tag:blogger.com,1999:blog-6119166755308328750.post1451563756808119571..comments2024-03-08T02:26:54.633-08:00Comments on જિપ્સીની ડાયરી: જિપ્સીનો વિસામો: આંચલસે ક્યું બાંધ લિયા...Capt. Narendrahttp://www.blogger.com/profile/16056765186542285536noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6119166755308328750.post-78711115205578200872011-11-02T23:17:45.620-07:002011-11-02T23:17:45.620-07:00આગરણીય શ્રીકેપ્ટનસાહેબ,
ખૂબ સુંદર આલેખ, ખૂબ-ખૂબ અ...આગરણીય શ્રીકેપ્ટનસાહેબ,

ખૂબ સુંદર આલેખ, ખૂબ-ખૂબ અભિનંદન.

૧૯૭૦ના દસકની શરૂઆતમાં અમદાવાદ ટાઉનહૉલમાં શ્રીહેમંતદા` નો લાઈવ કાર્યક્રમ માણેલો તેની યાદ તાજી થઈ ગઈ.

આ કાર્યક્રમની શરૂઆતના બે ગીત બાદ,હૉલના સાઉન્ડ-ઑપરેટર પર દાદા ખીજાયા હતા. કહ્યું," સિર્ફ વાદ્ય સુનાઈ દેતે હૈં,મેરી આવાઝ કહાઁ હૈ?"

અને તેમ્ના માઈક સિવાયનાં અન્ય તમામ માઈક દૂર મુકાવી દીધાં,ત્યારબાદ આખો કાર્યક્રમ જે જામ્યો છે..!!

શું કહું અત્યારેપણ મારાં રૂવાડાં ઊભા થઈ ગયાં છે.આવી સમજ હવે કયા સંગીતકારમાં છે?

માર્કંડ દવે.Markand Davehttps://www.blogger.com/profile/17453483015065286737noreply@blogger.com