tag:blogger.com,1999:blog-6119166755308328750.post186802104270496144..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: રવીંદ્રસંગીત : સે દિન દુજને...Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-82266880524334437362015-01-03T04:23:01.637-08:002015-01-03T04:23:01.637-08:00આભાર સાથે આ સંગીતની દુનીયાને સલામ ! તમારી આ કામગીર...આભાર સાથે આ સંગીતની દુનીયાને સલામ ! તમારી આ કામગીરી કર્ણેન્દ્રીયનો ઉત્સવ બની રહે તેમ છે !! jjugalkishorhttps://www.blogger.com/profile/13759476434551235868noreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-77222775386991175772014-12-30T09:53:36.171-08:002014-12-30T09:53:36.171-08:00આભાર, અનામી/ અનામિકા. આ ગીતની અનેક આવૃત્તિઓ છે. તે...આભાર, અનામી/ અનામિકા. આ ગીતની અનેક આવૃત્તિઓ છે. તેમાંનું એક બંગાળી ચિત્રપટ 'રંગીન ગોધુલિ'માં બે યુગલોએ આ ગીત ગાયેલું જોયું. એક પ્રૌઢ અને એક યુવાન યુગલ. 'સે દિન...' દ્વારા ચિત્રીત આ ગીતનું interpretation પણ એટલુંજ ઊંડાણભર્યું છે. બને તો Youtube પર જરૂર જોઈ જશો.Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-61115231079748121142014-12-30T09:40:41.172-08:002014-12-30T09:40:41.172-08:00આપના પ્રતિભાવ માટે આભાર, આ. પ્રજ્ઞાજુ. 'નોસ્ટા...આપના પ્રતિભાવ માટે આભાર, આ. પ્રજ્ઞાજુ. 'નોસ્ટાલ્જીયા'ની આપની વાત વાંચી જુનું ગીત યાદ આવ્યું : 'પ્ય્ાર કો પ્યાર હી રહને દો, ઔર કોઈ નામ ના દો'! Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-55321800836983864132014-12-30T09:33:03.167-08:002014-12-30T09:33:03.167-08:00Thank you for your comment, Chandrvadanbhai.Thank you for your comment, Chandrvadanbhai.Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-36958231817055032842014-12-30T09:31:59.348-08:002014-12-30T09:31:59.348-08:00સુધાકરભાઈ, આપના પ્રતિભાવ માટે હાર્દીક આભાર. "...સુધાકરભાઈ, આપના પ્રતિભાવ માટે હાર્દીક આભાર. "ગીત બીતાન"નો આનંદ ઘણાં વર્ષ માણ્યો. રવીંદ્રસંગીતના આ મહા 'જલસાઘરનો આનંદ માણ્યો અને આપે તેને ફરી માણવાનું મન થયું. આપના ચિિત્રમય પ્રતિભાવે આનંદ બમણો કર્યો. આભાર!'Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-2630691320787648322014-12-30T09:27:33.258-08:002014-12-30T09:27:33.258-08:00એક પરમ મિત્રને આ અંકમાં પસ્ત્સુત કરેલા ગીતે યાદોન...એક પરમ મિત્રને આ અંકમાં પસ્ત્સુત કરેલા ગીતે યાદોની દાસ્તાઁ છેડી અને તેમણે તે તેમના મિત્રને મોકલિ> મિત્રનો અંગ્પ્રરેજી તિભાવ નીચે આપ્યો છે:

"Thank you very much. My mother used to sing this " she din duJane" (Rabindo song) every day in Vile Parle, Mumbai. I also performed dances ( Manipuri style) in my young days while she sang with the orchestra. Good old Mumbai days. Thank again."Capt. Narendranoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-45261210587112776912014-12-30T00:41:40.464-08:002014-12-30T00:41:40.464-08:00કવિગુરૂએ એક મધુર યાદ પર ગાયેલા આ ગીતનો આનંદ અનેરો ...કવિગુરૂએ એક મધુર યાદ પર ગાયેલા આ ગીતનો આનંદ અનેરો લગ્યો.મીઠી યાદો ફરી જાગી અને મન તૃપ્ત થયું! યૌવનમાં પગરવ કરતા એક હૃદયમાં ગૂંજેલ આ અદ્ભૂત ગીત "જૂની તકલીફ કે અન્યાયોના ગાણાં' ને બદલે કેવળ એક મધુર યાદનું, એક સુંદર સ્વપ્નનું ગીત સંગીત ગણીને ૨૦૧૫ તરફ ચાલીએ! આનંદ બમણો થશે!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-54665675104919660092014-12-30T00:20:12.490-08:002014-12-30T00:20:12.490-08:00સ્નેહી કૅપ્ટન જિપ્સી
આજની પોસ્ટ જોઈ ‘ગીતબિતાન’ લઈન...સ્નેહી કૅપ્ટન જિપ્સી
આજની પોસ્ટ જોઈ ‘ગીતબિતાન’ લઈને બેસી ગયો અને ૬૦ વર્ષ પહેલાંની આવી ચાંદનીમાં ‘સે દિન દુજને’ની યાદ ચાંદનીની જેમ ફેલાઈ ગઈ.
તે દિવસના સ્મરણો ફરી પાછા મનમાં પ્રગટી ઊઠ્યાં અને હૈયામાં પ્રસરી ગયાં!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-37688987157850022902014-12-29T16:42:12.652-08:002014-12-29T16:42:12.652-08:00 હંમેશની જેમ નૉસ્ટેલજીક યાદો તાજી કરતી પોસ્ટ મ... હંમેશની જેમ નૉસ્ટેલજીક યાદો તાજી કરતી પોસ્ટ માણી આનંદ
અસંખ્ય સારી-નરસી બાબતો સાથે આજે જ્યારે આ વર્ષ વિદાય લઈ રહ્યુ છે અને અપેક્ષાઓના ભાર સાથે મુંઝવણ ભર્યા પગલે નવું વર્ષ આવી રહ્ય્ં છે ત્યારે આપણે એક અંજપા ભરી સ્થિતીમા ઉભા છીએ. જૂની તકલીફો કે અન્યાયોના ગાણા ન ગાયા કરીએ.ભૂલાયેલા દુઃખને યાદ કરવાથી દુઃખ બમણું થાય છે જૂનુ વર્ષ વિદાય લઈ રહ્યુ છે.ભલે તેને વિદાય કરી નૂતન વર્ષાભિનંદનથી ૨૦૧૫ને આવકારીએ
પ્રજ્ઞાજુ વ્યાસAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6119166755308328750.post-40874346524717108062014-12-29T15:45:29.467-08:002014-12-29T15:45:29.467-08:00A Post with the Music Video,
Soothing !
Bye to 201...A Post with the Music Video,
Soothing !
Bye to 2014 & welcoming 2015
Best Wishes to you & your Blog Always !
Chandravadan
www.chandrapukar.wordpress.com
Inviting you to Chandrapukar !Anonymousnoreply@blogger.com