌરવ ની વાત છે.BloggerYKShttps://www.blogger.com/profile/10733645676387349286noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-46634259005777258742011-08-19T15:58:52.876-07:002011-08-19T15:58:52.876-07:00પોલેન્ડ વિશેની એક ચોપડી વાંચતો હતો. તેમાં પણ આ રોમ...પોલેન્ડ વિશેની એક ચોપડી વાંચતો હતો. તેમાં પણ આ રોમાની લોકોનો ઉલ્લેખ હતો.
સરસ માહિતી.સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-75677352905128284632011-08-10T11:39:03.293-07:002011-08-10T11:39:03.293-07:00Just three days back I heard stories of these Roma...Just three days back I heard stories of these Romani people from my father-in-law. Those who were still in India after independence came back to Mewad at the request of Sri Javahrlal Nehru.

I had no idea until now that their kins are in Europe! Somebody should tell them that Mewad now belongs to India and should come back to motherland.Chiraghttp://rutmandal.infonoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-47311044736816813812011-08-10T09:33:04.736-07:002011-08-10T09:33:04.736-07:00મારા જાણવામાં એમ આવ્યું છે.. કે આવા જીપ્સીઓ કોઈક જ...મારા જાણવામાં એમ આવ્યું છે.. કે આવા જીપ્સીઓ કોઈક જુદીજ ભાષા બોલે છે..જે સંસ્કૃત અને મળતી આવે છે..!
શું એ સાચી વાત છે??mehtasphttps://www.blogger.com/profile/06892882761959518807noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-64393458684080895132011-08-10T08:25:15.012-07:002011-08-10T08:25:15.012-07:00આખરે આ જીપ્સી, આ રોમાની કોણ હતા?
બ્રિટન આવ્યા બાદ ...આખરે આ જીપ્સી, આ રોમાની કોણ હતા?
બ્રિટન આવ્યા બાદ આ નિવેદકે તેનો અભ્યાસ કર્યો અને જે જાણવા મળ્યું તેનાથી તે ચોંકી ગયો.
જીપ્સી સમુદાય મૂળ ભારતવાસી હતો.
એટલું જ નહિ, તેઓ મહારાણા પ્રતાપના સૈનિકો હતા.
અકબરની મોગલ સેનાના આક્રમણ બાદ રાજપુત સૈનિકો ચિતૌડ છોડી વનવગડામાં રખડતા રહ્યા. મહારાણાએ આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી મોગલોને હરાવી મેવાડ પાછું ન જીતાય ત્યાં સુધી તેઓ તથા તેમના સૈનિકો કોઇ એક સ્થાને નિરાંતે નહિ રહે. પથારીમાં નહિ સૂએ. તેમનું કામ હથિયાર સજાવવાનું. જે દિવસે મેવાડ જીતાશે, રાણાના સૈનિકો દેશમાં પોતાના મકાનમાં રહેશે અને સ્થાયી થશે. મહારાણાના સૈનિકોની કેટલીક ટોળીઓ વિખુટી પડી ગઇ. રાણાજી સાથેનો સમ્પર્ક છૂટી ગયો અને રખડતાં, ફરતાં તેઓ ખૈબર ઘાટ પાર કરી અફગાનીસ્તાન, ઇરાન થઇ યુરોપમાં ગયા. મહારાણાના આદેશની રાહ જોતા રહ્યા અને બસ, રખડતા રહ્યા. હજીયે તેઓ ભટકે છે.
આજે પણ આ રોમાની લોકો પોતાની માતૃભુમિને શોધે છે. પરમાત્માને ‘દેવ’ કહે છે. અને તેની કૃપા માગતા રહ્યા છે. ...................
Narendrabhai,
New Info learnt by this Post.
Thanks !
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Inviting all to my Blog !Anonymousnoreply@blogger.com